Posts

Showing posts with the label Sanket Thakkar

કાલે લગન છે

Image
  કાલે લગન છે , તમને થશે આજે દિવાળી છે અને કાલે પડતર દીવસ તો અત્યારે ક્યાં થી લગન આવ્યા પણ વાત છે ગુજરાતી ફિલ્મ   કાલે લગન છે ની જે આવનાર ૭મી નવેમ્બર ના રોજ રિલીઝ થઇ રહી છે જેનું પ્રીમિયર ગઈ કાલે અમદાવાદ માં હતું અને ફિલ્મ જોયા પછી અમુક વાતો લોકો સુધી શેર કરવી જ પડે જેથી ૭મી એ લોકો ને જોવા કેમ જવી એ ખ્યાલ રહે .   HG પિક્ચર્સે બનાવેલ ફિલ્મ કાલે લગન છે એક ભરપૂર એન્ટરટેઇન અને પારિવારિક ફિલ્મ છે , કદાચ ગુજરાતી માં આ પ્રકાર ની ફિલ્મ ભાગ્યે જ હોય કે જેમાં કલા ના નવેનવ રસ નું મિશ્રણ હોય અને એક સરળ સ્ટોરી પણ હોય . આમતો HG પિક્ચર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થી જ દર્શકો ને જીતતું આવ્યું છે અને એમાં પણ પેઢી દર પેઢી આ વારસો ચાલતો આવ્યો છે પહેલા ગોવિંદ દાદા , પછી હરેશ સર અને હવે રૃચિત પટેલ . ત્રીજી પેઢી ના પણ એજ સાદગી અને પારિવારિક ફિલ્મો નો વારસો અવિરત જાળવેલ છે .   પરીક્ષિત ટમાલીયા અને પૂજા જોશી મારા બે મિત્રો જેની ...

ઇન્ટરવ્યૂ

Image
  ઇન્ટરવ્યૂ આ શબ્દ સાંભળતા એક જ ઝટકે ચેહરા ના હાવભાવ બદલાઈ જાય નહીં ? થોડું ટેંશન તો આઈ જ જાય કેમકે સ્કૂલ અને કોલેજીસ ની પરીક્ષાઓ પછી જીવન ની અગત્યની પરીક્ષાઓ નું નવું સ્વરૂપ એટલે ઇન્ટરવ્યૂ , પણ આજે વાત કરીયે ગઈ કાલે રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ ની . જોબ કરતા લોકો બહુ જ સરળ રીતે સમજી શકે કે જોબ ઇન્ટરવ્યૂ કેટલો મહત્વનો હોય છે એમાં પણ જો તમે સાધારણ પરિવાર માં ઉછરીને મોટા થાવ તો એ સમયે તમારો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ તમારા માટે નહીં પણ આખા પરિવાર માટે કેટલી અગત્યની ક્ષણ ને લઈને આવે છે , ઘરમાં તો માનતા અને ઉપવાસ પણ ચાલુ થઇ જાય છે અને ભગવાન ને ફરી એકવાર સારથી બનાવામાં આવે છે આવી જ કંઈક યાદગાર ક્ષણો અને ખુબ જ પારિવારિક મનોરંજન સાથે ની ગુજરાતી ફિલ્મ એટલે ઇન્ટરવ્યૂ .   પરીક્ષિત ટમાલીયા એટલે કે આપનો નચિકેત ફિલ્મ નો હીરો અને દેસાઈ પરિવાર નો સુપુત્ર જેનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હોય છે અને આખી ફિલ્મ માં એના કોલેજ લાઈફ , બાળપણ ના મોમેન્ટ્સ ઇન્ટર...