Posts

Showing posts from January, 2021

Talk Of Indian Cinema – Part -12 – 24th January 2021

Image
  Hello Guys, How are you? 4 th Sunday Of New Year warm welcome to you all. Today special occasion is today we completed one successful year of This Cinematic Talk show. Congratulations to all and it’s just possible to your love, respect, and excitement to know about our Indian cinema. Many from yours send me their reviews and suggestion regarding this column and I heartily welcome to all them and try to satisfy all their suggestion. I thankful to them and request to all send their reviews its beneficial for all of us to share knowledge and unseen facts about the cinema. 2 nd reason is today pre Sunday of our republic day and that’s why we talk today our Indian patriotic film which feels proud to be an Indian.   First film is Zameen(2003) many few known its Rohit Shetty film. Yes Starcast are Abhishek Bachchan, Ajay Devgan,Bipasha Basu & Mukesh Tiwari. Film Based on Indian Flight hijack.   2 nd Film is Mission Kashmir directed by very talented Vidhu Vinod C...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -१२ - १७ जनवरी २०२१

Image
      नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की और आज बहुत ही खास बात की यह अंडरवर्ल्ड पे जो कहानी हमने शुरू की थी आज उसे एक साल पूरा हो गया हे और इसी एक साल में आप लोगो के जो प्रतिभाव मिले उसके लिए में आपका तहे दिल से धन्यवाद करता हु | लास्ट टाइम हमने देखा की रघुवंशी ने उस ठाकुर के साथ मीटिंग करने का सोचा था | आखिर उसके मनमे ऐसा क्या चल रहा था की वो मीटिंग करने के लिए ठाकुर से मिलने गया था | शुक्रवार के सुबह १० बजे के करीबन वो ठाकुर के घर पे पंहुचा और वह ठाकुर की पूरी फौज खड़ी थी पर ठाकुर ने उसे वेलकम करते अंदर ले गया और बोलै बताइये आप की क्या खातिरदारी क्र सकते हे एक पल के लिए रघुवंशी को लगा की यह ठाकुर को सच में नहीं पता की में उसके खिलाफ सबूत ढूंढ रहा हु या फिर ये उसकी कोई चल हे? पर रघुवंशी ने धीरे धीरे करके अपना काम शुरू कर दिए और बोलै ठाकुर साब यह किसी बात कर रहे हो आप हमारे लिए क्यों तकलीफ ले रहे हो और भला यहाँ में आपकी तकलीफ दूर करने आया हु आप तो जानते ह...

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૨ - ૧૦ જાન્યુઆરી ૨૦૨૧

Image
    હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. પણ આજે આપણે શરુ કરેલ આ કોલમ ને એક વર્ષ પૂરું થયું છે અને આની બદલ હું આપ સૌ મિત્રો નો દિલ થી આભારી છું. આજે એ બે દિલો અને યુવા ધડકન ની વાત કરીયે જે છૂટા તો પડેલ પણ મળ્યા પણ એ જ રીતે. શકીલ અને રીધ્ધીમા ની વાત શરુ કરતા પેહલા જણાવું કે બંને ફિલ્મો ના શોખીન હતા અને આ જ શોખ ને લીધે બંને એક બીજા ને મળ્યા. શકીલ મૂળ તો જ પાકિસ્તાની હતો પણ કેનેડા માં સ્ટડી કરતો હતો અને ત્યાં ની એમ્બસી માં પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. બંને ને હિન્દી ફિલ્મો બહુ ગમતી અને એમાં પણ રોમાન્સ કિંગ શાહરુખ ખાન ની ફિલ્મ હોય તો બ્લેક પણ ટિકિટ લઇ લે. કેનેડા માં ઇન્ડિયન ફિલ્મો ઓછી લગતી પણ જયારે પણ લાગે ત્યારે હાઉસફુલ થઇ જાય. ૨૦૧૭ માં જબ હેરી મેટ સેજલ લાગી તો બંને ટિકિટ મેળવવા દોડ્યા પણ ટિકિટ સોલ્ડ થઇ ગયેલ પણ એક બ્લેક ની ટિકિટ વધેલી અને લેનાર ૨ લોકો તો ટિકિટ વેચનારે ના પડી દીધી અને આ જ સમયે એક વૃદ્ધ ત્યાં ફિલ્મ જોવા આવેલ એમની મદદ લઇ ને બંને ફિલ્મ જોવાનો પ્લાન કર્યો પણ આ વૃદ્ધ બંને ન...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૨ - ૦૩ જાન્યુઆરી ૨૦૨૧

Image
  હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. આની સાથે સાથે ૨૦૨૦ માં જે પણ ખરાબ અનુભવો થયા , જે ગુમાવ્યું એ બધા ને ભૂલીને આપણે નવા કામ માં સફળતા મેળવી એ એવી આશા સાથે આગળ વધીએ એવી શુભકામનાઓ.   ગયા મહિને તમે જોયેલ કે એક એક પરીક્ષા પુરી થઇ રહી છે અને ધીમે ધીમે કાચબા ગતિ એ મારો આનંદ અને અંદર નો ભય પણ મજબૂત થઇ રહ્યા હતા. આ બધા ની સાથે સાથે મને તો એક જ ખ્યાલ હતો કે આ પરીક્ષા પુરી થાય પછી જલસા જ છે પણ મને શું ખ્યાલ કે પરીક્ષા અને જિંદગી બંને ની રેસ તો આજીવન હતી. એક સમયે પરીક્ષા નું જીવન પૂરું થશે તો જીવન ની પરીક્ષા શરુ થશે. પરીક્ષા ના જીવન માં કદાચ ઓછા માર્ક્સ આવે અને પાસ થવા તો પણ જીતી જવાય પણ જિંદગી ની પરીક્ષા માં તો માર્ક્સ નો ઓપશન જ નહિ હોતો કા તો જીતી ગયા કા તો હારી ગયા . અને આ બધા ની વચ્ચે ક્યારેક જીતી ને પણ હારી જવાય છે.   જિંદગી અને પરીક્ષા પણ એ સમયે મારો ફક્ત એક જ ધ્યેય હતો અને આ ધ્યેય માં જીતવું એ આશા સાથે જ આ જુગાર રમેલ. હા જુગાર જ કેમકે એનું કારણ પાછળથી ખબર પડશે. કહેવાય છે હારેલ જુગારી બમણું રમે પણ નસીબ જ ખરાબ હોય તો હારતા ...