Posts

Showing posts from June, 2021

Talk Of Indian Cinema - Part - 17 - 27 June 2021

Image
Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Sunday of June. Nowadays entire world suffering from COVID-19 and its second phase and as the third wave will be start which is most dangerous. Many countries government declare the lockdown again where some of the countries have partial lockdown. Today we talk about some interesting entertaining show of Indian Television which specially telecast on weekends to refreshing human mood. First show which is currently telecast is indian idol. Indian idol is one of the most beneficial platform for new singers who have ability to singing and wants to be a rights platform. Though many times it declares that the whole show is scripted but still it entertaining a lot. Second show is Super Dancer. Kid less than 10 years who can be show their dance talent. Such a power pack show which provide a huge platform to kids. many kids who coming from the lower background can got the right platform.

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -१७ - २० जून २०२१

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लास्ट टाइम हमने देखा था की किस तरह बम्बई में आंतक का दर्द बढ़ रहा था और कैसे मस्तान भाई की और से उसको ग्रीन सिग्नल मिल गया था और अब उस आंतक की राह पे आगे बढ़ रहा था | अब हर गलत काम की मंजिल एक ही थी और सब की मंजिल पे एक ही नाम होने की शुरुआत थी | कहते हे अगर थोड़ी सी मेहनत से कुछ चीजे मिल जाती तो हम और हमारा ड्रीम ज्यादा ही बढ़ जाता हे और उस ड्रीम को पाने में कभी कभार हम सारे हद और मुकाम पार कर जाते है| यही तूफान उस वख्त बम्बई के दरिये में और उस आंतक के दूसरे नाम में था | दूसरे ही दिन बम्बई में हर जगह से गैरकानूनी चीजे और हर महंगे जेवर बिना ही किसी के खौफ के आ रहा था | बम्बई की पुलिस भी अब न काम थी और वही मस्तान का खौफ लोगो में और बढ़ गया था | हर गैरकानूनी काम करने वाले को मस्तान भाई के आगे झुकना पड़ता था | बम्बई उसकी गर्लफ्रेंड बन गई थी | अब उसकी महबूबा की बहो और उसपे किसी और की नजर थी | मस्तान भाई ने उसपे अँधा यकीं करके उसे बादशाह का बी

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૧૭ - ૧૪ જૂન ૨૦૨૧

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો ત્રીજો  રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે ગયા વખતે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. પણ ત્યારે મેં વેક્સીન લીધેલ હોવાથી આ અંક પબ્લિશ ના થઇ શક્યો માટે આજે એજ અંક મુકીયે છીએ  રાજ અને રિયા બંને લખો લોકો ના દિલો ની ધડકન અને બંને રહીશ કુટુંબ ના લગ્ન ઇચ્છુક યુવાનો. બંને ના પરિવાર પણ પાંચ ગામ માં પૂજાતા અને પૈસાથી જ નહીં પણ સંસ્કાર થી પણ એટલા જ આમિર. બંને ના એક પારિવારિક મિત્ર ના મેરેજ માં ડેસ્ટિનેશન વેડિંગ માટે બંને જેસલમેર ગયા અને ત્યાં જ આમના પણ લગ્ન નક્કી કરવાનું પરિવાર એ વિચારેલ. બંને એક બીજા ને ફર્સ્ટ ટાઈમ મળ્યા તો બંને એક બીજા ને રિજેક્ટ કર્યા કેમકે બંને એક બીજા ની નજર માં પરિવાર ને લીધે ખુબ નહીં પણ વધુ પડતા સંસ્કારી નો દેખાવ કરતા હતા અને રિયલ લાઈફ માં બંને એક બીજા માટે એક બિન્દાસ્ત લાઈફ પાર્ટનર શોધતા હતા પણ આ પરિવાર ની ખોટા આગ્રહ ને લીધે બંને એક બીજા ને દેખાવ કરતા હતા. પણ લગ્ન હોય અને મજાક મસ્તી ના હોય કે ડાન્સ ના હોય તો કેમ ચાલે.  બંને છોકરી વાળા તરફ થી જ હતા અને છોકરા વાળા ની સામે બંને લોકો કુદરતી રીતે જ એક થઇ ગયા અને ખોટા દેખ

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૭ - ૦6 જૂન ૨૦૨૧

Image
    હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના જૂન ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા?આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.   લાસ્ટ ટાઈમ આપણે જોયું કે ૪૦૦ ની સ્પીડ પર ધબકેલ અને ત્યાં જ હિંમત ને ખુટવાનું હતું અને જોરદાર બ્રેક વાગેલ અને બીજા દિવસે એક નવો કાળ આવવાનો હતો પણ એ એક નવા ટર્નિંગ પોઇન્ટ થવાનો હતો. માઉન્ટ આબુ ના રસ્તા ની જેમ મારી લાઈફ પણ અપ્સ-ડાઉન લઈ રહી હતી.લોકો વેકેશન માનવી રહ્યા હતા અને હું દસમા ધોરણ ની તૈયારી માં હતો મારા માટે આ સફર એક નવી મુસાફરી પર હતી.   મારા માટે દસમું એ ફરી એક કુરુક્ષેત્ર ના મેદાન જેવું હતું જ્યાં મારા જ બધા મિત્રો સામે લડી ને જીતવાનું હતું અને પોતાની લાઈફ માટે લડવાનું હતું પણ એ વખતે એ નહોતી ખબર પડતી કે મૃગજળ ની દોડ માં અંત નિર્થક જ હોય છે . દરેક કામ કરવા માટે ૨૦૦ % મહેનત જરૂરી છે એજ ખ્યાલ ને દિમાગ માં લઇ ને ફરી રહેલ પણ ત્યારે ના તો હું કોઈ સ્માર્ટ વર્કર હતો કે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એ પણ ખ્યાલ નહોતો. કદાચ એ વખતે સ્માર્ટ વર્ક નો ખ્યાલ આવ્યો હોત અને એનો કન્સેપટ પણ ખ્યાલ હોત તો 50% મહેનત તો એમ જ ઘટી જાત પણ કહેવાય છે