Posts

Showing posts from August, 2022

Talk Of Indian Cinema - Part - 31 – 27th August 2022

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of August. I’m warm welcoming to all on the last weekend of Awesome August. Indian cinema has a wide world of stories. Based on the stories our censor board given different certificates to the project. Some films only for adult, some are only for childrens. Some are mysterious ,some are action based or some are lovestories. Children based films always works and rock in theatres but what if some film has a story , concept , action , drama and children based. I’m sure thought like Koi mil gaya or krrish . no I’m talking about that film I’m talk about the Teddy.   Teddy which is tamil film. As name suggest in film there is one teddy who helps to human but there is a huge suspence. The film is basically OTT release during COVID-19 time March 21. The film is really good and fantasy action film. The film was written and directed by Shakti Soundar Rajan...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -३१ - २० अगस्त २०२२

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| अभी त्यौहार चल रहे है और साथ ही साथ कल जन्माष्टमी था हम सभी जानते है की कैसे श्री कृष्णा ने हमे काफी राक्ससों से बचाया था ठीक वैसे ही इस टाइम पे रघुवंशी सभी राक्ससों को हण रहा था  लास्ट टाइम हमने देखा की कैसे रघुवंशी ने सबके सामने राजेश्वर के बेटे को फांसी दे दी न कोई केस , न अदालत सीधा फैसला इसके बाद पुरे देश में एक तहलका मच गया था लेकिन उसके इस कारन उसके ऊपर एक कमिटी बिठाई गई लेकिन रघुवंशी ने उस कमिटी में जवाब को सवाल में बदल दिया और ऐसे उन अफसरों को जवाब दिया की वो लोग भी रघुवंशी के तरफ आ गए और उसने रघुवंशी को क्लीन चिट दे दी लेकिन अभी भी रघुवंशी का सामना देश के ऐसे काफी लोगो के साथ था | अब रघुवंशी ने इसके बाद एक पूरी फ़ोर्स रेडी कर दी और अब एक एक को चुके खोज रहा था |  इधर राजेश्वर रघुवंशी को कैसे खत्म किया जाये उसकी सोच रहा था वही पे रघुवंशी ने एक एक दरिंदो को पकड़ के ठोक रहा था | अब सड़को पे साबुन का पानी नहीं बल्कि ऐसे द...

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૧ - ૧૩ ઓગસ્ટ ૨૦૨૨

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે ઑગષ્ટ મહિના નો  બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . અત્યારે તહેવારો ચાલી રહ્યા ચેહ અને આજ તહેવારો આપણા જીવન માં રંગો ભરી દે છે તો ક્યારેક પ્રેમ ની પણ અનુભૂતિ પણ કરાઈ દે છે કઈ રીતે એ આજે આપણે વાત કરીશું. મોહિની એક ઉછળતી કૂદતી છોકરી . નાનપણ થી જ ભણવામાં હોશિયાર પણ જિંદગી ના અનુભવો એ એને નાની ઉંમરે જ ખુબ મોટી બનાવી દીધેલ . સ્કૂલ અને કોલેજ પતાઈ ને જોબ કરવા મુંબઈ આવી ગઈ અને અહીં એને ઘણા અલગ અલગ અનુભવો થયા લોકો ના અને આ અનુભવો પછી એને જીવન માં લગભગ કોઈ સાથે મિત્રતા ના કરવા દીધી અને પોતે એકલવાયી જ રહેવા લાગી. આ કહાની આમ જ આગળ વધત જો એની લાઈફ માં સાગર ના આવત. સાગર નામ જેવો જ એનો સ્વભાવ . દેખાવ માં શાંત પણ હંમેશા પોતાની જ મસ્તી માં કૂદતો અને ગુસ્સા માં આવે તો એકદમ સુનામી જેવો જ. જ્યાં જાય ત્યાં બધાને પોતાના બનાવી લે પણ ઘણી વાર સાચું બોલવાની ટેવ ને લીધે ઘણા દુશમનો બનાવી લીધા. પણ તોય આ એની મસ્તી માં જ મસ્ત કોઈના બાપ થી ના ડરે. સમય માટે નહીં પણ કામ માટે પોતે સમય ને બંદી બનાવે એવો. સાગર ના પ્રોજેક્ટ માં...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૧ - ૦૭ ઓગસ્ટ ૨૦૨૨

