Posts

Showing posts from December, 2020

Talk Of Indian Cinema – Part -11 – 27th December 2020

Image
    Hello, Guys, How are you all? Today Last Sunday of the November and every last Sunday we talk about Indian Cinema in our hot favourite show Talk Of Indian Cinema. Every time we talk different things of the our Indian cinema.   This was last episode on 2020 so finally glad to be part of it. There are many reason why this happiness? As 2020 is really giant year for all of us. We lost many thing in this 2020, we sacrifices a lot , we all are under the roof, we all become anxiety some how many of us lost mind control but finally its time to come to bye bye 2020. In 2020 due to lockdown we can’t go to theatre but due to OTT we never miss our entertainment. On 2020’s last episode let’s talk about the films released in 2020. Let’s start from the bollywood . Compare to other year this year very less films released but we can’t say that few films are released. January to march released lot of films . Here list of bollywood films released in 2020: Ghost stories ,Bhangra Paa le, Sa

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -११ - २० दिसंबर २०२०

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की और आज बहुत ही खास टर्निंग पॉइंट आएगा तो चलिए ज्यादा समय ना बिगड़ते स्टार्ट करते हे | लास्ट टाइम हमने देखा की ठाकुर भी यह जान गया था की रघुवंशी को उसके लिए भेजा था और वो शांति से काम करने लगा था | इधर रघुवंशी भी धीरे धीरे करके उनके खिलाफ सबूत ढूंढ रहा था शायद यही टाइम पे वो बम्बई में आंतक का दूसरा चेप्टर शुरू हो गया था | वह आंतक की गति बढ़ रही थी और करीम खान एक एक करके जुर्म की सिडिया चढ़ रहा था और जुर्म की दुनिया का बादशाह बनने का सोच रहा था | यहाँ रघुवंशी समंदर की सेर करने गया और उसी बहाने उसे सबूत मिलने लगा | वहा गैरकानूनी आने वाले ड्रग्स को उसने देख लिया चाहता तो वो तभी उसे पकड़ लेता पर उसने छोड़ दिया और इसके पीछे किसकी साजिश हे वो देखने लगा | इस साइड पे ठाकुर को भी लगा की वो भी उसके रंग में ढल गया हे और उसने धीरे धीरे सरे काम केने शुरू कर दिए और यहाँ पे रघुवंशी उस टाइम के आने की रह देख रहा था और तब तक छोटे बड़े चोरी और डकैती के केस को

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૧ - ૧૩ ડિસેમ્બર ૨૦૨૦

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. આજે વાત કરીશું ઇન્ડસ્ટ્રી ના એ કપલ ની જેમાં પ્રેમ  ની એક નવી જ દિશા હતી, પણ આ વાત ને રજૂ કરવા માટે નામ બદલેલ છે. જેક અને દિયા ઇન્ડસ્ટ્રી નું એવું કપલ કે જેમાં કોઈ જગ્યે લવસ્ટોરી પુરી થવાના ચાન્સ નહોતા પણ સાચો પ્રેમ ગમે એમ મળે તો છે જ. જેક એક સ્ટંટમેન અને દિયા ઇન્ડસ્ટ્રી ની એ ગુડ લુકિંગ અને યુથ આઇકોન હિરોઈન. ફિલ્મ ના ફર્સ્ટ સીન માં જ બે બિલ્ડીંગ વચ્ચે હવા માં બાઈક નો સ્ટન્ટ હતો અને આ માટે જેક ફુલ સ્પીડ માં આ સ્ટન્ટ કરે છે અને દિયા ઇમ્પ્રેસ્સ થઇ જાય છે. એની લાઈફ ની હઝારો ફિલ્મ માં  ફર્સ્ટ ટાઈમ આ રીતે કોઈ સ્ટન્ટ મેન જોયેલ. બસ અહીં થી ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થઇ પણ આફ્ટર ઓલ જેક એક સ્ટન્ટ મેન હતો જે મિડલ ક્લાસ ફેમિલી માંથી હતો પણ પ્રેમ આ ક્યાં જોવે છે. ઓન સેટ બંને વચ્ચે દોસ્તી થઇ અને ધીરે ધીરે આ દોસ્તી આગળ વધવા લાગી પણ જેક ને એનો ઈઝહાર કરવામાં ડર લાગતો હતો કે આ દોસ્તી પણ તૂટી ના જાય. કઈ રીતે કેહવું એ વિચાર એની રાતો ની ઊંઘ પણ હેરાન કરી દીધી હતી પણ સેટ પર એન

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૧ - ૦૫ ડિસેમ્બર ૨૦૨૦

Image
  હેલો મિત્રો કેમ છો બધા ? આજે ઓક્ટોબર નો પહેલો રવિવાર છે   અને   પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ એ પહેલા ગયા મહિને આ વાત રજુ ના થઇ એનું દુઃખ છે પણ ઓક્ટોબર ના બીજા અઠવાડિયે હું થોડો બીમાર હતો અને પછી એક જ અઠવાડિયા માં મારા દાદા નું અવસાન થયું. મારા નજીક ના લોકો ને આ વાત ની જાણ છે પણ જે લોકો નહિ જાણતા એમને જણાવતા દુઃખ થાય છે કે ગયા મહિને મારા માટે એક આપત્તિજનક ઓક્ટોબર સાબિત થયો અને મારી લાઈફ ને પણ અલગ મોડ માં લઇ ગયો આપ સૌ વાચકો ને એક વિનંતી મારા દાદા માટે પ્રાર્થના કરજો અને આગળ વાત શરુ કરીયે   છેલ્લા સમયે તમે જોયું કે હું જે તૈયારી કરી ને ગયેલો એજ બધું એક્ષામ માં આવેલ અને હું બધું જ આવડતું હોવાથી એક ઉમળકા સાથે પેપર લખી રહ્યો હતો બસ હવે બાકી ની એક્ઝામ પણ આ રીતે જ પુરી થઇ જાય એવી ઈચ્છા હતી કે કેમકે મારા સપનાઓ ને લઇ ને ઉડવાની પાંખો મારી જાતે જ બનાવેલી અને હવે આકાશ મળવાની જ વાર હતી પણ આપણે ધારી એ બધું જ નથી થતું હોતું કદાચ થતું હોત તો આપણે જ ભગવાન હોત પણ આપણે ફક્ત એના તૈયાર કરેલ રસ્તે ચાલનાર એક પૂતળા છીએ બસ હું પણ આમનો જ એક હતો ઉત્સાહ માં ફટાફટ ઘ