Posts

Showing posts from December, 2022

Talk Of Indian Cinema – Part 35 – 24th December 2022

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of December. I’m warm welcoming to all on Christmas 2022. Wish you marry Christmas to all. Indian films always ready on festival release and Christmas is the last festival and every Christmas Bollywood films release. Today we talk about some hits which bang on Christmas. First film is Dangal (2016) massive hit of 2016. Its around 400 crore box office collection from india. It not just Bollywood biggest hit but biggest grosser of all time at 2016. Second film is PK(2014). Again amir khan starrer film. Majority of the Christmas release is amir khan. PK directed by Rajkumar Hirani. This was also set the highest earning record in 2014. Another film is Tiger Zinda Hai (2017). Salman khan & Katerina kaif starrer film also rock in Christmas 2017. Its collection is around 350 crore. Another film is Dabang2 (2012). Salman khan starrer film and second part of Dabang

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -३५ - २१ दिसंबर २०२२

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| इस बार तीसरे हफ्ते पर हम नहीं मिल पाए और आज उस तीसरे हफ्ते की बात आपके सामने ले के मौजूद हूँ| लास्ट टाइम हमने देखा था की कैसे रघुवंशी ने अपनी एक फ़ौज बनाई थी और धीरे धीरे बिलकुल शांत हो चुके थे और वो सभी किसी खास मोके की तलाश में थे | आज १२ नवंबर का दिन था और आज उसे एक खास मैसेज मिलता है की १४ नवंबर को शहर में कुछ बहुत बड़ा तूफ़ान आने वाला है लेकिन क्या वो नहीं मालूम और पुरे शहर में ३० अलग अलग जगह पे कुछ होगा पर क्या| रघुवंशी ने तुरंत अपनी टीम को अलर्ट किया और अपनी एक मीटिंग बुलाई |  जिस किडनेपर को रघुवंशी ने पकड़ के रखा था उसे भी छोड़ दिया पर उसे ऐसा ही लगाकि वो भाग गया पर असल में वो रघुवंशी की एक चल थी और रघुवंशी उसे फॉलो कर रहा था | आज १४ नवंबर का दिन आ चूका था और रघुवंशी और उसकी स्पेशल ३० रेडी थे| उन सबने वो किडनेपर को फॉलो किआ और कुछ ही देर में वो दूसरे आदमी से मिला अब पूरा टीम दो हिस्सों में बट चूका था धीरे धीरे किडनेपर की गेंग बढ़त

2જી એપાર્ટમેન્ટસ

Image
    ૯મી ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ૨જી એપાર્ટમેન્ટ્સ એક કન્નડ ફિલ્મ અમૃત એપાર્ટમેન્ટ ની ગુજરાતી રીમેક છે જયારે કોઈ પણ ફિલ્મ ની રીમેક બને તો એક ફિલ્મમેકર અને ઓડિયન્સ માટે પ્રશ્નાર્થ ઉભો થાય કે શું ઓરીજીનલ ની જેમ જ આ ફિલ્મ લોકો ને ગમશે કે નહીં ? લોકો ને જકડી રાખશે કે નહીં ?. મારા ૨ મિત્રો અખિલ કોટક ( એક્ટર , ડિરેક્ટર ) અને મનન દવે ( પી . આર . ઓ .) ના આમંત્રણ ને માંન આપી ને લગભગ ૩ મહિના પછી કોઈ ફિલ્મ ના પ્રીમિયર માં પરિવાર સાથે ગયો . છેલ્લા ૩ મહિના માં ઘણા ફિલ્મમેકર્સ ને પ્રીમિયર માં આવાની ના પડેલ કામ ની વ્યસ્તતા ને લીધે એ બદલ ફરી એક વાર એ બધાને સોરી .   ૨જી એપાર્ટમેન્ટ્સ એક નવદંપતી ની વાત છે વાસુ ( અખિલ કોટક ) અને સપના ( દર્શીના બારોટ ). બંને લવ મેરેજ કરે છે અને નવા ફ્લેટ માં રહેવા જાય છે પણ પ્રેમ અને મેરેજ બંને લાઈફ માં બહુ મોટો ફેર પડી જાય છે બસ અહીં પણ કઈ એવું જ છે મેરેજ પછી બંને ના જીવન માં રોજબરોજ ના ઝઘડા ડાયવોર્સ સુધી લઇ જાય

