અનોખી
અનોખી જેનો અર્થ થાય છે કઈંક અલગ , બધા કરતા તદ્દન જુદું જ ઇંગલિશ માં કહું તો સમથિંગ ઍક્સટ્રાઓર્ડિનરી. તો કોણ છે આ ઍક્સટ્રાઓર્ડિનરી કે એવું તો શું છે ફિલ્મ માં જે ઍક્સટ્રાઓર્ડિનરી છે કે પછી નામ જ છે આ બધા સવાલ ફિલ્મ જોયા પહેલા જરૂર થશે અને એનો જવાબ ફિલ્મ જોઈને જ મળી શકે પણ એ પહેલા ગઈ કાલે ટોટલ ૪ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઇ છે એ સિવાય પણ અન્ય ભાષામાં અલગ અલગ ફિલ્મો રિલીઝ થઇ છે એમાંથી અનોખી જેનું ગઈ કાલે પ્રીમિયર હતું અને એમાં ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મ ને વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન એ પણ પ્રીમિયર સમયે મળ્યું હોય એવું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઇતિહાસ માં પ્રથમ વખત થયેલ તો આ બદલ આખી ટીમ ને ફરી એક વખત અભિનંદન અને હવે ફિલ્મ ની વાત કરીયે.
અનોખી
પોસ્ટર હોય કે ટ્રેલર
મુખ્ય ૩ કલાકાર ને
ફોક્સ કરેલ છે આર્જવ
ત્રિવેદી, ભૂમિકા બારોટ અને નક્ષરાજ. ફર્સ્ટ
નજરે એવું પણ લાગે
કે શું ફિલ્મ માં
પણ બોલિવૂડ ની જેમ લવ
ટ્રાઇંગલ હશે? પણ ટ્રેલર
જોયા પછી થોડું ક્લિયર થાય
કે ના એવું તો
નહીં લાગતું અને બીજી એક
ખાસ વાત ભૂમિકા ને
વહીલચેર પર દરેક જગ્યે
શૉ કરેલ તો પછી
આ લવસ્ટોરી શરુ કઈ રીતે
થઇ? કેમકે આપણે ત્યાં લોકો
ની માનસિકતા અલગ જ છે
અપંગ લોકો ને તો
કોઈ ધ્યાન થી જોતું પણ
નહીં તો પછી પ્રેમ?
સવાલ ઘણા છે પણ
જવાબ મળશે ફિલ્મ જોઈને.
આર્જવ
ત્રિવેદી આ નામ બધા
જાણે છે અને જે
આ નામ નહીં જાણતા
હોય એને ધૂલો તો
યાદ જ હશે આ
એજ છેલ્લો દિવસ નો એંગ્રી
મેન . છેલ્લો દિવસ પછી ઘણી
ફિલ્મો આપી પણ ઓડિયન્સે
એ પાત્ર ને લોકો એ
મન માં વસાવી લીધું
છે પણ એ સિવાય
બીજા એમના ઘણા સારા
રોલ જે નાટકો થકી આપ્યા
છે. આર્જવ ને અગાઉ ની
અને ખાસ કરી ને
હમણાં રિલીઝ થયેલી એમની જ તમામ
ફિલ્મો કરતા એમાં તમને
અલગ જોવા મળશે. લોકો ના મગજ
માં જે એંગ્રી મેન
ની છાપ હતી એની
જગ્યે એમાં કોમેડી કરશે
, ડાન્સ પણ કરશે . લોકો
એન્ટ્રી થી લઇ ને
એક એક પંચ પર
તાળીઓ અને સીટીઓ મારશે.
છેલ્લો દિવસ પછી લગભગ
૨-૩ વખત જ
મળ્યો હોઈશ અને ફરી
કાલે પણ જયારે એમને
માળીયે ત્યારે એજ સવાલ આવે
કે આ એ જ
ધૂલો છે? કેમકે રિયલ
લાઈફ માં એટલા જ
કૂલ મેન છે. ગ્રેટ
બડી ફૂલી એન્ટરટેઈનીંગ.
ભૂમિકા
બારોટ આમને મેં ફર્સ્ટ
ટાઈમ સાવજ એક પ્રેમ
ગર્જના માં જોયેલ અને
એ પછી હમણાં ૫જી
ની સ્પીડે ઘણી ફિલ્મો માં
જોયા ચબુતરો , કચ્છ એક્સપ્રેસ અને
આમાં લીડ રોલ . હમણાં
જ ૨-૩ ટાઈમ
મળવાનું થયું પણ અનોખી
ના પાત્ર ને એ સ્ક્રીન
પર જોઈને પોતે જ ફરી
એ રોલ સીટ પર
બેસીને જીવંત કરી રહેલ. એક
ચેલેંજિંગ કેરેક્ટર ને બહુ સરળ
બનાવી ને નિભાવેલ છે
. એક અપંગ ની શું
પીડા હોય છે એ
બહુ સરળ રીતે લોકો
સુધી ઈમોશન થ્રુ પહોંચાડી છે
અને એક સરસ મેસેજ
પણ છે કે અપંગ
ને કોઈ ની દયા
ની નહીં પણ સાથ
મળે તો હિમાલય પણ
ચડી શકે છે. ગ્રેટ
જોબ ભૂમિકા.
