Posts

Showing posts from September, 2021

Talk Of Indian Cinema – Part -20 – 25th September 2021

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th  Weekend of September. Today We talk some recent Entertainment Updates. First major news about big budget Bollywood film which is ready for theatrical release since long time yes none other than Sooryavanshi. A film by Rohit shetty and Star Cast are Akshay Kumar, Katerina Kaif , Ajay Devgana & Ranvir Singh. Recently Maharashtra Government permit to Start Theatre and Now Rohit shetty and his team rock to Theatre on this Diwali with their slogan Aa Rahi Hai police…. A dialog and BGM from the Film Sooryavanshi. The another update is South Industry Naga Chaitnya starrer Film Love Story released on yesterday and it get success to win audience heart. A films music already win to audience heart and now theatre are housefull with positive response and its good start for South industry after such a long break due to pandemic situation.   A Biggest Production o...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -२० - १८ सितंबर २०२१

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लास्ट टाइम हमने देखा था की किस तरह बम्बई में आंतक का दर्द बढ़ रहा था और वही दूसरी जगह रघुवंशी ने आंतक की दूसरी सीढिया चढ़ना शुरू कर दिए था |  एक तरफ रघुवंशी शहर को नियंत्रित करने जा रहा था वही पे दूसरी जगह बम्बई में आंतक का नंगा नाच शुरू हो गया था | हर दिन किसी का रेप , मर्डर , चोरी , डकैती और इन सबसे ऊपर खौफ का राज और अब बम्बई आंतक का दूसरा नाम हो गया था वही पे रघुवंशी की एंट्री ने धमाकेदार तरीके से हर गुंडाराज में खौफ पैदा कर दिया था और सब गुंडे , छोटे बड़े  डॉन ने मिलकर यादव जी के वहा पे मीटिंग बुलाई| अब रघुवंशी के नाम के चर्चे ने यादव को भी बेहाल कर दिया था | यादव के घर पे बुलाई मीटिंग में सब ने मिलकर रघुवंशी से लड़ने का प्लान बनाया लेकिन रघुवंशी के बारे में वो शायद नहीं जानते थे यहाँ पे एक भूखा शेर था और उसे जंगल में अकेले छोड़ दिया था और उसके सामने भेड़ बकरिओ की पूरी की पूरी फ़ौज थी | शिकार तो होना ही था पर इतनी आसानी से नही...

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૦ - ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ  આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે વાત કરીશું એક એવી લવસ્ટોરી જે છે આજ ના જમાનાની પણ અત્યાર સુધી ની દરેક લવસ્ટોરી કરતા કઈ અલગ છે હા મિત્રો પણ શું અલગ છે એ માટે તમારે આખી સ્ટોરી વાંચવી પડશે તો ચાલો વધારે વાતો ના કરતા આગળ વધીયે. કહેવાય છે કે પ્રેમ થવાની કોઈ ઉમર ના હોય એ તો બસ થઇ જ જાય. પણ ઘણા કિસ્સાઓ માં પ્રેમ પ્રથમ ટાઈમ યુવાની ના શરૂઆત માં થાય છે. સ્કૂલ લાઈફ નો પ્રેમ ઘણા ની લાઈફ માં આ પ્રથમ પ્રેમ જ હશે અને એમાં ના અમુક સફળ પણ થયા હશે તો અમુક આખી જિંદગી દરમ્યાન કોઈ ના ક્રશ જ બની ને રહી ગયા હશે.. સ્કૂલ લાઈફ નો આ પ્રેમ કદાચ માસૂમ પણ એટલો જ હોય છે હા આજે થોડું એમાં પણ પરિવર્તન આઈ ગયું છે ઘણી ટેક્નોલોજી અને મોર્ડનિઝાશન ને લીધે પણ તોય ઘણી લવસ્ટોરી આજે પણ એવી જ માસૂમ અને પવિત્ર છે. આજે એવી જ એક વાત કરીયે પવન અને નેત્રા ની. પવન એક આમિર ઘર નો છોકરો  એના પપ્પા ની બદલી થવાને લીધે નવી જગ્યે આવ્યા અને સ્કૂલ પણ નવી પણ પહેલેથી જ આમિર ઘર અને આમિર વાતાવરણ માં રહેવાથી એક આઝાદી હત...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૦ - ૦5 સપ્તેમ્બર ૨૦૨૧

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના સપ્ટેમ્બર  ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ટીચર્સ ડે અને આજ ના આ પાવન દિવસે સૌ પહેલા હું મારા તમામ શિક્ષકો નો દિલ થી આભારી છું લાઈફ ના ઘણા મોમેન્ટ પર , ઘણા ટ્રેનિંગ પોઇન્ટ પર કોઈ ને કોઈ રીતે મારા શિક્ષકો એ મને મદદ કરી અને એક નવી પ્રેરણા પડી આ શિક્ષક તરીકે સ્કૂલ , કોલેજ ના ફેકલ્ટીઝ , મિત્રો , પારેવારજનો તો ક્યારેક કોઈ અચાનક જ લાઈફ માં આવી ગયું હોય અને કઈ જ્ઞાન આપી ગયું એ તમામ શિક્ષકો નો આજે દિલ થી આભાર.. આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી. ગયા મહિને આપણે જોયેલ કે લાઈફ માં એક બીજો ટર્નિંગ પોઇન્ટ અવાનો હતો , આગાઉ કરેલ ભૂલ નું મોટું પરિણામ ભોગવવાનું હતું પણ જેમ દર વખતે મારી લાઈફ માં કોઈ ને કોઈ એક શિક્ષક બની ને આવતું હતું એ જ રીતે અહીં કદાચ ભગવાન જ મારી જોડે ઉભા રહેવા આવેલ અને લાઈફ માં એક રેસ્ટ મળે એનું આયોજન થઇ ગયેલ. જૂન નો એ મહિનો સ્ટાર્ટ થઇ ગયેલ , સ્કૂલ પણ સ્ટાર્ટ થવાની હતી અને બસ હવે ટ્યૂશન માં પણ ૩-૪ દિવસ ની રજા મળી ગઈ હતી ફ્રેશ થવા માટે એક આનંદ છવાઈ ગયો કે બોસ આ રજા માં તો આપણે જંગ જીતી લઈશું , આ સબ્...