Posts

Showing posts with the label Anokhee

અનોખી

Image
  અનોખી જેનો અર્થ થાય છે કઈંક અલગ , બધા કરતા તદ્દન જુદું જ   ઇંગલિશ માં કહું તો સમથિંગ ઍક્સટ્રાઓર્ડિનરી . તો કોણ છે આ ઍક્સટ્રાઓર્ડિનરી કે એવું તો શું છે ફિલ્મ માં જે ઍક્સટ્રાઓર્ડિનરી છે કે પછી નામ જ છે આ બધા સવાલ ફિલ્મ જોયા પહેલા જરૂર થશે અને એનો જવાબ ફિલ્મ જોઈને જ મળી શકે પણ એ પહેલા ગઈ કાલે ટોટલ ૪ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઇ છે એ સિવાય પણ અન્ય ભાષામાં અલગ અલગ ફિલ્મો રિલીઝ થઇ છે એમાંથી અનોખી જેનું ગઈ કાલે પ્રીમિયર હતું અને એમાં ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મ ને વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન એ પણ પ્રીમિયર સમયે મળ્યું હોય એવું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઇતિહાસ માં પ્રથમ વખત થયેલ તો આ બદલ આખી ટીમ ને ફરી એક વખત અભિનંદન   અને હવે ફિલ્મ ની વાત કરીયે .   અનોખી પોસ્ટર હોય કે ટ્રેલર મુખ્ય ૩ કલાકાર ને ફોક્સ કરેલ છે આર્જવ ત્રિવેદી , ભૂમિકા બારોટ અને નક્ષરાજ . ફર્સ્ટ નજરે એવું પણ લાગે કે શું ફિલ્મ માં પણ બોલિવૂડ ની જેમ લવ ટ્રાઇંગલ હશે ? પણ ...