Posts

Showing posts from September, 2020

Talk Of Indian Cinema – Part -9 – 27th September 2020

Image
    Hello, Guys, How are you all? Today Last Sunday of the September and every last Sunday we talk about Indian Cinema in our hot favourite show Talk Of Indian Cinema. Every time we talk different things of the our Indian cinema. Today we talk something special and interesting talks about Indian Cinema. Music is core part of cinema and our life. Without music we can’t imagine our life or any film. Without music and song if any film release we never like it. Many films recently made and released where not a single song in film but yes all that film already had a background music which fetch audience to cinema.   Today on 9 th episode we talk that personality of Indian cinema who not just given voice and beautiful songs to our industry but due to her voice out industry and our films get a new height and new vision. Her voice has a magic , her voice made our day , her voice is all time hit. Let’s talk about that personality to don’t waste more time none other Lata Mangeshkar Ji. S

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -९ - २० सितंबर २०२०

Image
    नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की और आज बहुत ही खास टर्निंग पॉइंट आएगा तो चलिए ज्यादा समय ना बिगड़ते स्टार्ट करते हे |   लास्ट टाइम हमने देखा था की कैसे रघुवंशी ने एक स्पेसियल फ़ोर्स बनाके शेखर को ऊपर से निचे तक हिला दिया था और अब शेखर को बहार आने पर मजबूर कर दिया था | शेखर ने मंत्री से लेकर हर गुंडे तक हर रस्ते आजमाए लेकिन वह फेल हुवा तभी उसने अंडरवर्ल्ड के कुछ लोगो का साथ लिया और रातोरात उसने मंत्री मंडल में अपना स्थान जमा दिया और १० दिन के बाद वो चुनाव लड़ने वाला था और अब पूरी बाज़ी शेखर के हाथ में थी | शेखर ने रघुवंशी के जेल से उनके सारे सागरितो की बैल करवा दी और छुड़वा दिए | अब एक हफ्ते जितना टाइम बचा था और रघुवंशी की स्पेशल फौज भी सस्पेंड की गई और हर घंटे अब रघुवंशी को फिर से धमकी और मर्डर के फोन शुरू हो गए थे पर रघुवंशी सच होने के बावजूद भी कुछ नहीं कर सकता था और ऐसे ही दिन बीते जा रहे थे |   रघुवंशी के साथ साथ हर वो ईमानदार अफसर हार चुके थे कोई

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૯ - ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦

Image
હેલો મિત્રો કેમ છો બધા ? આજે સપ્ટેમ્બર મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી ની વાત કરીયે જે એક ખુબ નાની વાત છે.   રાહુલ એક કોલેજ બોય , મોડર્ન જમાનાનો પણ સાથે સાથે આદ્યત્મિક પણ એટલો જ. ભણવા માં ટોપર્સ પણ આની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને એમાં પણ ભજન કે શાસ્ત્રીય સંગીત હોય તો આ ભાઈ ને વધારે જ રસ પડે. રોજ કોલેજ ટાઈમ પર જવાનું બને ત્યાં સુધી બધા જ લેક્ચર્સ અટેન્ડ કરવાના અને પછી સાંજે શાસ્ત્રીય સંગીત ની પ્રેક્ટિસ કરવાની બસ એમાં જ અઠવાડિયા ના ૫ દિવસ જતા રહેતા અને રવિવાર ફેમિલી સાથે આઉટ ઓફ ટાઉન કે પછી મિત્રો સાથે ની પીકનીક માં. બસ શનિવાર એક જ હતો જયારે તે એકલો હતો પણ એની સાથે સાથે એનું શાસ્ત્રીય સંગીત અને ભગવાન તો હતા જ . શનિવારે સવારે યોગા કરે અને પછી થોડી કસરત , પછી બીજા સરકારી કામ કાજ કરે અને ઘરે મમ્મી - પપ્પા જોબ પર હોય એટલે જમતા જમતા ટી.વી જોવે અને સાંજે હનુમાન જી ના મંદિરે દર્શન કરવા જાય. બસ આમ જ એનું શિ

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૯ - ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૦

Image
હેલો મિત્રો કેમ છો બધા ? આજે સપ્ટેમ્બર નો પહેલો રવિવાર છે   અને   પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ એ પહેલા છેલ્લા   ઘણા સમય ની જેમ ફરી એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો. હવે દુનિયાભર માં આની વેક્સિન શોધાઈ રહી છે અને અન્ય પરીક્ષણ પણ શરુ થઇ ગયા છે બસ થોડો સમય રાહ જોઈ લો , પૂરતી સાવચેતી રાખો અને હજી પણ કામ વગર બહાર ના નીકળો થોડાક જ સમય માં સોનાનો સુરજ ઉગશે .   ગયા મહિને આપણે જોયું કે મારી લાઈફ ની એક નવી સફર શરુ થઇ રહી હતી , પ્રેક્ટિકલ એક્ઝામ પૂર્ણ થઇ ગઈ હતી અને હવે થિયરી ની શરૂઆત થઇ રહી હતી બસ આ બંને ની વચ્ચે નો સમય અલગ જ હતો , ઘણી બધી આશા , નિરાશા , સપના સાથે ની મૃગજળ સમી દોડ શરુ થઇ ગઈ હતી. પોતાના થી વધારે ભગવાન પર ભરોશો પણ સાથે સાથે માનવીય મનની શંકા પણ જોડે ચાલતી હતી . ઘણું બધું એક પળ માં બની રહ્યું હતું જાણે એક ફિલ્મ ની જેમ જ લાઈફ ચાલતી હોય સોરી એક નહીં પણ મલ્ટીપલ ફિલ્મ એક સાથે જોતા હોય તો કેવી ફીલિંગ આવે અને