લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૯ - ૦૭ એપ્રિલ ૨૦૨૩
હેલો મિત્રો કેમ છો બધા? આજે એપ્રિલ ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા લવ વિકેન્ડ અને એમાં પણ આજે ગુડ ફ્રાઈડે અને એક મોટા વિકેન્ડ ની શરૂઆત ત્યારે આ વિકેન્ડ ને થોડું રોમેન્ટિક બનાવતા આગળ વધીએ એ પહેલા આવતા અઠવાડિયે આપણું SGMF એ ૫ વર્ષ નું થઇ રહેલ છે અને આપ સૌ મિત્રો ના સાથ સહકાર વગર એ શક્ય જ નહોતું તો આપ સૌ મિત્રો આ ૫ વર્ષ ના સેલિબ્રેશન પર આપનો પ્રેમ આપો અને એની સાથે સંકેત ભાઈ નો જન્મદિવસ પણ છે તો ડબલ સેલિબ્રેશન માટે હું આપ સૌ ને નિમંત્રણ આપું છું અને હવે શરુ કરીયે આજની એક ટ્રેજિક લવસ્ટોરી ની કે જે અધૂરી પણ રહી અને તોય એક પરિવાર બનીને રહ્યા પણ ખરી . આકાંક્ષા નામ એવો જ ગન દરેક બાબતે એની આકાંક્ષા ઉંચી જ હોય અને બધું જ પરફેક્ટ જોઈએ પણ કિસ્મત ક્યારેક અધૂરું જ આપે છે સેન્ટ મેરી કોલેજ ના સેકન્ડ યર માં આમ તો સ્કૂલ થી લઈને કોલેજ ના ફર્સ્ટ યર સુધી માં દર વખતે નોટિસ બોર્ડ પર એનું જ નામ હોય પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ એનું નામ બીજા નંબરે હોય એવું બનેલ તો ફર્સ્ટ કોણ હતું વિશ્વાસ . ..! હા વિશ્વાસ જ ના થાય એવી વાત સ્કૂલ થી ...