Posts

Showing posts with the label Maru Mann Taru Thayu

મારુ મન તારું થયું

Image
  ૨૦૨૪ ના શરૂઆત થી ગુજરાતી ફિલ્મ નો જયારે રાફડો ફાટી નીકળ્યો હોય એમ લાગે છે અને અલમોસ્ટ તમે જોશો તો એવરી વીક ઓછા માં ઓછી એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે જયારે આ શુક્રવારે તો ૩ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ ખરેખર જોઈએ તો ખુબ ગર્વ ની લાગણી થાય અને બીજી બાજુ જયારે સારી ફિલ્મો એક સાથે અથડાય અને એમને ક્યારેક શૉ ના મળે અથવા તો શોર્ટ ટાઈમ માં ફિલ્મ ને ઉતારી લે ત્યારે દુઃખ થાય . પણ વાત કરીયે આ શુક્રવાર ની રિલીઝ થયેલી ફિલ્મ જિમ્મી ઇન્સ્યોરન્સ , મારુ મન તારું થયું , s2g2. આમ તો MMTT ને પણ M2T2 કઈ શકાય પણ બને ત્યાં સુધી ફૂલ ફોર્મ લઈએ . આમ તો બંને   s2g2 અને મારુ મન તારું થયું માં લવસ્ટોરી એક કોમન પોઇન્ટ છે પણ અત્યારે વાત કરીયે મારુ મન તારું થયું .   રિલબૂક ફિલ્મ્સ ના બેનર માં તૈયાર થયેલી ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ અને એન્ટરટેઇન છે . પણ ફર્સ્ટ નજરે જોઈએ તો આજે બધી ફિલ્મ જયારે ૨ કલાક માં પૂર્ણ થઇ જાય ત્યારે આ ફિલ્મ ૨ : ૩૦ કલાક ની ...