Posts

Showing posts from December, 2023

Talk Of Indian Cinema – Part 47 – 23rd December 2023

Image
      Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of December. Every 4 th  Weekend is something special we talk about the film industry topic and today again we talk about something special but first of all everyone wish you happy New Year as this is the last column for this year. I know you all have new wishes and ambitious about New Year dreams and wishes so I pray to god that upcoming New Year will be full of joy and prosperitiy for you.   This Monday is Christmas and last week of 2023. Every year end some famous Indian artist and directors release their films as a Christmas gift. This year also they release their film with huge expectation and he is one of my favourite director. Who’s every films has something special. Even ordinary cast can make a magic on box office and he proves that true hero is story not a star. Yes you all get an idea he is none other than Rajkumar hirani. Rajkumar...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग - ४७ - १६ दिसंबर २०२३

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लेकिन उससे पहले आप सब की में दिल से माफ़ी मांगना चाहता हूँ की इस बार में अपना आर्टिकल लेट पब्लिश कर रहा हूँ| क्योकि लास्ट विक में काफी हेक्टिक था | मेरे दोस्त की शादी थी , भाई की शादी के लिए मुझे शॉपिंग भी करना था और साथ साथ  इनमे से फ्री होते ही में दो तीन दिन बीमार हो गया और बेड रेस्ट ले लिया अब आप सबकी दुआ की वजह से में ठीक हूँ तो आज अपना आर्टिकल आप को शेर कर रहा हूँ| तो ज्यादा टाइम न लेते हम शुरू करेंगे | लास्ट टाइम हमने देखा की कैसे रघुवंशी ने उन गुनगारो को सबके सामने साजा दी और एक ही झटके में अपना मेसेज देते लोगो के बिच से गायब हो गया और सब को यकीन दिला दिया की चाहे बुराई कितनी भी बड़ी क्यों न हो अच्छाई की जित के लिए हमेशा वो वापिस आएगा| बस हमे अंदर से डरना नहीं है और डटकर हर प्रॉब्लम का मुकाबला करना है| इस बार इब्राहिम पूरी दुनिया को अपनी गुलाम बनाने निकला था एक एक करके सभी जगह वो अपने ताबे में रहा था | इब्राहिम को भी रघुवं...

પટકથા

Image
  પટકથા , વાર્તા , કહાની, સ્ટોરી બધા નો મીનિંગ એક જ પણ ભાષા મુજબ અલગ અલગ નામ. અને આ બધા અલગ અલગ નામ સાથે અલગ ભાષાઓ માં પણ સમાનાર્થી શબ્દ ને લઈને ફિલ્મો બની છે પણ અસલી મજા ત્યારે આવે જયારે આ ફિલ્મો વાસ્તવિકતા સાથે જોડાયેલી હોય ,સસ્પેન્સ હોય અને સૌથી મહત્વની વાત આપણી માતૃભાષા માં હોય. આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ પટકથા એ આનું જ એક દ્રષ્ટાંત છે. શુક્રવારે રિલીઝ થયેલી ૨ ફિલ્મો હરિ ૐ હરિ અને પટકથા બંને મારા ખાસ મિત્રો ની ફિલ્મો અને બંને ફિલ્મો ના પ્રીમિયર શો પણ કામ ને લીધે મેં ના જ પાડી દીધેલ પણ જેમાં થી એક ફિલ્મ પટકથા ગઈકાલે પ્રીમિયર માં જોઈ અને બીજી કદાચ આજે સ્પેશ્યલી જોવા જોઇશ. પટકથા ગુજરાતી ફિલ્મ એનું ફર્સ્ટ પોસ્ટર લૂક જોયું ત્યારે એકદમ કૃષ્ણ અવતાર માં લીડ એક્ટ્રેસ નો લૂક જોઈને મનમાં ઘણા સવાલ આવે કે શું ઓએમજી ટાઈપ ફિલ્મ હશે પણ ટૂંક જ સમય માં બીજા પોસ્ટર માં તમામ કેરેક્ટર ને જોઈને કદાચ ફિલ્મને લઈને એક નવો સવાલ આવે પણ ત્યાં જ ટ્રેલર લોકો ને વિચારતા કરે અને થ્રિલર જોવા ઉત્સુક કરે. અખિલ કોટક દિગ્દર્શક, સ્ક્રિનપ્લેય અને એક્ટિંગ એક સાથે ઘણી જવાબદારી હંમેશા નિભાવે જ છે પણ આ ટાઈમે વિલન બને...

