Posts

Showing posts from September, 2023

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૫ - ૦૧ ઓક્ટોબર ૨૦૨૩

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના અમેઝિંગ ઓક્ટોબર  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? ગાંધીજ્યંતી થી શરુ થતા આ મહિના માં નવરાત્રી અને શ્રાદ્ધપક્ષ જેવા પવિત્રો દિવસો પણ છે અને હમણાં જ રામદેવપીર ની નવરાત્રી અને ગણેશ મહોત્સવ ની પુર્ણાહુતી થઇ તો આ બધા જ પવિત્રો દિવસો ની આપને શુભકામનાઓ  હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે. લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે કઈ રીતે બોર્ડ ની પરીક્ષા ના શ્રી ગણેશ થયેલ પણ લોકો ના પ્રથમ પેપર માં જ મૂડ ઑફ  થઇ ગયેલ અને હજી તો બાકી ના પેપર પણ બાકી હતા. હવે કાલે તો સામાજિક વિજ્ઞાન નું પેપર હતું આ એ જ પેપર જે જયારે પણ વાંચતો ઊંઘ આવી જતી અને દસમા માં જ ઇતિહાસ માં આખા વારસાઓ આવી ગયેલ , ભૂગોળ તો નામ નું જ લાગતું બાકી નક્શાઓ એ જ આખી ચોપડી ભરેલ અને નાગરિક સાલું આપણને નાગરિક હોવાથી નફરત થઇ જાય ,નાગરિક ના નામે આખા અર્થશાસ્ત્ર ઠોકેલા. આખરે કાલે સામાજિક વિજ્ઞાન નું પેપર , સાવ નહોતું આવડતું એવું નહોતું પણ તોય થોડી ફાટી પડેલ. એક તો પ્રથમ પેપરે બુચ મારી દીધેલ અને બાકી ના પેપર નો મૂડ પણ હાલાઇ દીધેલ પણ હવે કાલે તો ઇતિહાસ સર્

Talk Of Indian Cinema – Part 43 – 23rd September 2023

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of September. Every 4 th  Weekend is something special we talk about the film industry topic and today again we talk about something interesting topic which ever be attraction for Indian film industry and television. India is country of Culture. Here we celebrate every festival as its own way. Every festival has their own tradition but the family makes every festival to joyful and if we talk about our industry than we have losts of family who works in industry since long time. Every aspects of Indian film industry has some families like Kapoor, barjatya, bachchan, khan etc. we also have some family films in indian cinema which represent the culture , holistic and bond of the family members and such films made by our some good filmmakerts but when we see any family films only one name came into everyone’s mind and its Barjatya Family, yes more than 5 decades this thes

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग - ४४ - १६ सितंबर २०२३

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लेकिन उससे पहले आप सब को एक खास बात आप सब को एक बहुत ही बड़ा सरप्राइस आपको में देने वाले आने वाले कुछ टाइम में  लेकिन उसके लिए अभी मुझे आप सब की शुभेच्छाओं चाहिए और अब आगे चलते हमारी कहानी पे | लास्ट टाइम हमने देखा की कैसे हिट एन्ड रन के आरोपिओ के साथ कैसे मोत के घाट उतर दिया गया और अब यह मामला और भी पेचिंदा होता जा रहा था | एक तरफ लोगो के दिल में एक आश बढ़ रही थी वही पुलिस और बाकि लोगो की नींद हराम हो चुकी थी | सब लोग भाग रहे थे और थोड़ा सा भी गलत करने से पहले लोगो के मनमे एक डर पैदा हो चूका था | आखिर अब तक कोई यह पहचान नहीं पाया था की कोण हे यह? क्यों हो रहा है यह सब . सवाल आज भी वही था और जवाब आज तक नहीं मिल रहा था | पूरा शहर ही नहीं बल्कि पूरा स्टेट एक साइलेंट मोड़ पे था लेकिन अभी भी कुछ गद्दारो का प्लान चल रहा था और कुछ बहुत बड़ा धमाका होने वाला था | कुछ गीदड़ अपने ना पाक इरादों के साथ हथियार की कला बजरी करके दरियाई मार्ग पे लाने वाल

