Posts

Showing posts from November, 2023

Talk Of Indian Cinema – Part 46 – 25th November 2023

Image
  Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of November. Every 4 th  Weekend is something special we talk about the film industry topic and today again we talk about something special but first of all everyone wish you happy Diwali. I hope you all enjoy your Diwali with friends and family and you take some new oath on this New Year. I wish all your wishes may come true.   Today we talk about some well known person of the Indian film industry. I always be happy when I talking about such topics but today I’m really sad and nervous because whom I’m talking he just passed away on last weekend and I still can’t belive that he is now with us, I still remember some good memories with him and I really lucky to get a chance to met him and spend some good time with him. I’m talking about Sanjay Gadhavi who passed on 19 th November. He was known for his action film Dhoom & Dhoom2. If I know you YRF Films or Yash Cho

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग - ४६ - १८ नवंबर २०२३

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लेकिन उससे पहले आप सब को दीपावली के प्रकाश पर्व की बहुत बहुत शुभकामनाये | आप सभीका नया साल आपको हर तरह से खुशिया दे और साथ ही साथ आप सभी को एक सफलता दे|  लास्ट टाइम हमने देखा था की कैसे उन अनजान ने शहर का बहुत बड़ा खतरा मिटा दिया था लेकिन साथ ही उसने देश पे आने वाले खतरे से सबको वाकिफ किआ था अब बात थी की कोण है वो? तब उसने अपना मास्क निचे किया और अपनी आंखे दिखाई और उन सबको एक हाथ ऊपर करके कहा की जय श्री राम | इतना ही काफी था सब को अपनी पहचान के लिए सब एक साथ रघुवंशी रघुवंशी चिल्लाने लगे | पूरा शहर एक ही नाम गूंज रहा था | उसने हवा से थी बात की| रघुवंशी ने बताया की अब तक में इस शहर को सेफ करना चाहता था अब शहर तो सेफ है लेकिन मुझे मेरा देश बचाना है | मेने इसके लिए गुप्त तरीके से किया| में कैसे उन हमले से बचा और कैसे शहर को बचाया यह सब में बताऊंगा लेकिन आप सभी चिंतित न होये क्योकि अभी में जिन्दा हूँ और मुझे इस देश को बचाना है | अगर मुझे

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૬ - ૧૧ નવેમ્બર ૨૦૨૩

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. અત્યારે દિવાળી ના દિવસો ચાલે છે આજે નાની દિવાળી અને કાલે શ્રી રામચંદ્ર જી ની અયોધ્યા વાપસી નો દિવસ એટલે કે દિવાળી તો આપ સૌ ને આ પ્રકાશ પર્વ ની ખુબ ખુબ શુભકામનાઓ અને આવનાર નવું વર્ષ આપ સૌ ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભેચ્છાઓ સાથે આપ ને અભિનંદન  રોકી બોમ્બે ની ચાલ માં રહેતો એક લુખ્ખો. દારૂ , જુગાર ,નશો એવા કોઈ પણ ખરાબ વ્યસન નહીં હોય જે એણે ના કર્યા હોય આ બધાની સાથે મારામારી , ગેંગ વોર આ બધા માં પણ એ અવ્વલ.. પણ આની સાથે સાથે એક શોખ પણ ખરો ડાન્સ નો . અને આ શોખ ના લીધે જ મહિને એક વખત એ ડાન્સ બાર માં જાય. રિયા એક બાર ડાન્સર પહેલેથી જ અનાથ ના આગળ પાછળ નાનપણ થી લોકો ના ઘરે કામ કરીને મોટી થઇ અને પછી શહેર ના એક ડાન્સ બાર માં જોડાઈ અને રોજીંદુ જીવન ગુજારે એક દિવસ રોકી અને રિયા ની મુલાકાત થઇ. રિયા ને બાર ના મલિક સાથે પેમેન્ટ લઇ ને ઝઘડો થયો અને એ જ સમયે રોકી ત્યાં હાજર હતો એણે આ બધું જોયું અને રિયા નો પક્ષ લઈને મેનેજર સાથે એણે પૈસા અપાવ્યા. આ બાદ બંને ની મ

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૬ - ૦૪ નવેમ્બર ૨૦૨૩

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના ન્યુ નવેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? ન્યુ નવેમ્બર હા કેમકે આ મહિના માં દિવાળી ના તહેવારો આવે છે અને ગુજરાતી કેલેન્ડર મુજબ નવા વર્ષ ની શરૂઆત થાય છે આની સાથે શિયાળો પણ . શિયાળા માં ઘણા લોકો નવા નિયમો બનાવે છે તો આ બધા ની શુભકામના અને આવતા અઠવાડિયા થી શરુ થતા આ પ્રકાશ પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.  હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે. લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે હું ગણિત ના પેપર માં ૧૦૦ પુરા લાવવાની તૈયારી સાથે પેપર પૂરું કરીને એક જંગ જીતવા મુજબ બહાર આવી ને ઘર તરફ પ્રયાણ કરેલ. અને હવે બીજા બાકીના પેપર ને જીતવા માં હું જોડાવાનો હતો. બીજા દિવસે સવારે હું મંદિર માં દર્શન કરી ને બહાર આયો અને ખુશીઓ ની લહેર સાથે હું આગળ વધી રહેલ અને એજ સમયે હું અચાનક એક કારમી ઘટના બની જે કદાચ આ જીવન મારા થી જોડાયેલ રહેશે. હું મારી સામે એક નિર્દોષ એ જીવ ગુમાવ્યો અને પથ્થર ની મૂર્તિ ની જેમ જ ઉભો રહીને જોઈ રહેલ ના હું કઈ કરી શક્યો ના હું એને બચાવી શક્યો આજે પણ એ ઘટના મારા આંખ ની સામે આવે છે તો મારા ર