Posts

Showing posts from January, 2019

Another New Year’s Eve

Image
Its all about this new year’s eve.   Every new year we take los of new oaths and new wishes. Same as for me I start my new year with new dreams , new wishes and lots of new oath. I woke up 6 in morning and complete daily work earlier as compare to other works and ready for office. Before going to office I visit temple and pray to god for new year’s wishes and then I will go to office. I am very close to office but near office cross road, traffic signal I stopped due to red light. In my mind daily work and evening party’s planning are going on but suddenly one bagger has come near to me and ask 10 rs. I always try to help such people because I believe that such people’s blessings are change your life and when you in trouble that time such blessings safe you. But that day I m shocked and strange because before this no one can ask 10rs. Directly. 10 rs. Is not more cost but directly ask so I shocked. I seen him and ask why you ask 10 rs. He replied me that his friend is sic...
Image
ઇન્દુ તારક મેહતા એક હસતો ચેહરો અને મજબૂત મનોબળ . તારક દાદુ ના ગયા પછી કદાચ મળવાનું ઓછું થઇ ગયેલ પણ હમણાં કદાચ એક મહિનો પણ નથી થયો ત્યારે જ એમને મળ્યો હતો અને ત્યારે તરત જ કીધું કે આવ દીકરા અને ગઈ કાલે સમાચાર મળ્યા કે આશીર્વાદ આપનાર એ હાથ જ અસ્ત થઇ ગયો. આજે પણ એ દિવસો યાદ આવે છે એમના ઘેર જતો ત્યારે પહેલા ગણપતિ ના અને પછી તારક દાદુ અને ઇન્દુ દાદી ના આશીર્વાદ સાથે એ ચા . પ્રભુ આપના આત્મા ને શાંતિ આપે. ૐ શાંતિ
Image
( ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) શોર્ટ સર્કિટ લાંબા સમય થી રાહ જોવાતી અને ફર્સ્ટ એવર સાયન્ટિફિક ગુજરાતી ફિલ્મ . ફિલ્મ ને લઇ ને પહેલે થી જ ખુબ ઉત્સુકતા હતી અને જેમ જેમ ફિલ્મ સાથે જોડાયો ત્યારથી ઉત્સુકતા વધી ગઈ. પ્રીમિયર માં ફિલ્મ જોઈ ત્યારે જ વિચાર્યું કે ફિલ્મ વિષે લખવું છે પણ પાછું ફિલ્મ ની સ્ટોરી લીક ના થાય કેમકે નહિ તો બીજા ને જોવા જવાની ઈચ્છા એ ઈચ્છા જ રહી જાય. ઘણું બધું લખવું છે પણ ફિલ્મ ની સ્ટોરી ને સસ્પેન્સ જ રાખી ને ફિલ્મ વિષે લખવું છે. ફૈસલ હાશ્મી દિગ્દર્શિત ફિલ્મ શોર્ટ સર્કિટ એ ફર્સ્ટ એવર સાયન્ટિફિક ગુજરાતી ફિલ્મ છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સાયન્સ , એનિમેટેડ ફિલ્મ જેવા સબ્જેક્ટ પર ફિલ્મ નથી બનતી હોતી અથવા તો બહુ જ લેસ હોય છે અને એમાં પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં જ્યાં કોલેજ લાઈફ પર જ ફિલ્મો બનતી હોય કેમકે ઓડિયન્સ એજ ફિલ્મો પસંદ કરે છે ત્યાં આવી ફિલ્મ ને બનાવી અને લોકો સુધી પહોંચાડવી ખુબ અઘરું કામ હતું જે ફૈસલ ભાઈ એ ખુબ ચેલેન્જ સાથે ક...

જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ - ભાગ ૧

Image
છેલ્લા વર્ષો માં તમારો જે પ્રેમ મળ્યો એવો જ પ્રેમ આ નવા વર્ષ માં પણ મળે અને સાથે છેલ્લા ઘણા સમય થી લખવાનું બંધ હતું તો આ નવા વર્ષ થી ફરી સ્ટાર્ટ કર્યું અને હવે નિયમિત રીતે લખાય એટલે આ વર્ષ ના પ્રથમ રવિવાર થી શરૂઆત કરું છું. લાંબા સમયે લખવાનું ચાલુ કર્યું એટલે કદાચ કોઈ ને પેહલા જેવું નહિ ગમે પણ પૂરતો પ્રયાસ કરીશ કે દરેક લખાણ તમને પસંદ આવે. આજથી ચાલુ કરેલ મારી અને મારી આસપાસ ની વાતો ની શરૂઆત ત્યાંથી જ કરું જયારે મારી લાઈફ નો પ્રથમ ટર્નિંગ પોઇન્ટ આયો કે જે પછી લાઈફ માં ઘણો ફેરફાર આયો અને આજે જે કઈ પણ છું એની પાછળ કદાચ એ   ટર્નિંગ પોઇન્ટ જ જરૂરી હશે. ૬ જાન્યુઆરી ૨૦૧૯ આજ નો દિવસ અને બરાબર આજ થી ૧૦ વર્ષ પહેલા ૬ જાન્યુઆરી ૨૦૦૯ મારી જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ. એ દિવસે અમે અમારા નવા ઘરે જવાના હતા. નવું ઘર એટલે કેમકે સયુંકત કુટુંબ થી વિભક્ત માં આવેલ. એ દિવસે સવારે ૬ વાગે તૈયાર થઇ ને સાયન્સ ની એક્ઝામ માટે નીકળેલા. સ્કૂલ થી કદાચ કલાક નો રસ્તો હશે જ્યાં અમે રોકાયેલા ત્યાંનો. ૭:૧૫ એ પરીક્ષા શરુ થવાની હતી અમે પપ્પા સાથે ૬:૩૦ ના નીકળેલા . પપ્પા ડ્રાઈવ કરતા હતા અને હું અને સંકેત પાછળ વ...