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૫ - ૧૧ ડિસેમ્બર ૨૦૨૨

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે ડિસેમ્બર મહિના નો  બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . વર્ષ ૨૦૨૨ નો છેલ્લો લવડોઝ તોય પ્રેમ ની એક મોસમ અહીં થી જ શરુ થાય છે. જાણે સીઝન ઓફ રોમાન્સ  . લાસ્ટ ટાઈમ અપને જોયેલ કે કઈ રીતે અમુક વાતો અધૂરી જ રહી જાય છે એમ આજે પણ આ ડિસેમ્બર થી શરુ થયેલ પણ એક અધૂરી વાર્તા આપણે જોઈશું. ડિસેમ્બરે આમ તો રજાઓ અને યર એન્ડ સેલિબ્રેશન નો મહિનો છે એમાં પણ ક્રિસ્મસ કહેવાય છે કે સાન્ટા આવે અને આપણી વિશ પુરી કરી જાય પણ આ કેટલું યોગ્ય છે? નાનપણ માં આપણે સાન્ટા ને માનતા અને ચોકોલેટ ની ઈચ્છા પણ કરતા અને એ મળતું પણ આજ લાગણી ક્યારેક જુવાની માં પણ લાગે અને ત્યારે ક્યારેક પુરી થાય પણ ખરી કે ના પણ થાય યુવાની ના પ્રથમ તબક્કા માં આવેલ બે પંખીઓ આ યૌવન રૂપી આકાશ માં ધીમે ધીમે પાંખ મંડી રહેલ અને ક્રિસ્મસ ની પાર્ટી માં આવી પહોંચેલ અહીં સાન્ટા ને જોતા જ મનોમન એમને પણ એક વિશ કરી કે આજ ની આ પાર્ટી માં ઘણા અજાણ ચહેરા છે પણ કોઈ એવો ચહેરો મળે જે આખી જિંદગી માટે જાણીતો થઇ જાય અને કદાચ સાન્ટા એ આ વિશ પણ પુરી કરી વેલકમ ડ્રિન્ક માટે બંને જણા હા

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૫ - ૦૪ ડિસેમ્બર ૨૦૨૨

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના દબંગ ડિસેમ્બર  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ડિસેમ્બર  મહિના નો પ્રથમ વિકેન્ડ અને એમાં પણ હવે જયારે ઠંડી નો માહોલ શરુ થઇ રહ્યો છે તો આ ગુલાબી ઠંડી ની આપસૌ ને રોમેન્ટિક શુભકામનાઓ. બીજી એક ખાસ વાત આજે સપોર્ટ ગુજરાતી મુવીઝ ફોરએવર એન્ડ રઘુવંશી ઇન્ફોસોફ્ટ તરફ થી ઇન્ટરનેશનલ ચાઈલ્ડ મોડેલ એન્ડ એક્ટ્રેસ પ્રિષા જોશી ની વેબસાઈટ લોન્ચ થઇ રહી છે તો આપ સૌ મિત્રો નો એટલો જ સાથ સહકાર આવકાર્ય છે અને  હવે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.. લાસ્ટ ટાઈમ જોયેલ કે દિવાળી નો સમય આવી ગયેલ અને ફર્સ્ટ પ્રિલીમ નું રિઝલ્ટ પણ આવાનું હતું  તો ડબલ ડોઝ એક સાથે હતો અને આખરે એ દિવસ આઈ ગયો એક પછી એક બધા ફેકલ્ટી પોતાનું રિઝલ્ટ લઇ ને આવી રહેલ અને હું આ રિઝલ્ટ જોવાની રાહ માં જ હતો અને આખરે મારા કરતા બીજા ઘણા હતા જેને મારા રિઝલ્ટ ની મારા કરતા પણ વધુ રાહ જોવાની હતી અને એક પછી એક એમ ધીરે ધીરે બધા રિઝલ્ટ આવી ગયા ખબર નહીં પડતી કે શું કરું જ્યાં એક સદી નો વિચાર હતો ત્યાં ૭૦ માં જ ગાડી અટકી ગયેલ તો બીજી બાજુ જ્યાં ૬૦ પર ઈચ્છા હતી ત્યાં ૮૦ ક્રોસ્સ ક