Posts

Showing posts from October, 2021

Talk Of Indian Cinema – Part -21 – 22nd October 2021

Image
  Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of October. Indian Film Industry Always focus on our culture and region and specially our festival. Recently we enjoyed a navratri and our many films based on that festival but today we won’t talk about it . Today we talk about the festival which is between navratri and Diwali and our many films based on it or it covers this special occasion and why not because its bonding of love and promises of married couple. Yes many of you guys thought right its Karwa Chauth. Today we talk some special films which is based on Karwa Chauth or which cover this entire theme as a part of the film.   The First Film is Kabhi Khushi Kabhi Gham. Its multistarer film. In the film Jaya Bachchan Explain and told the importance of Karwa Chauth festival to Kajol and on the day of karwa Chauth Kajol and Kareena Kapoor keep fasts for their loved ones which are Shahrukh Khan and H...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -२१ - १६ अक्टूबर २०२१

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लास्ट टाइम हमने देखा था की किस तरह बम्बई में आंतक का दर्द बढ़ रहा था | यादव के लड़के को आज कोर्ट में पेश करने वाले थे इसलिए रघुवंशी ने काफी साझेदारी से उन सभी रस्ते पर एलर्ट करवाया था और सुरक्षित तरीके से उसे कोर्ट में ले जाया गया ताकि कोई भी धमाल न होव पर असली धमाल तो कोर्ट के बाद होने वाली थी | कोर्ट की कार्यवाही शुरू हुई और १० मिनट में ही उसे बाय इज्जत छोड़ दिए गया | इस बात को रघुवंशी ने हिला के रख दिए उसके सामने ही एक मुजरिम को छोड़ दिए था | अब फिर एक जानवर अकेला था न जाने अब उसका शिकार कोण बने लेकिन रघुवंशी यह अच्छी तरह से जानता था की कोई और उसका शिकार बने उससे पहले वो जानवर रघुवंशी का शिकार करने आएगा पर कैसे वो नहीं पता था |  कोर्ट के बाद रघुवंशी को डर था की कोई आंतक न मचे इसलिए उसने सभी जगह तयारी की थी लेकिन उसकी तयारी को जरूर न हुई क्योकि यादव के दिमाग में कोई और ही प्लान था | रघुवंशी को दिन बाद मंत्री का फोन आया और बोलै की ...

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૧ - ૦૯ ઓક્ટોબર ૨૦૨૧

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓક્ટોબર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ  આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . મિત્રો અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો સૌ મિત્રો ને સૌ પ્રથમ જય માતાજી અને હેપી નવરાત્રી. નવરાત્રી એટલે માતાજી ની શક્તિ અને આરાધના નો પર્વ. પણ આજ પર્વ અને ખાસ રાત્રી ક્યારેક લવરાત્રિ બની જાય છે. આજે વાત કરીશું એવી જ લવરાત્રિ અને પ્રેમ કહાની ની. નિરેન આપનો ગુજ્જુ બોય પ્રોફેશનલ થી તો એક બેન્ક માં મેનેજર હતો પણ પાર્ટ ટાઈમ ગરબા ટીચર અને ભારે શોખીન. દર વખતે નવરાત્રી સમયે લગભગ એકાદ મહિના પેહલા જ એના ગરબા ક્લાસીસ ચાલુ થઇ જાય અને લગભગ દર નવરાત્રી માં એક વખત નો પ્રિન્સ તો એ હોય જ અને ના પણ કેમ હોય ગરબા માટે એવેર રેડી અને દર વખતે પોતાનું કઈ ન્યુ જ ક્રિએશન હોય. નિરેન ના પાડોશી મીતેન ભાઈ ને ત્યાં ફોરેન થી નવરાત્રી પહેલા જ મહેમાન આવ્યા અને એની છોકરી બરાબર નિરેન ની ઉમર ની જ રહોના દેખાવ માં એકદમ ઈંગ્લીશ ફિલ્મો ની પરી જેવી એમને જોતા જ નિરેન ને એ ગમી ગઈ અને એની જીવનસાથી મળી ગઈ હોય એવી ફીલિંગ આવી પણ આ ગુજ્જુ સાથે એન. આર.આઈ થોડું કોમ્પ્લિકેટેડ નહીં? કહેવાય...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૧ - ૦૨ ઓક્ટોબર ૨૦૨૧

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના ઓક્ટોબર ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ. ભારત ના ઇતિહાસ ના બે મહાન વ્યક્તિ અને જેમણે આ દેશ ને આઝાદી અપાવી એવા સ્વાતંત્ર્યસેનાની. આ બંને મહાન વ્યક્તિ ને આજે એમના જન્મદિન નિમિતે વંદન અને બે હાથ જોડી ને પ્રણામ. ગયા મહિને જોયેલ કે બે દિવસ ની રજા તો સૂર્યવંશી બનીને જ પસાર કરી દીધેલ અને હવે લાસ્ટ રજા હતી તો હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી. રજા માણસ ની જિંદગી નો એક બહુ નાનો પણ ખુશી નો મોકો , હા જયારે પણ કોઈ રજા આવે પછી તહેવાર ની હોય કે વિકેન્ડ ની માણસ થોડા દિવસો પહેલા જ એનું પ્લાનિંગ કરે પણ આજે ૯૦% લોકો ના પ્લાંનિંગ પણ એમ જ રહી જાય છે અને એનું સૌથી મોટું કારણ એટલે આળસ અને કદાચ આ જ આળસ માટે જો કોઈ એવોર્ડ હોય તો એ દર વર્ષે મને જ મળે  હા ૨૦૦૯ એ સમય થી આજ દિન સુધી ૯૫% રજા મેં મારી આળસ માં જ ખર્ચ કરી અને લાસ્ટ મોમેન્ટ પર થાય કે બોસ આતો રહીજ ગયું. શું તમારે પણ એવું થાય છે તો મને મેસેજ કરજો એ બહાને પણ કદાચ તમને મળી ને થોડો તો ટાઈમ સારા કામ માટે જશે. પણ આ વાત એ ...