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૭ - ૦૯ ડિસેમ્બર ૨૦૨૩

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે ડિસેમ્બર ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. અત્યારે ફૂલટૂ શિયાળો ચાલુ છે અને એમાં પણ સવાર ની ગુલાબી ઠંડી આંધળા ને પણ રોમાન્સ કરાવે એવી છે. બીજી ખાસ વાત કાલે મારા ૨ ખાસ મિત્રો અને પરિવારજનો ની ફિલ્મ રિલીઝ થઇ છે પટકથા અને હરિ ૐ હરિ તો આપ સૌ આ બંને ફિલ્મો જોવો અને એનો રીવ્યુ જોયા પછી મને જરૂર જણાવજો. દિવ્યાંગ એક મોટો બિઝનેસમેન . બાળપણ થી જ એને જે ગમે એ વસ્તુ આસાની થી મળી જતી એટલે દરેક ને પોતાના બનવાનો પાગલપન હંમેશ માથે જ રહેતું. બિઝનેસ માં પણ ક્યારેય હાર નહોતી માની એના માટે બેજ વસ્તુ મહવટની હતી એક એની જીત અને બીજી એની મા ની ખુશી. આ સિવાય ત્રીજી કોઈ પણ વાત આવે તો એ બધાને માત આપી દે. મનીષા દિવ્યાંગ ના મમ્મી ની ફ્રેન્ડ ની છોકરી. શહેર માં ભણવા આવેલ અને સાથે જ પાર્ટ ટાઈમ જોબ પણ શોધી રહેલ . દિવ્યાંગ ની પહેલી જ નજર માં બંને એકબીજા ના વિરોધી બની ગયા પણ એની મમ્મી નું માન રાખી ને એ જતું કરતો પણ મન માં એને ઝુકવાનો રંજ હતો. પાર્ટ ટાઈમ માટે દિવ્યાંગ ના મમ્મી એ કીધું એટલે દિવ્યાંગે એને પોતાને જ ત્યાં પગા...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૭ - ૦૨ ડિસેમ્બર ૨૦૨૩

Image
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૩ ના દમદાર ડિસેમ્બર  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? આ મહિના ક્રિસ્મસ અને ન્યુ યર ની ઉજવણી તો છે જ સાથે જ અન્ય ફેસ્ટિવલ સેલ્સ પણ છે તો દમદાર તો થયું જ ને અને હવે વધુ ટાઈમ ના લેતા આજના દમદાર એપિસોડ ની શરૂઆત કરીયે લાસ્ટ ટાઈમે જોયેલ કે કઈ રીતે મારી લાઈફ માં એક દમદાર ટર્ન આવેલ અને એ બધાની સાથે વેકેશન પણ શરુ થઇ ગયેલ. અને આ વેકેશન મારા માટે કઈ ન્યુ જ ટર્ન આપવાનો હતો હું અજાણ હતો વેકેશન ની મજા માનવામાં હું મસ્ત હતો પણ આગળ શું થવાનું હતું એ મારા માટે એકદમ ન્યુ જ હતું. હું નહોતો જાણતો કે આગળ દિવસો માં શું થશે. હું રાજકોટ જવાની તૈયારી સાથે રેડી હતો આગલે દિવસે જલ્દી સુઈ ગયેલ અને બીજા દિવસે પપ્પા ના રિલેટિવ સાથે હું રાજકોટ જવાનો હતો. એમની કારમાં . પપ્પા મને એસ.જી. હાઇવે પર મુકવા આવેલ અને ત્યાં થી પછી હું પપ્પા ના એ રિલેટિવ સાથે રાજકોટ જવા નીકળ્યો આમતો આખા રસ્તે હું એકદમ સાઇલેન્ટ થઈને બેથેલ. તો વચ્ચે હું સુઈ પણ ગયેલ અને આખરે રાજકોટ આવી પણ ગયું અને હું રાજકોટ ની હવા માં એક અલગ મહેક મહેસુસ કરી રહેલ. આખરે અમે બપોરે ૨-૩ વાગ્યે એમના ઘરે પ...