Posts

Showing posts from August, 2020

Talk Of Indian Cinema – Part -8 – 23rd August 2020

Image
  Hello, Guys, How are you all? Today Last Sunday of the July and every last Sunday we talk about Indian Cinema in our hot favourite show Talk Of Indian Cinema. Every time we talk different things of the our Indian cinema. Yesterday was Ganesh Chaturthi and India celebrate this festival with pure emotions and holy feelings.   Today on 8 th episode we talk some Indian and especially Bollywood films songs which we played during festival and visarjan time. First song is Ganpati Bapa Morya from the film Pujarin 1969. This song is black & white song and one of the old tribute to ganpati bapa morya. This song lyrics by Madan Bharti and sung by Mahendra Kapoor who sung many songs from the beautiful films like purab pashchim , Upkar , Hamraz etc. Second song is Murti Ganesh Ki from the film Takkar which was again sung by Mahendra Kapoor along with Kishore Da. And compose by R.D.Burman. Third song by Deva O Deva which was played every where at visarjan time. This song sung by ...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -८ - १६ अगस्त २०२०

Image
  नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की और पिछले हफ्ते ऑगस्ट का तीसरा हफ्ता था लेकिन कुछ जरुरी काम काज की वजह से पब्लिश नहीं हो पाया और आज हो रहा हे तो सबसे पहले उसके लिए में माफ़ी चाहता हु दोस्तों और आपके इंतज़ार के लिए शुक्रिया दोस्तों |   लास्ट टाइम हमने देखा था की शेखर कैसे अंगूठा लगाके चला गया और उसके मन में रघुवंशी के प्रति जो द्वेषभाव था वह बढ़ चूका था अब किसी तरह से वह उस रघुवंशी को दिखाना चाहता था और यहाँ पे रघुवंशी भी जनता की शेखर चुप नहीं बैठेंगे लेकिन फिर भी वो अपनी पुलिस की जॉब पूरी ईमानदारी और निष्ठां से कर रहा था लेकिंग ईमानदारी की कोई कदर नहीं होती यह पूरी दुनिया ही जुर्म की थी वहा एक से एक जुर्म के बादशाह थे और इस दुनिया को ख़त्म करने रघुवंशी दरवाजे पे ही खड़ा था | एक हफ्ते के अंदर रघुवंशी का ट्रांसफर हुवा और बरोदा में हो गया अब ट्रांसफर हुवा था तो जाना तो पड़ेगा ही पर नया शहर , नए लोग और इन सब के बिच एक नयी जगह | रघुवंशी अपने टाइम पर ही नै जगह पह...

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- 8 - ૦૯ ઓગસ્ટ ૨૦૨૦

Image
હેલો મિત્રો કેમ છો બધા ? આજે ઓગસ્ટ મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી ની વાત કરીયે જે એક ખુબ નાની વાત છે. વરસાદ ની સીઝન એટલે રોમાન્સ અને પ્રેમ ની મોસમ . ધીમે ધીમે બૂંદ બૂંદ વરસાદ પડતો હોય અને આ બધા ની સાથે રીમઝીમ રીમઝીમ મ્યુઝિક વાગતું હોય . વરસાદ ની ઋતુ માં કામ નો લોડ થોડો વધી ગયો હતો અને ઓફિસ છૂટવાનો ટાઈમ પણ થઇ ગયેલ પણ ક્લાઈન્ટ મિટિંગ ને લીધે ૮-૮:૩૦ જેવું થઇ ગયેલ અને આ બધાની વચ્ચે વરસાદ પણ જોરદાર આવી રહ્યો હતો. ફટાફટ ક્લાઈન્ટ મિટિંગ પતાઈ ને આકાશ એની કાર માં ઘેર જવા નીકળ્યો પણ વરસાદ વધારે હતો એટલે કાર માં વાઈપર ચાલુ હતા પણ આગળ નું થોડું ધૂંધળું દેખાતું હતું આ બધા ની વચ્ચે ધીમે ધીમે રોમેન્ટિક મ્યુઝિક ની સાથે કાર વરસાદ ના પાણી માં આગળ વધી રહી હતી. સાંકળી ગલી ને પાર કરીં ને ચાર રસ્તા પાસે આવી. ચાર રસ્તા ની જમણી બાજુ માં એક બસ સ્ટેન્ડ હતું. બસ પણ કદાચ વરસાદ ને લીધે નહિ આવતી હોય . બસ ની   રાહ જોઈ ને ઉભા રહે...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૮ - ૦૨ ઓગસ્ટ ૨૦૨૦

Image
  હેલો મિત્રો કેમ છો બધા ? ગયા રવિવારે ઓગસ્ટ મહિના નો પ્રથમ રવિવાર હતો   અને   પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ ગયા રવિવારે ફ્રેન્ડશીપ ડે હતો અને ત્યારે મારી આ સ્ટોરી ના મૂકી એ બદલ પહેલા બધા ને દિલ થી સોરી કેમકે એ રવિવારે   કામ માં આ પબ્લિશ ના કરી શક્યો એટલે અને છેલ્લા   ઘણા સમય ની જેમ ફરી એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો.   ગયા હપ્તે તમે જોયેલ કે હું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ની પ્રેક્ટિકલ પતાઈ હતી અને મન માં એક હરખ હતો જાણે શિવાજી નો એ ગઢ જીતી લીધો હોય પણ એ કહેવું યોગ્ય નહિ કેમકે ના તો હું શિવાજી જેટલો મહાન હતો કે ના છું પણ બીજી કહેવત જરૂર સેટ થાય ગઢ આલા પર શેર ગેલા . આ કહેવત કેમ સેટ થાય એ અત્યારે નહિ સમજાય પણ આગળ ના અમુક એપિસોડ માં ખ્યાલ આવી જશે. જિંદગી ની રેસ માં આગળ વધી રહ્યો હતો અને થોડાક જ દિવસ માં કોમ્પ્યુટર ની પણ પ્રેક્ટિકલ હતી થોડું ટેન્શન હતું કે બોસ કઈ રીતે ક...