નક્ષરાજ
આમને ફર્સ્ટ ટાઈમ છોકરી વિનાનું
ગામ વખતે મળેલ ત્યારે
મારી કોલેજ માં પ્રમોશન નું
સેટઅપ કરાવેલ અને એ પછી
ઇન્ડસ્ટ્રી ના લીધે અમારે
કોન્ટેક્ટ હતો પણ મળવાનું
રહી જ ગયેલ પણ
એમનું બાબુ ભાઈ સેન્ટિમેન્ટલ
નો લૂક લાઈફટાઈમ યાદ
રહેશે અને ગઈ કાલે
પર્સનલી પણ એમને મેં
કીધું. આ
ફિલ્મ માં આરવ નો
રોલ કરેલ છે. ઘણી
વખત ફેમિલી દબાણ અને ફેમિલી
ને માન આપીને પોતાના
પ્રેમ ને કઈ રીતે
ત્યાગ કરવો પડે છે
અને એ કેટલું મુશ્કેલ
છે કે સાચી પરિસ્થિતિ
વગર પણ આપણે દગાખોર
થઈએ આ વાત ને
ખુબ શોર્ટ માં સમજાવી છે.
સુપર્બ બ્રો.
અંશુ
જોશી આ કઈ પણ
બોલે એટલે હસવું જ
આવે. ફિલ્મ માં દીકરી ના
બાપ બન્યા છે અને તો
પણ પોતાના માટે કોઈ ડોશી
શોધે છે આ સીન
થી જ કોમેડી શરુ
કરે છે. રોલ નેનો
છે પણ કોમેડી કરાઈ
જાય છે. ફલક મેહતા
મુંબઈ રંગભૂમિ માં ઘણા નાટકો
આપ્યા અને ગુજરાતી ધારાવાહિક
માં કામ કરેલ છે
આમાં મંગુ ના પાત્ર
ને એ રીતે નિભાયો
છે કે ફિલ્મ પત્યા
પછી પણ લોકો મંગુ
મંગુ ની બૂમ મારશે.
આર્જવ અને ફલક ની
લાઈટ વેઈટ કોમેડી લોકો
ને ખુબ હસાવશે. મીરલ શાહ લેખક
, કો પ્રોડ્યૂસર અને એક્ટિંગ પણ
૩ રોલ કરી નાખ્યા
જે દેખાય છે પણ એક
ફિલ્મ બનાવ કદાચ આનાથી
પણ હિડન રોલ કરેલ
હશે . સ્ટોરી સ્ટ્રોંગ છે દિલ થી
અભિનંદન. વેદાંસિ નાની છોકરી પ્રિયા
ના રોલે લોકો ને
ખુબ મજા કરાવશે . આમ
તો આ નાની છોકરી
છે પણ આવનાર સમય
માં દિગ્ગજ અભિનેતાઓ ને પણ હંફાવશે.
આજકાલ ના છોકરાઓ ઈન્ટરનેટ
ની મદદ થી કેટલા
આગળ વધી ગયા છે
અને એ જે શીખે
છે એને લાઈફ માં
કઈ રીતે પ્રેક્ટિકલી વાપરવું
એનું સાચું દ્રષ્ટાંત આ છોકરીએ પૂરું
પડ્યું છે. આ સિવાય
બીજા ઘણા વિકલાંગો જે
સાચે વિકલાંગ છે , ડોક્ટર ના
રોલ માં પ્રથમ હેમચંદની
છે જેને સોરઠ ની
મિસિસ સિંઘમ માં રાજભા ના
ભાઈ નો રોલ કરેલ.
આ સિવાય બીજા ઘણા સહ
કલાકારો એ પોતાનો રોલ
બહુ જ બાખુબી થી
નિભાવેલ છે
રાકેશ
શાહ ફિલ્મ ના દિગ્દર્શક એક
હેટ્સ ઑફ તો આમને
પણ છે કેમકે એક
ફિલ્મ બનાવી એ ખરેખર અઘરું
કામ છે અને એમાં
પણ કલાકારો જોડે કામ લેવું
અને એમાં પણ બાળકો
તથા ઘણા લોકો ફર્સ્ટ
ટાઈમ કેમેરા ફેસ કરેલ છે
એમની જોડે કામ લેવું
એ ખરેખર અઘરું કામ છે અને
આ અઘરા કામ ને
આમને ૨૦ દિવસ માં
પૂરું કરેલ રાત દિવસ
ની મહેનત પછી આ ફિલ્મ
ને લોકો સુધી પહોંચાડી
છે.
