Posts

Showing posts from February, 2023

Talk Of Indian Cinema – Part 37 – 25th February 2023

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of February. Every 4 th Weekend is something special we talk about the film industry topic we have a new hopes for upcoming month and now it almost feb end so its time for award season in indian film industry. Every part of indian cinema many brands organized an award show to felicitate film, film makers ,artist and all other crew who contribute theirselves and create a successful film which win the audience heart with something unique story or presentation through. Gujarati film Industry also have different awards but the major three are GIFA – Gujarati Iconic Film Awars , Excellence Film awards & Transmedia Awards. Today in Mumbai Transmedia Awards which celebrate the film released in 2022 & awarded to all those who given their best. On upcoming 28 th means last day of February GIFA will be organized at Narayani Hotels Ahmedabad. Upcoming March Excellen

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -३७ - १८ फरवरी २०२३

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| आज महाशिवरात्रि है तो आप सभी को आज के पावन अवसर की लाख लाख बधाईया | महादेव जी आप सभी की सारी इच्छाएं पूरी करे और आप सब को खुशिया प्रदान करे | लास्ट टाइम हमने देखा था की कैसे रघुवंशी अकेले ही रावण की लंका में जाने वाला था | और आज वो दिन था जब रघुवंशी उस लीडर को फॉलो करके अपने घर से निकला था जैसे जैसे वो लीडर कमांड दे रहा था वैसे रघुवंशी उसे फॉलो कर रहा था धीरे धीरे करके वो उस लीडर के सामने पहुंच गया लेकिन जब उन लोगो की मुलाकात हुई तो लीडर ने उसे कहा जानता है तुजे यहाँ क्यों बुलाया ? और फिर उसने कहा की तेरी आँखों में डर देखना चाहता था और फिर तुजे मार दूंगा और तेरे मोत के बाद हर जगह में आंतकवादियो को तैयार करूँगा और उसने लाल डायरी दिखाई जिसमे उसकी आगे की सारी इन्फॉर्मेशन थी | अब रघुवंशी ने मन में थस लिया की किसी भी तरह उसे जिन्दा निकलना होगा और वो भी उस डायरी के साथ वरना पूरा इंडिया तबाह हूँ जायेगा लेकिन उस लीडर ने रघुवंशी को बांध दिया

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૭ - ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા લવ  વિકેન્ડ અને એમાં પણ અત્યારે જયારે પ્રેમ ના દિવસો ચાલી રહેલ હોય ત્યારે એક રંગીન લવસ્ટોરી સાથે આજ ની વાત શરુ કરીયે  જય એક હેન્ડસમ , દિલદાર અને ફુલ ટૂ રોકિંગ બોય .જ્યાં જાય ત્યાં નું વાતાવરણ ૧૦-૧૫ મિનિટ માં જ પોતાના રંગે રંગી દે એક હરતું ફરતું કોમેડી મશીન જ જોઈ લો. બગીચાના કરમાયેલા ફૂલોને પણ આને જોઈને એક નવી વસંત મળતી . જયારે જોવો ત્યારે એના ચહેરા પર એક હાસ્ય હોય જ અને આજ સ્માઈલ સાથે લોકો ના દિલ ને પણ જીતી લેનાર બાજીગર. નિશા એક આદર્શ વ્યક્તિત્વ , શરમાળ પણ તોય આજ ના જમાનાની છોકરી . બાળપણ થી એને ખુબ પ્રેમ મળેલ માટે પહેલાથી જ એ લવ લફડા થી દૂર રહેનાર પણ જય ને જોઈને એ ક્યારે એના રંગ માં છવાઈ ગઈ અને જય ક્યારે એના મન નો માણીગર બની ગયો એજ ના ખ્યાલ આયો. બંને જણા કોલેજ માં એક જ બસ માં જતા હતા અને હમેશા નિશા જય ની રાહ જોવે પણ ક્યારેય જય ને નિશા માટે લાગણી નહીં કે નહીં તો એની સામે જોયેલ. નિશા જય ને જોવા અને એની સાથે વાત કરવા દરેક મોકો જોતી જય ન

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૭ - ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૩

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના ફન ફેબ્રુઆરી ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? ૨૦૨૩ ના આ પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતાં આજ ના મેરી કહાની મેરી ડીજીટલી ઝુબાની ની શરૂઆત કરીયે પણ એના થી પહેલા આપ સૌ માટે એક ખાસ ન્યુઝ કે હું થોડા સમય માટે કેનેડા જઈ રહ્યો છું અને ત્યાં એક ખાસ ટોલ્ક શૉ શરુ કરવાનો છું જેની બધી જ ડિટેઈલ્સ આપને મારા ટીમ તરફ થી મળી જશે અને બીજી એક ખાસ વાત મારા આંત્રપ્રિન્યોરશિપ પ્રોજેક્ટ અંતર્ગત જોડાયેલા તમામ યુવકો ને પણ એક ખાસ થાઈલેન્ડ ની ટ્રીપ મળી રહી છે માર્ચ એન્ડ માં તો હવે વધુ સમય ના લેતા આજ ની વાત શરુ કરીયે. લાસ્ટ ટાઈમે આપણે જોયેલ કે કઈ રીતે દિવાળી ની રાજાઓ પતવા આવેલ અને એની સાથે મારી જોડે કઈ એવું થવાનું હતું જેના થી હું અજાણ હતો અને લાઈફ ની એક નવી જ સફર પણ અહીં થી શરુ થાત , લોકો ની નજર માં બનેલ હીરો એક જ મિનિટ માં હું ઝીરો થઇ જવાનો હતો. એ દિવસો ૧૦ માં ની ફાઇનલ ની તૈયારી ના મહત્વના ૪ મહિના ના હતા અને હું વાંચવાની સાથે થોડો એન્ટરટેઇન પણ મેળવતો અને આજે ઘરે કોઈ નહોતું દિવાળી ના તહેવાર ને લીધે પપ્પા ના મિત્ર ને ત્યાં બેસવા ગયેલ અને રાતે લગભગ ૯:૩૦ ન