Posts

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૧ - ૧૩ એપ્રિલ  ૨૦૨૪

Image
    હેલો મિત્રો કેમ છો બધા ? આજે એપ્રિલ ૨૦૨૪   નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે   બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . એમાં પણ આપ સૌનો પ્રેમ હોય અને આપણે આ લવસ્ટોરી ને ૫૦ એપિસોડ પુરા કરીને ૫૧ માં આગળ વધી રહેલ હોય , એપ્રિલ એ એક ઉજવણી નો મહિનો છે મારા અને મારા પરિવાર માટે એમાં આપ સૌનો પ્રેમ વધારો કરી રહ્યો હોય ત્યારે દિલ થી આપસૌ નો હું આભારી છું   અને આ વર્ષે આપણું SGMF એ ૬ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે તો આ જશ્ન માં આપસૌ નો સાથ ખુબ મહત્વનો છે પણ હવે વધુ ટાઈમ ના લેતા આગળ વધીએ .   અર્ચન એક ધાર્મિક નામ પણ ક્યારેક ભગવાન તો કયારેક રાક્ષસ નું રૂપ લઈલે પણ મિત્રો માટે હંમેશા એ કૃષ્ણ ની જેમ મહાભારત કરી લે તો દરેક જગ્યે પોતાનો એક પરિવાર બનાવી લે અને આ એના જીવન ની સૌથી મોટી ભૂલ અને સફળતા પણ . બીજી બાજુ કવિતા એક ફ્રીડમ ગર્લ ડાન્સિંગ એની હોબી અને બાળપણ થી જ એ એના સ્કૂલ , કોલેજ અને અન્ય જગ્યે ડાન્સ માં ખુબ