Posts

Showing posts with the label Raaji Always Khush

રાજી ઓલ્વેઝ ખુશ

Image
 (ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ નો ભાગ હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) રાજી ઓલ્વેઝ ખુશ છેલ્લા એકાદ મહિના થી મારી તમામ પોસ્ટ અને વાતો માં આવતો શબ્દ , ઘણા લોકો ને  ઉતાવળ હતી આ ફિલ્મ વિષે જાણવાની અને હું પોતે પણ ફિલ્મ ને લઇ ને ખુબ જ ઉત્સુક હતો એના ૨ કારણ છે પહેલું ૧૯૧૩ ની એલિનોર પોર્ટર ની બુક પોલિયાના પર થી આખી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પ્રથમ વખત કોઈએ આ ફિલ્મ ને બનાવી અને એ પણ આપણી માતૃભાષામાં અને બીજી વાત કે ફિલ્મ નો ભાગ હોવાને લીધે મેં આ ફિલ્મ અગાઉ જોઈ હતી અને જયારે પ્રથમ ટાઈમ ફ્લિમ ના ડિરેકટર રમેશ કરોલકરે મને અને સંકેત ને આ ફિલ્મ બતાવી તો અમે લોકો ૨ મિનિટ માટે સ્પીચલેસ્સ હતા કેમકે આ ફિલ્મ છે જ નહીં આ ફિલ્મ હોઈ પણ ના શકે , ના કોઈ ઝાકમઝોળ સ્ટાર્સ , ના કોમેડી સીન્સ કે ના ફાઇટ પણ એક મજબૂત અને દિલ ને સ્પર્શે એવી સ્ટોરી અને લોકો ના દિલ સુધી પહોંચવાની તનતોડ મહેનત જે દરેક ને જીવતા શીખવાડશે. ફિલ્મ ના દિગ્દર્શક રમેશ કરોલકર ની આ ચોથી ફિલ્મ છે એમની આના પહેલા ની ઇન્ટરનેશનલ એવૉર્ડ વિનિંગ ફિલ્મ બજાબા માં પણ હું જોડાયેલ હતો અને ...