Posts

Showing posts from January, 2022

Talk Of Indian Cinema - Part - 24 – 22nd January 2022

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th Sunday of New Year 2022. On this new year many of friends know about my latest project and yes its good beginning to me in Gujarati Cinema some unique concept film I signed and will be released in Feb 2022. Today we talk about Gujarati Cinema beginning. But its too long because gujarati cinema passed upto 9 decades so can’t cover everything in single but we part it to different. Today we see first part of Gujarati Cinema.   Gujarati cinema , also known as Dhollywood, is the Gujarati language film industry. It is one of the major regional and vernacular film industries of the cinema of India, having produced more than one thousand films since its inception.   Even before the advent of talkies there were several silent films closely related to the Gujarati people and their culture, and many directors, producers and actors who were Gujarati and Parsi. Between 1913 and 1931 ther

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -२४ - १५ जनवरी २०२२

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| आज पोंगल यानि की मकरसंक्राति का त्यौहार है और आप सभी लोगो को इस अवसर की हार्दिक शुभकामनाये|  कहते हे की हमारी जिंदगी भी इस पतंग की तरह होती है अगर अच्छा ढील मिल जाये तो फट से आसमान को छू लेती है | लास्ट टाइम हमने देखा था की कैसे इब्राहिम मस्तान भाई के सामने हीरो बन गया और उसके प्लान के मुताबित आज वो माल बम्बई में आने वाला था | उसके प्लान के फॉलो करते मस्तान भाई ने एक स्पेशल पार्टी का आयोजन किया और उस पार्टी में सभी मंत्रीओ , फिल्म स्टार्स, और हर किसम के बड़े लोगो को न्योता दिया गया | जब तक यहाँ पे पार्टी चल रही थी सब माल बम्बई में आ गया था अब देरी थी तो अपने ठिकाने पे पहुंचने की इब्राहिम ने मस्तान को कह दिया की ५०% काम हो गया है और बाकि ५०% काम पार्टी ख़त्म होने के बाद तभी मस्तान ने कहा तो ठीक है पार्टी ख़त्म| एक ही झटके में उसने पार्टी को खत्म कर दिए और सभी लोग अपनी कार में बेथ के निकलने लगे तभी प्लान के मुताबित इब्राहिम और बाकि के लो

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૪ - ૦૯ જાન્યુઆરી ૨૦૨૨

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી મહિના નો અને નવા વર્ષ ૨૦૨૨ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ  આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની એવી લવસ્ટોરી કે જે એક સેકન્ડ ઇંનિંગ્સ . રાજન કપૂર ટેલિવિઝન ઈન્ડસ્ટી નું એક જાણીતું નામ. ૨૦ વર્ષ ની ઉંમરે ઇન્ડિયન ટેલિવિઝન માં ટચુકડા પડદે કારકિર્દી શરુ કરનાર આજે ૫૦ વર્ષ ની ઉંમરે પણ એક્ટિંગ માં બાદશાહ કોઈ પણ કેરેક્ટર હોય રાજન ના હાથ માં આવતા જ એ નબળું કેરેક્ટર પણ સફળતા મેળવી લે . આઈ.ટી.એ ના દર વર્ષે બેસ્ટ એક્ટર નો એવોર્ડ પહેલેથી જ એના નામે હોય છેલ્લા ૧૮ વર્ષ થી બેસ્ટ એક્ટર અને એક સક્સેસફુલ વ્યક્તિ પોતાની લાઈફ માં જ નિષ્ફ્ળ નીવડેલો અને આ નિષ્ફ્ળતા ને લીધે એના દૈનિક પર પણ ગંભીર અસર થવા લાગી. છેલ્લા ૫ વર્ષ થી દારૂ ના નશા માં એક બેવડા ની જેમ જ આની લાઈફ પણ થઇ ગઈ આજે સવારે ઉઠી ને બ્રશ પછી કરે છે પણ એક બોટલ પુરી કરે છે પછી બ્રશ પાછું એક ક્વાર્ટર અને શૂટિંગ પર પણ પાણી ની જગ્યે દારૂ જ . રેગ્યુલર પીવા વાળા જેટલું મહિના માં પિતા હશે એટલું આ એક જ દિવસ માં પી જતો. બિગ બજેટ શૉ નું શૂટ ચાલુ છે અને આ ભાઈ દારૂ નો એક પેગ મારી ને શોટ શરુ કરે છે

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૪ - ૦૨ જાન્યુઆરી ૨૦૨૨

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? બધા મિત્રો ને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ  સૌથી પહેલા હું એ બધા મિત્રો નો આભાર માનું  છું જે લોકો ને માટે મેં બીઝ્નેસ્સ ઓપોર્ચ્યુનિટી આપેલ અને જે લોકો મારી સાથે મારા બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયા છે એ બધા મિત્રો ને દિલ થી આભાર અને હજી આપ સૌ ઘણા લોકો મારી સાથે રોજ જોડાઈ રહ્યા છે એ બધા નો આભાર. અને હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.. લાસ્ટ ટાઈમ જોયેલ આપણે કે પ્રથમ દિવસ મારી સ્કૂલ નો પાસ થયેલ અને હવે અમારી ત્રિપુટી ઘરે આવા નીકળેલ.સાંજે ટ્યૂશન પણ જાવાનું હતું તો અમે બધા એક જોડે જ જવાના હતા અને ઘરે જતા જતા રસ્તા માં આખા દિવસ ની વાતો કરતા કરતા નીકળેલ અને ઘરે પહોંચવા જ આવેલ ત્યાં જ અચાનક ફરી એ ફૂલો જેવી મહેક આવી રહી હતી અને વરસાદ ના એંધાણ આવી રહેલ , ફરી એ સુકાયેલ પાન પર અમીવર્ષા થશે , ફરી એવું લાગતું હતું કે રોમાન્સ ની સીઝન શરુ થશે પણ એ જ ઘડીએ બીજું કઈ ના વિચારતા એ ક્ષણ ની મોજ માણી રહેલ એવું મારુ મન ફરી સપનાઓ ની દુનિયા માં ખોવાઈ ગયેલ હું ભૂલી ગયેલ કે મારુ ઘર આવી ગયેલ અને સીડીઓ ચડ