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૪ - ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૩

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની.  હાલ સાતમ આઠમ ચાલે છે અને ગઈ કાલે જ જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર હતો . જન્માષ્ટમી જેનો જન્મ અષ્ટમી ના રોજ થયો હોય અને જેના જન્મ નો સમય ના હોય પણ જેના જન્મ થી સમય શરુ થાય એવા દિવ્ય મહાપ્રભુ શ્રી કૃષ્ણ ના જન્મ ના દિવસો ચાલતા હોય કે જે એક યુગ છે અને જેના વિષે વાત કરીયે તો સમય વીતી જાય એવા શ્રી કૃષ્ણ થી મોટો લવગુરુ કોઈ ના હોય અને આ પવિત્ર દિવસો માં એના પ્રેમ ની વાતો સિવાય બીજી કોઈ વાત કરવી યોગ્ય જ નહીં તો આજે મારા પ્રિય લવસ્ટોરી એટલે કે રાધા કૃષ્ણ ની જ અમુક ખાસ વાતો ને વાગોળીએ. રાધા રાની અને ભગવાન રાધા એક જ નામ છે અને કૃષ્ણ નામ એ સંસ્કૃત શબ્દ પરથી પડેલ છે જેનો અર્થ બ્લેક , અપારદર્શક જેવો થાય છે જયારે રાધા નો અર્થ કૃષ્ણ ની સ્ત્રી , કૃષ્ણમયી જે કૃષ્ણ માં છે અને કૃષ્ણ એના થી અલગ નહીં પણ એની અંદર જ છે . કૃષ્ણ ભગવાન વિષ્ણુ નો આઠમો અવતાર હતો પણ આ અવતાર એ આખા વિશ્વ માં સૌથી લોકપ્રિય છે કારણ કે આ અવતાર એમણે લોકો ને પ્રેમ , મિત્રતા , વચન , સંબંધ એમ ઘણા અર્થ સમજ

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૪ - ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૩

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના સોલિડ સપ્ટેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? આ વીક માં રક્ષાબંધન ગઈ અને આવતા અઠવાડિયે સાતમ-આઠમ છે તો સૌથી પહેલા આપ સૌ આ તહેવારો ની હાર્દિક શુભકામનાઓ. હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે. લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે મારી ફાઇનલ પરીક્ષા નજીક આવી ગયેલ અને હવે લોકો ઘરે પણ આવી રહેલ અને સાથે સાથે મને ફોન કોલ્સ , મેસેજીસ પણ શરુ થઇ ચૂકેલ અને દિવસો પર દિવસો જઈ રહેલ લોકો ને મારા થી ખુબ આશાઓ હતી અને એક વિશ્વાસ પણ. અત્યારે મને કોઈ રાજકુમાર જેવી ફિલિંગ આવી રહેલ. બધી જગ્યે એક તહેવાર નો માહોલ હતો અને હવે ફક્ત ૨ જ દિવસ બાકી હતા. જેમ જેમ દિવસ નજીક આવી રહેલ દિલ જોર જોર થી ધડકી રહેલ કદાચ ૧૦૦૦ કિલોમીટર ની સ્પીડે. બસ હવે આજ ની રાત અને કાલ નો દિવસ બાકી હતો અને પપ્પા એ કહ્યું કે ચાલ થોડો ફ્રેશ થા હવે અને એમને કોમ્પ્યુટર માં ૩ ઇડિયટ ચાલુ કરી અને મને જોવા બેસાડ્યો. હવે અંદર થી ઈચ્છા પણ હતી તો બીજી બાજુ મને ફિલ્મ ના જોઈને પરીક્ષા માટે રેડી થવું હતું પણ તોય હું ફિલ્મ જોવા બેઠો. ફિલ્મ ના એક એક સીન્સ ને હું માર