Posts

Showing posts from May, 2023

Talk Of Indian Cinema – Part 40 – 27th May 2023

Image
  Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of May. Every 4 th  Weekend is something special we talk about the film industry topic and today again we talk about something interesting topic which ever be attraction for indian film industry because on this occasion very few indian celebrities can be participated and only some of the artists can be invited, okay so you got some idea that we will discuss about some awards or festivals? Yes, you are the right today we talk about Cannes Film Festival. Cannes film festival is an international film festival organized in Cannes for all the new released film from the world. It is also called international film festival. This festival origin in 1938 when French minister Jean Zay, has proposal to setup international cinematrographic festival and in this journey they also got support from Americas and british. To creation this festival they hardly admire from v...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग - ४० - २० मई २०२३

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लेकिन उससे पहले आप सब को एक खास बात आप सब को एक बहुत ही बड़ा सरप्राइस आपको में देने वाले आने वाले कुछ टाइम में  लेकिन उसके लिए अभी मुझे आप सब की शुभेच्छाओं चाहिए  और अब आगे चलते हमारी कहानी पे | लास्ट टाइम देखा की कैसे रघुवंशी जिन्दा है ऐसी बात हर जगह फेल चुकी थी और लोग में एक ख़ुशी का वातावरण था की रघुवंशी जिन्दा है लेकिन अब तक यह बात की पुष्टि नहीं हुई थी की वो जिन्दा है दिन बीत रहे थे , मिडिया में जो बात फैली थी उसको भी २ हफ्ते बीत चुके थे शहर की जगह पुरे स्टेट की पुलिस रघुवंशी को वापिस लाना चाहती थी और उसे ढूंढ रही थी लेकिन फिर उसी टाइम पे ८ जगह पे एक ही तरह की लाश मिली. सभी लाशो में एक बात कॉमन थी उसके शरीर का एक एक अंग काट दिया गया था और उसके पॉकेट में एक चिठ्ठी थी में वापिस आ रहा हूँ और अब आंतक का रावण राज ख़त्म होगा | अब यह मामला पुरे शहर में ही नहीं पुरे स्टेट में चर्चा पैदा कर रहा था | सब के साथ पूरा पुलिस डिपार्टमें...

રુદન

Image
 રુદન એક તળપદો શબ્દ જેનો અર્થ થાય છે રડવું પણ ફિલ્મ અને એમાં રડવાનું? ટ્રેલર જોઈને એટલો તો ખ્યાલ આયો હશે કે ફિલ્મ માં એક મર્ડર મિસ્ટ્રી છે અને ઘણા બધા સસ્પેક્ટ લોકો. પણ ફિલ્મ માં એક્ચ્યુઅલ શું છે? કોનું મર્ડર થાય છે? કોણ કરે છે અને કેમ કરે છે? આ બધા સવાલો નો જવાબ મળશે ફિલ્મ જોયા પછી. આ શુક્રવારે રિલીઝ થયેલ ૪ ગુજરાતી ફિલ્મો માંથી એક સસ્પેન્સ એન્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ રુદન નું ગઈ કાલે પ્રીમિયર હતું અને ગુજરાતી ફિલ્મો માં આવા સબ્જેક્ટ પર ફિલ્મ એ ખરેખર અલગ વાત છે સાઉથ ફિલ્મો ની જેમ મારફાડ ફિલ્મો હવે ગુજરાતી માં પણ આવી રહી છે. જીતેન્દ્ર ઠક્કર રંગભૂમિ , ટેલિવિસન , ફિલ્મો અને કલાપ્રવૃત્તિ માટે જાણીતું નામ હજી કદાચ કોઈને યાદ ના આવ્યું હોય તો છેલ્લો દિવસ ના વિકીડા ના પપ્પા જે આખી ફિલ્મ માં થપ્પડ મારે છે એ જ આમાં એક બિઝનેસ આઇકોન છે અને પોતાના છોકરા ને કેમ્બ્રિજ માં ભણવા મોકલેલ છે . બીઝ્નેસ્સ માં પોતાનું સામ્રાજ્ય કઈ રીતે કરવું અને કેટલા હરીફો છે એની સાથે ૨ પત્ની પણ છે . એમની અગાઉ ની તમામ ફિલ્મો ના કોમેડી કે સિરિયસ રોલ કરતા આમાં કમ્પ્લીટ અલગ જ રોલ છે. ભાવિની જાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું જાણીતું ...

અનોખી

Image
  અનોખી જેનો અર્થ થાય છે કઈંક અલગ , બધા કરતા તદ્દન જુદું જ   ઇંગલિશ માં કહું તો સમથિંગ ઍક્સટ્રાઓર્ડિનરી . તો કોણ છે આ ઍક્સટ્રાઓર્ડિનરી કે એવું તો શું છે ફિલ્મ માં જે ઍક્સટ્રાઓર્ડિનરી છે કે પછી નામ જ છે આ બધા સવાલ ફિલ્મ જોયા પહેલા જરૂર થશે અને એનો જવાબ ફિલ્મ જોઈને જ મળી શકે પણ એ પહેલા ગઈ કાલે ટોટલ ૪ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઇ છે એ સિવાય પણ અન્ય ભાષામાં અલગ અલગ ફિલ્મો રિલીઝ થઇ છે એમાંથી અનોખી જેનું ગઈ કાલે પ્રીમિયર હતું અને એમાં ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મ ને વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન એ પણ પ્રીમિયર સમયે મળ્યું હોય એવું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઇતિહાસ માં પ્રથમ વખત થયેલ તો આ બદલ આખી ટીમ ને ફરી એક વખત અભિનંદન   અને હવે ફિલ્મ ની વાત કરીયે .   અનોખી પોસ્ટર હોય કે ટ્રેલર મુખ્ય ૩ કલાકાર ને ફોક્સ કરેલ છે આર્જવ ત્રિવેદી , ભૂમિકા બારોટ અને નક્ષરાજ . ફર્સ્ટ નજરે એવું પણ લાગે કે શું ફિલ્મ માં પણ બોલિવૂડ ની જેમ લવ ટ્રાઇંગલ હશે ? પણ ...