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના અફલાતૂન ઓગસ્ટ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ઓગસ્ટ  મહિના નો પ્રથમ વિકેન્ડ અને વરસાદ ની રોમેન્ટિક મોસમ માં આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. સાથે સાથે નિતનવા તહેવારો , મેળાઓ ની મોજ અને બીજા ઘણા બધા મસ્તી સાથે આ મહિનો શરુ થયો છે અને એક ખાસ સંવેદનશીલ ગુજરાતી ફિલ્મ જે સમાજ ની અમુક ગેર માન્યતા પર ફોક્સ કરે છે મને લઇ જા તો સૌ મિત્રો આ ફિલ્મ જોજો અને  હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.. ગયા મહિને જોયું કે ઓગસ્ટ પૂરો થઇ ને સપ્ટેમ્બર અને પ્રિલીમ પરીક્ષા આવી રહી હતી અને એની સાથે મારી લાઈફ માં ઘણું બધું બદલાવનું હતું. દસમા ની પ્રથમ ૧૦૦ માર્ક્સ ની પરીક્ષા એક અલગ જ માહોલ હોય એકદમ ફાઇનલ પરીક્ષા જેવી ફીલિંગ આવે . કદાચ ૧૦ માં સુધી તો ફાઇનલ પરીક્ષા પણ ૮૦ માર્ક્સ ની હોય પણ અહીં ૧૦૦ માર્ક્સ નું પેપર અને ઘણી બધી મહત્વાકાંક્ષાઓ અને સપનાઓ. ઓગસ્ટ મહિનો પતવા આવેલ તો આ બાજુ સપ્ટેમ્બર ની શરૂઆત થવાની હતી. ઓગસ્ટ ના વરસાદ ની તડામાર વીજળીઓ ની સાથે આ બાજુ પરીક્ષા ની અમારી પણ તડામાર તૈયારી ઓ ચાલી રહેલ . રોજ ...

મને લઇ જા

Image
    લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ ફિલ્મ મને લઇ જા ગઇકાલે રિલીઝ થઈ અને પ્રિમિયર માં આ ફિલ્મ જોઈ ફિલ્મ ને લઇને ઘણી ઉત્સુકતા હતી , ઘણા સવાલો હતા કેમકે ફિલ્મ ને રિલીઝ પહેલા જ ઇન્ડિયા અને ઇન્ડિયા ની બહાર ફિલ્મ ફેસ્ટિવલ થકી લોકોના દિલ જીતી લીધા હતા અને એવોર્ડ પણ તો આ ફિલ્મ કેવી હશે ?   નિરંજન શર્મા ફિલ્મ ના લેખક , દિગ્દર્શક અને એડિટર છે . જેમને છેલ્લા ૪ - ૫ વર્ષ થી ઓળખું   જ છું પણ પર્સનલી કાલે મળ્યા , ફિલ્મ જેટલા જ જોરદાર વ્યક્તિ . લેખક તરીકે ફિલ્મને લખવી અને એ લખ્યા પછી એનું સ્કિન પર એટલું જ સચોટ રજૂઆત કરવી એ ખૂબ અધરું છે અને એમાં પણ જ્યારે વાર્તા લખ્યા પછી જો સમયસર ફિલ્મ ન બને તો સ્ટોરી માં પણ ચેન્જ એટલાં જ આવશ્યક છે અને અહીં ૨૦૦૮ થી આ સ્ટોરી ચાલુ હતી અને ફાઇનલી ૨૦૨૨ માં રિલીઝ થઈ તો આ ૧૩ વર્ષ ની મહેનત આ ફિલ્મ માં દેખાય છે . નાની નાની વાતો પર પણ એમણે એટલું જ ધ્યાન આપ્યું છે અને દરેક જગ્યાએ એમની મહેનત દેખાય છે ...