Posts

Showing posts from February, 2019

નક્કામા કોણ? કોઈ કામ ના કરે એ કે બીજા સાથે અન્યાય કરે એ? - મંથન ઠક્કર

Image
( ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) શુક્રવારે રાતે પ્રીમિયર માં ફિલ્મ જોઈ ને તરત જ ફિલ્મ માટે લખવું હતું પણ રાતે મોડું થઇ ગયેલ અને કાલે કામ માં હોવા થી લખાયુ રહી જ ગયું નક્કામા વિશે   જ્યારથી ફિલ્મ સાથે   જોડાયો ત્યારથી જ ઘણી અપેક્ષા હતી. અવિનાશ ગૌરવ દિગ્દર્શિત ફિલ્મ નક્કામા એક વુમેન એમ્પાવરમેન્ટ આધારિત ફિલ્મ છે. એમની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે પણ નાના માં નાની વાત ને ધ્યાન રાખેલ છે. સ્ક્રિનપ્લે પણ એટલા જ સુપર્બ લખ્યા છે. અખિલ કોટક ગુજરાત નો નવો હની સિંઘ ફિલ્મ ના લીડ એક્ટર સાથે પ્રોડ્યૂસર ઓફ નક્કામા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને જ્ઞાતિબંધુ હોવાથી જ એમની સાથે આ ફિલ્મ માટે જોડાયો અને પરિચય પણ વધારે છે. માણસ તરીકે જેટલા સરળ વ્યક્તિ છે એટલી જ સરળતાથી   એક કલાકાર અને પ્રોડ્યૂસર તરીકે પોતાના રોલ અને ફિલ્મ ને પૂરતો ન્યાય આપ્યો છે. અખિલ ભાઈ બીજી ફિલ્મ જલ્દી બનાવો એવી શુભેચ્છાઓ પ્રાપ્તિ અજ્વાળીયા જેને લોકો   નામ થી ઓછા પણ કોફી ગર્લ થી વધારે ઓળખે છે.અપરાજીતા ના

બબુચક એ દિમાગ થી બબુચક કે દિલ થી? - મંથન ઠક્કર

Image
( ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) ગુરુવારે પ્રીમિયર માં માય ડિયર બબુચક જોઈ પછી રીવ્યુ લખવો હતો પણ બીજી ફિલ્મ ના પ્રીમિયર હોવા ને લીધે અને   પૂરતો સમય ના હોવાથી લખવાનો જ રહી ગયો. પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ અને દુષ્યંત પટેલ દિગ્દર્શિત ફિલ્મ ગામ અને શહેર ની લાઈફ સ્ટાઇલ સાથે કોમેડી અને લવ ટ્રાયન્ગલ છે. દુષ્યંત પટેલ અગાઉ વેબ સિરીઝ અને દાવ થઇ ગયો યાર ફિલ્મ આપી ચુક્યા છે.દુષ્યંત ભાઈ સાથે પરિચય આ ફિલ્મ થી જ વધ્યો અને એમની સાથે કામ કરવાની પણ મઝા આવી કેમકે બીજી વાત ને વચ્ચે ના લાવતા ડાઇરેક્ટ પોઇન્ટ ટુ પોઇન્ટ વાત કરનાર માણસ છે. ફિલ્મ માં દરેક સીન માં   એમની મહેનત જણાય છે. ગામ ને દરેક સીન અને નાના માં   નાની વાત ને પણ સારી રીતે શૂટ કરી છે અને ઓડિયન્સ સુધી પ્રોપર રીતે પહોંચાડી છે. પ્રીમિયર પછી પણ એમને ફિલ્મ વિષે અમુક વાતો કહી ત્યારે તેમને સાબિત કર્યું કે દિગ્દર્શક તરીકે તો તેઓ પોતાનું બેસ્ટ આપી ચુક્યા છે અને રિયલ લાઈફ માં પણ પોતે એક ઉત્તમ વ્યક્તિ છે. શૈલેષ

Valentine And Anti Valentine Week List

Image
valentine week List  7th Feb  happy rose day  8th Feb  happy propose day  9th Feb  happy chocolate day 10th Feb  happy teddy day 11th Feb  happy promise day 12th Feb  happy hug day 13th Feb  happy kiss day 14th Feb  happy valentines day Anti Valentine Week List 15th Feb  happy slap day 16th Feb  happy kick day 17th Feb  happy perfume day 18th Feb  flirting day 19th Feb  confession day 20th Feb  missing day 21st Feb  breakup day 

જિંદગી એક જ વખત મળી છે.ચાલ જીવી લઈએ. - મંથન ઠક્કર

Image
ચાલ જીવી લઈએ જેના નામ માં જ જીવવાનું હોય એને જોવાનું નહિ પણ એવી ફિલ્મ ને જીવવાની ઈચ્છા થાય. કોકોનટ મોશન પિક્ચર્સ પ્રેઝન્ટ્સ અને વિપુલ મેહતા દિગ્દર્શિત ફિલ્મ ટ્રેલર જોઈ ને જ જોવાની ઈચ્છા થઇ જાય.હું આ ફિલ્મ નો પાર્ટ નથી પરંતુ કોઈ પણ આ ફિલ્મ જોશે તો એનો એક ભાગ બની જશે કેમકે આ ફિલ્મ લોકો જોવા કરતા વધારે   આ ફિલ્મ ને જીવી રહ્યા હતા. વિપુલ મેહતા જે પોતે જ સફળ દિગ્દર્શક છે આ વાત દિલ થી કહેવાની ઈચ્છા થાય કેમકે એમણે ફિલ્મો ની પહેલા રંગભૂમિ ને એટલા બધા નાટકો આપ્યા અને દર્શકો ને ખુબ મજા કરાઈ અને હવે એ પર થી જ ફિલ્મો બનાવી ને દર્શકો ને મજા કરાવે છે. વિપુલ મહેતા જેવા ડિરેક્ટર ના નાટકો હોય કે ફિલ્મ દર વખતે ફેમિલી એન્ટરટેઇન અને કઈંક અલગ મેસેજ આપે છે.એક ડિરેક્ટર તરીકે ફિલ્મ માં નાની વાત પર પણ એટલું જોરદાર ફોકસ કરેલ છે કે ફિલ્મ ની મજા બમણી કરેલ છે. સવા બે કલાક ની ફિલ્મ માં કૉમેડી , ડ્રામા , ઈમોશન , અને સૌથી વધારે જિંદગી જીવવાનો મેસેજ આ બધું જ જોવા મળે છે. સિદ્ધાર્થ રાંદેરિયા સર તમારો તો હું પહેલે થી જ જોરદાર ફેન છું. એમાં પણ જયારે તમને મળું કે તમને એકટિંગ કરતા જોવું તો મને દિલ થી