Posts

Showing posts from May, 2024

મારુ મન તારું થયું

Image
  ૨૦૨૪ ના શરૂઆત થી ગુજરાતી ફિલ્મ નો જયારે રાફડો ફાટી નીકળ્યો હોય એમ લાગે છે અને અલમોસ્ટ તમે જોશો તો એવરી વીક ઓછા માં ઓછી એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે જયારે આ શુક્રવારે તો ૩ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ ખરેખર જોઈએ તો ખુબ ગર્વ ની લાગણી થાય અને બીજી બાજુ જયારે સારી ફિલ્મો એક સાથે અથડાય અને એમને ક્યારેક શૉ ના મળે અથવા તો શોર્ટ ટાઈમ માં ફિલ્મ ને ઉતારી લે ત્યારે દુઃખ થાય . પણ વાત કરીયે આ શુક્રવાર ની રિલીઝ થયેલી ફિલ્મ જિમ્મી ઇન્સ્યોરન્સ , મારુ મન તારું થયું , s2g2. આમ તો MMTT ને પણ M2T2 કઈ શકાય પણ બને ત્યાં સુધી ફૂલ ફોર્મ લઈએ . આમ તો બંને   s2g2 અને મારુ મન તારું થયું માં લવસ્ટોરી એક કોમન પોઇન્ટ છે પણ અત્યારે વાત કરીયે મારુ મન તારું થયું .   રિલબૂક ફિલ્મ્સ ના બેનર માં તૈયાર થયેલી ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ અને એન્ટરટેઇન છે . પણ ફર્સ્ટ નજરે જોઈએ તો આજે બધી ફિલ્મ જયારે ૨ કલાક માં પૂર્ણ થઇ જાય ત્યારે આ ફિલ્મ ૨ : ૩૦ કલાક ની છે એ માયનસ

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૨ - ૧૧ મે ૨૦૨૪

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે મે ૨૦૨૪  નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ આપ સૌનો પ્રેમ હોય અને એમાં પણ આ વિકેન્ડ બહુ જ  ખાસ છે કેમકે ગઈકાલે ૩ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ એમાં થી ૨ લવસ્ટોરી છે બહુ જલ્દી એનો રીવ્યુ પણ લખીશ પણ અત્યારે શરુ કરીયે આપણી આજની લવસ્ટોરી. રાજ આપણી લવસ્ટોરી નો હીરો. લોકો ના દિલ ની ધડકન. તમને યાદ જ હશે એને પોતાના મિત્ર ને ખુબ મદદ કરેલ અને એનો મિત્ર જેને પ્રેમ કરતો હતો એણે એને કહેલ કે તું તને જે હેલ્પ કરે છે એને લઇ ને આવ અને એ લવસ્ટોરી ત્યાં થી જ અટકી ગયેલ બસ આજે એ જ સ્ટોરી ને આગળ લઇ જવી છે.  રાજ હવે રાહુલ ને મદદ કરવાની ના પાડે છે કેમકે એ પોતે સમજી ગયેલ કે પ્રિયા ને રાજ પર શક છે અને જો આ જ શક હકીકત માં ફેરવાઈ ગયું તો કદાચ રાજ ની જિંદગી દાવ પર આઈ જશે. મિત્ર ની મદદ કરતા પોતે અસંખ્ય વખત ભરાયેલ પણ આ વખતે પરિસ્થિતિ કઈ જુદી જ હતી. કદાચ આ જ વાર્તા નો એક અલગ ટર્નિંગ પોઇન્ટ હતો જે બધા ને અલગ લઇ જશે. પણ રાજે પ્રિયા જોડે વાત કરવાનું બંધ કરી દીધું બીજી બાજુ રાહુલ અને પ્રિયા પણ છુટા પડી ગયા કેમકે પ્રિયા કોઈ જવાબ જ

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૨ - ૦૪ મે ૨૦૨૪

Image
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના મહા મેં  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? મહા મેં હા આમતો સ્કૂલ લાઈફ માં આ મહિને વેકેશન હોય તો એમ જ મહા થઇ ગયો પણ આ ટાઈમે આજ મહિના માં સૌથી અગત્યનો તહેવાર એટલે કે લોકશાહીનો તહેવાર છે. તો મહા મતદાન ના પર્વ ને લીધે મહા મેં . આજ ની વાત શરુ કરતા પહેલા મારી આપ સૌ મિત્રો ને એક નમ્ર વિનંતી કે આ લોકશાહીના પર્વ ને આપ સૌ ઉજવો. આપ આપનો વોટ જરૂર આપ ના યોગ્ય ઉમેદવાર ને આપો અને બોગસ મતદાન થી દેશ ને બચાવો લાસ્ટ ટાઈમે આપણે જોયેલ કે મારી લાઈફ માં ફરી એક મોટું તોફાન આવાનું હતું જે મને અલગ જ દિશા માં લઇ જવાનું હતું. અને એ ધીમે ધીમે મારી નજીક આવી રહેલ. બા ની બધી મૃતક વિધિ પતિ ગયેલ અને હવે જૂન ની સ્ટાર્ટિંગ થઇ રહેલ. બસ ૨ દિવસો જ બાકી હતા મારા બોર્ડ ના રિઝલ્ટ ના ઘણી આશાઓ અને ઘણા સપના સાચા થવાના હતા.  એક બાજુ ખુશી હતી તો બીજી બાજુ ગમ પણ . આખરે એ દિવસ આઈ ગયો આખા ફેમિલી માં મારા વિજયનાદ ની રાહ જોવાઈ રહેલ અને હું પોતે પણ મારા સપના ને સાચા જોવાની રાહ જોઈ રહેલ. સવાર થી સર્વર બીઝી હતું બહુ ટ્રાઈ પછી પણ મારુ રિઝલ્ટ નહોતું આવતું. આ બાજુ બીજા બધા પણ મોબાઈલ