Posts

Showing posts from September, 2022

Talk Of Indian Cinema - Part - 32 – 24th September 2022

Image
Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of September. I’m warm welcoming to all on the last weekend of Superb September. From Monday Navratri will be starting so my all friends wish you Happy Navratri. Our film industry also focus on such festivals and they have special songs for such festival so today we talk about some all-time hit Navratri songs. First song is Dholi Taro from the most superhit love triangle film Ham Dil De Chuke Sanam.this song is created such a great memories.   Second song is from Udi Udi Jaye from Raees. I Know this focus on uttrayan but one of the scene show Navratri and shoot in Gujarat.   Third song is my one of the favourite because sung by my good friend Shreya Ghoshal. Song is Nagada Sang DHol vage from Ramleela. Deepika play such a good garba on this song. Fourth song is Dholida from The LoveYatri film. Where our gujju play garba on London. Its feel proud to every gujju. Fifth song is K

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -३२ - १७ सितंबर २०२२

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| अभी माँ जगदम्बा की नवरात्र शुरू होने वाले है और साथ थी हम सभी जानते है की कैसे भगवन श्री राम ने दशहरा के दिन रावण का वध किआ था और सभी प्रजा में उनका हर्ष उल्लास था ठीक वैसे ही यहाँ पे रघुवंशी ने उन दरिंदो के रूप में उन रावण को खत्म किया था लेकिन फिर भी उसकी नींद हराम थी क्यों यह देखेंगे आज के दिन | लास्ट टाइम हमने देखा की कैसे लोग में पुलिस के रूप में तीसरा शेर दिख रहा था | कैसे सब लोग कानून की इज्जत करते थे और कैसे सब नियम का पालन कर रहे थे लेकिन यह वही टाइम था जिस टाइम पे इंडिया के कुछ जगह पे नक्सलवादियों को बिना किसी की परमिशन लाया जा रहा था और इंडिया के सभी जगह पे बहुत बड़ा खतरा था | न जाने क्यों पर रघुवंशी के दिल में बेचैनी बढ़ती जा रही थी | आखिर क्या इंडिया में बहुत बड़ा बम्ब ब्लास्ट होने वाला है? क्या होगा ? दूसरी और इब्राहिम का खौफ दिन पर दिन बढ़ते जा रहा था उसको इंडिया के साथ पूरी दुनिया पे अपना इक्का चाहिए था | जिसपे उसकी नजर

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૨ - ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર મહિના નો  બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે બપોર થી વાતાવરણ કઈ રંગીન થઇ ગયું છે એક મસ્ત પવનની લહેરો અને એની સાથે એ મીઠી સુગંધ સાથે નો વરસાદ દિલ માં એમને એમ રોમાન્સ આવી જાય અને કોઈ ખાસ વ્યક્તિ ની યાદ પણ ... પરંતુ ક્યારેક અમુક વાતો પણ અધૂરી રહી જ જાય છે તો આજે એક અધૂરી વાર્તા ની જ વાત કરીયે આમ તો મેં એજ સ્ટોરી લખી છે જ્યાં હું સાક્ષી હતો અને મેં પ્રયાસ કરેલ કે બે હૈયા નું મિલાન થાય પણ તોય ક્યારેક અમુક કહાની અધૂરી રહી જાય છે , કઈ રીતે એ આજે આપણે વાત કરીશું. મિત એક આદર્શ વ્યક્તિ અને બાળપણ થી જ લગભગ દરેક ના દિલ જીતી લેનાર. કહેવાય છે કે અમુક લોકો સોનાની ચમચી લઇ ને જન્મે છે એમ આ પણ એનું જીવંત ઉદાહરણ હતું. જન્મતા જ ભગવાન ના આજીવન આશીર્વાદ લઇ ને આવેલ. જ્યાં પણ પગ મૂકે ત્યાં કદાચ એનું શાશન થઇ જાય , દરેક જગ્યે એનો વિજય થાય . લોકો ના દિલ હોય કે પછી કોઈ પણ અઘરું કામ કેમ નહીં. બાળપણ થી જ ભણવામાં હોશિયાર પણ શરમાળ . સાથે સાથે એક નંબર નો પરગજ્જુ. કોઈ ની પણ મદદ કરવા માં એક પણ વાર રાહ ના જોવે. એની લાઈફ

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૨ - ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૨

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના સુપર સપ્ટેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે સપ્ટેમ્બર મહિના નો પ્રથમ વિકેન્ડ અને એમાં પણ ગણેશ તથા રામદેવપીર ના ધાર્મિક દિવસો ચાલે છે તો આપ સૌ ને જય રામદેવપીર અને જય ગણેશ સાથે આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું.  હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.. લાસ્ટ ટાઈમ જોયેલ કે ૨૦૦૯ નો એ સપ્ટેમ્બર અને મારા સપનાની ઘેલછા નો સમય આવી ગયેલ અને આજે પણ કઈ એવો જ માહોલ છે ફરક બહુ નાનો છે ત્યારે મારે ૧૦ માં ની પ્રથમ પ્રીલિયમ પરીક્ષા શરુ થઇ રહી હતી અને અહીં લાઈફ ની સૌથી મોટી પરીક્ષા ની તૈયારી ચાલી રહી છે જેમ ૧૦ માં ની પરીક્ષા જેટલી મહત્વની છે એટલી જ મહત્વની મારી આજ ની પરીક્ષા બંને સમયે હું અનિશ્ચિત હતો અને છું પણ સૌથી મોટી વાત એ વખતે ઘેલછાઓ અને સપના મારા હતા આજે એમાં થી કઈ જ મારી પાસે નહીં પણ એ વખતે બાકી રહેલ એ ૪૮ કલાક અને એક એક મિનિટ મારા માટે મહત્વના હતા સમય ધીમે ધીમે તો ક્યારેક એક જ પલક માં જ ઘણો બધો આગળ વધી રહેલ. આખરે છેલ્લા ૨૪ કલાક હાથ માંથી રેતી ની જેમ સરકી રહેલ અને ફાઈનલી બીજા દિવસે કૂકડે કુક ની જેમ સુરજ ઉગ્યો