Posts

Showing posts from May, 2019

સુરત દુર્ઘટના : કોણ જવાબદાર?

Image
ક્યારેક વિચારું છું કે કેવું છે આ જીવન ? ક્યારેક એક પળ માં જ ખુશ ને બીજી જ પળ માં બધું જ ગાયબ થઇ જાય. કેમ એવું થતું હશે? ક્યારેક બધું જ હોવા છતાં પણ આખી દુનિયા બેરંગી લાગે તો ક્યારેક કઈ જ ના હોય તોય બધું જ સારું લાગે. આ કદાચ પહેલો વિકેન્ડ હશે જયારે કોઈ ઈચ્છા જ ના થાય , કોઈ જગ્યે મન જ ના લાગે . જોકે મન પણ ક્યાંથી લાગે વિકેન્ડ ની ઘેલછા માં ઘેર આવાની રાહ જોતી વખતે જ દિલ રોઈ જાય , આખા શરીર માં કંપારી આવે એવી ઘટના સાંભળી.સુરત માં આગ લાગી અને એમાં માસુમ બાળકો મોત ને વળગ્યા . સાંભળી ને જ દુઃખ થાય છે કોઈ જાત નો સંબંધ ના હોવા છતાં.એક પળ માટે વિચારો બાળકો ના ફેમિલી પર શું વીત્યું હશે. આખી ઘટના માટે જવાબદાર કોણ? ટ્યૂશન ક્લાસ ના સંચાલકો? બિલ્ડર ? મ્યુન્સિપલ ખાતું કે પછી આપણી જનતા જે બધું જ જોઈ રહી મોબાઈલ માં વિડિઓ ઉતારતી રહી પણ આગ થી બચવા જે બાળકો કૂદી રહ્યા હતા એમને બચવા આગળ ના આવ્યા. નામ નથી ખબર પણ કોઈ એક માણસ જે આગળ આવ્યો હતો અને એકલા એ અમુક બાળકો નો જીવ બચ્યો જો એની સાથે બીજા લોકો જોડાયા હોટ તો આજે ઘણા માસુમ જીવો બચી ગયા હતા. ખરેખર અફસોસ થાય છે. થોડા મહિના પહેલા જયારે સરદાર ની પ્રતિમા બની