વિશાલ
ભટ ફર્સ્ટ ટાઈમ જ આમની
સાથે જોડાયેલ પણ દિલ થી
આમને સલામ છે. પ્રોડ્યૂસર
તરીકે ફિલ્મ , કલાકારો અને બહાર નું
પણ બધું કામ સંભાળવું
એ કાબિલે દાદ છે. અગાઉ રાકેશ શાહ
ની તારી સાથે ફિલ્મ
માં કો પ્રોડ્યૂસર હતા
અને આમાં પોતે પ્રોડ્યૂસર
છે પણ એક પ્રોડ્યૂસર
ની સાથે ફિલ્મ ને
પ્રમોશન માં કઈ ટેક્નિક
વાપરવી અને લોકો ને
થિયેટર સુધી કઈ રીતે
લાવા , પૈસા કમાવા કરતા
લોકો ને એન્ટરટેઇન કરવા
એ ગોલ સાથે ફિલ્મ
બનાવી અને સ્ટાર્ટિંગ થી
એન્ડિંગ સુધી ફિલ્મ ના
નાના નાના પાસાઓ પર
પણ પૂરતું ફોક્સ કરેલ છે. એમનો એક આર્ટિકલ
પબ્લિશ થયેલ કે ફિલ્મ
બનાવી એ દીકરી ના
લગ્ન લેવા જેવી વાત
છે અને હું સહમત
છું કેમકે જેમ લગ્ન માં
વિરોધીઓ કામ બગાડવા તૈયાર
હોય એમ ફિલ્મ માં
પણ હઝારો લોકો તૈયાર હોય
છે કે સારી ફિલ્મ
ના બને પણ આ
બધી ચેલેન્જ ને પાર પાડી
ને એક ફૂલી ફેમિલી
એન્ટરટેઇન ફિલ્મ લોકો સુધી આપી
છે.
ફિલ્મ
ની સિનેમેટ્રોગ્રાફી ખરેખર જોરદાર છે . ડ્રોન વ્યૂ
અને નોર્મલ શૂટ પણ બહુ
જ ફ્રેમ માં એકદમ ફિટ
થાય છે . ફિલ્મ માં
વિકલાંગ ની વાત છે
એમ ફિલ્મ પણ જો મ્યુઝિક
વગર ની હોય તો
ફિલ્મ વિકલાંગ બની જાય છે
પણ ફિલ્મ નું મ્યુઝિક મિહિર
ભટ નું છે અને
સોન્ગ પણ એમણે જ
ગાયા છે જોડે ફિમેલ
વોઇસ શાર્વી યાદવ નો છે
અને લિરિક્સ મિલિન્દ ગઢવી ના છે
. બંને સોન્ગ લોકો ને કંઠસ્થ
થઇ જશે અને મ્યુઝિક
ની સાથે આર્જવ ના
ડાન્સ સ્ટેપ્સ કોઈ પણ ને
ડાન્સ કરવા મજબુર કરશે.
ફિલ્મ
કેમ જોવી તો અમુક
ખાસ મુદ્દાઓ કે જે ફિલ્મ
ને લોકો ના દિલ
સુધી પહોંચાડશે અને ફિલ્મ ને
જીવંત કરશે. શિક્ષણ એ કોઈ પણ
બાળક માટે મહત્વનું હોય
છે ખાસ કરીને પ્રાથમિક
શિક્ષણ અને ફિલ્મ માં
આ પરિસ્થિતિ ને ખુબ સરળ
રીતે સમજાવી છે . છોકરીઓ ટીનેજ
થાય એટલે જાતીય ફેરફાર
આવે અને આમાં સેનેટરી
પેડ ની જરૂર પડે
પણ લોકો ને એમાં
શરમ આવે અથવા તો
એમ વિચારે કે એની શું
જરૂર છે પણ આ
પોઇન્ટ ને લોકો ગંભીર
રીતે લે તો ઘણી
છોકરીઓ ને ઘણી તકલીફ
થી બચાવી શકાય. ઈમોશન
+ સાચો પ્રેમ + હિંમત આ ત્રણેય નું કોમ્બિનેશન
આ ફિલ્મમાં છે . વિકલાંગ ને
આપણો સમાજ ઘણી
વાર અલગ થી જોવે
છે પણ આ લોકો
ને થોડો પ્રેમ અને
સાથ મળે તો હિમાલય
ચડીને પણ આ લોકો
બતાવી શકે છે આ
વાત ને બહુ જ
સરળ રીતે સમજાવી છે
આ બધા પ્લસ પોઇન્ટ
છે આ માટે ફિલ્મ
જોવી જ.
લાસ્ટ
માં આપણા માટે ગર્વ
ની વાત છે કે
એક જ દિવસે આપણી
ભાષા ની ૪ ફિલ્મો
રિલીઝ થાય છે અને
એમાં પણ આવી ફિલ્મ
કે જે સમાજ ને
એક સારો મેસેજ આપે
છે તો બધા લોકો
જરૂર થી આ ફિલ્મ
જોવા જાવ અને તમને
ફિલ્મ જેવી લાગે એવી
તમે જણાવો . કોઈ ને પણ
અગર ડાયરેક્ટ ફિલ્મ ની સ્ટારકાસ્ટ સુધી
વાત પહોંચાડવી હોય તો મને
કેહજો હું વાત કરીશ
પણ ફિલ્મ જોઈને તમારો રીવ્યુ જરૂર શેર કરજો.
Comments
Post a Comment