Posts

Showing posts from August, 2023

Talk Of Indian Cinema – Part 43 – 27th August 2023

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of June. Every 4 th  Weekend is something special we talk about the film industry topic and today again we talk about something interesting topic which ever be attraction for Indian film industry and television.   Today we talk about that region film which set huge records of the gujarati industry even today this film songs played everywhere specially in Navratri. Yes it’s the regional film and the film is Meru Malan. The film was initially released in 1985.   The film star cast are Naresh Kanodia , Snehlata ,Feroz Irani , Ramesh Mehta, Padma Rani   and many more. The film was directed by Mehul kumar. The films some hit songs Jaag Re malan jaag, odhani odhu , Tu maro meru tu mari malan still hits in audience hearts. This film running more than 2 months in theatre and its single screen. All the shows are housefull. Many time Audience don’t get the tickets and th

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग - ४३ - २० अगस्त २०२३

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लेकिन उससे पहले आप सब को एक खास बात आप सब को एक बहुत ही बड़ा सरप्राइस आपको में देने वाले आने वाले कुछ टाइम में  लेकिन उसके लिए अभी मुझे आप सब की शुभेच्छाओं चाहिए और अब आगे चलते हमारी कहानी पे | लास्ट टाइम हमने देखा की कैसे एक अनजान कॉल आता है और शहर के सारी पुलिस और मिडिया दुर्गम ब्रिज पे पहुंचते है और वहा पे ३ लाशे देखते है और इसी लाश के साथ सभी मिडिया में और पुरे शहर में एक ही चर्चा रहती है आखिर कौन है यह ? मामला जितना शांत लगता था उतना ही वो खींचा जा रहा था और साथ ही मामला बढ़ता ही रहता था जितना आसान था उससे कई ये खींचा हुवा था| कोई भी जगह पे यह खत्म होने का नाम ही नहीं ले रहा था | हर मिनिट एक नया ही खतरा मोड़ ले रहा था | सभी लोगो में एक चर्चा बढ़ी थी की ये रघुवंशी ही है जो इस जुर्म को खत्म कर रहा है| बात धीरे धीरे शहर से गृह मंत्री तक पहुंच गई लेकिन अभी भी पुलिस नाकामयाब थी की कौन है जो एक एक करके सबको थोक रहा है? ब्रिज की घटना के ब

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૩ - ૧૨ ઓગસ્ટ ૨૦૨૩

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓગસ્ટ ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. ઓગસ્ટ મહિના માં આમ તો શ્રાવણ ની શરૂઆત થઇ જ જાય છે આ સમયે અધિક માસ ને લીધે થોડો લેટ છે તો પણ શરુ થઇ જ જશે અને આ ટાઈમે જ ઘણા તહેવારો પણ આવે રક્ષાબંધન , જન્માષ્ટમી અને જયારે ભક્તિ નો મહિમા હોય તો મહાદેવ ને કઈ રીતે ભુલાય? તો આવો આજે મહાદેવ ના મંદિર થી શરુ થયેલ એક લવસ્ટોરી ને જોઈએ  રુદ્ર મહાદેવ નું જ નામ અને ભક્ત પણ , આખો શ્રાવણ માસ કરે અને નિત્ય શિવાજી ની પૂજા કરે આમ તો એક બિઝનેસમેન હતો પણ ભગવાન ની પૂજા સિવાય કોઈ પણ અગત્યનું કામ કેમ ના હોય એ ના જ કરે. તો બીજી બાજુ માહી એક ચંચળ અને મસ્તી ખોર છોકરી જ્યાં પણ જાય ત્યાં મોજ પડી જાય , આખું વાતાવરણ બદલી નાખે અને એની વાતો નો એક અલગ જ નશો ચડાઈ દે. રુદ્ર ને બિઝનેસ માટે બહાર જવાનું થયું અને એ જ સમયે એની ફ્લાઈટ માં બાજુ ની સીટ માં માહી હતી. બંને ની આ પ્રથમ મુલાકાત હતી. રુદ્ર ને શાંત રહેવું ગમતું તો બીજી બાજુ માહી ને વાતો. બસ અહીં થી જ શરુ થઇ એમની જર્ની , હેપી જર્ની.  માહી એ વાત ચાલુ કરવાની શરુ કરી પણ આ વાત જ ના કરે ફ

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૩ - ૦૪ ઓગસ્ટ ૨૦૨૩

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના અફલાતૂન ઓગસ્ટ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? આવતીકાલે ફ્રેન્ડશીપ ડે છે તો સૌથી પહેલા આપ સૌ ને હેપી  ફ્રેન્ડશીપ ડે અને બીજી ખાસ વાત આજ થી એક વર્ષ પહેલા મારી ફિલ્મ મને લઇ જ રિલીઝ થયેલી જેને આજે એક વર્ષ થયું છે તો આ ફિલ્મ શેમારૂ મી અને બીજા ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર પણ છે તો જેમને જોવા ની બાકી હોય એ જરૂર જોવે. હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે.   લાસ્ટ ટાઈમ જોયેલ કે હું એક બહુ મોટી અસમંજસ માં હતો , કોઈ ને જવાબ આપવાનો હતો પણ એ જવાબ ગળા માં જ અટકી ગયેલ તો બીજી બાજુ મહાદેવ ના મંદિર નું નિર્માણ પણ પતવા આવેલ અને હું એજ ખુશીઓ માં આગળ વધી રહેલ , ધીમે ધીમે દિવસો પસાર થઇ રહેલ અને આખરે મહાદેવ ના મંદિર નો એ દિવસ આવી ગયો જયારે ૩ દિવસીય ઉત્સાહ અને પૂજન સમારોહ હતો પણ દસમા ધોરણ ની એ લાઈફ પણ મારી આંખો થી જ હું મહાદેવ ને વાત કરી રહેલ. અને કોઈ મારા જવાબ ની રાહ જોઈ રહેલ. આખરે શિવરાત્રી નો એ દિવસ આવી ગયો અને હું મહાદેવ ના મંદિર માં મૂર્તિ પૂજા સમયે ગયો , બધા ની આંખો બંધ અને કાચ તૂટી ને એ મૂર્તિ પૂજા થઇ રહેલ