ઇન્દુ તારક મેહતા એક હસતો ચેહરો અને મજબૂત મનોબળ . તારક દાદુ ના ગયા પછી કદાચ મળવાનું ઓછું થઇ ગયેલ પણ હમણાં કદાચ એક મહિનો પણ નથી થયો ત્યારે જ એમને મળ્યો હતો અને ત્યારે તરત જ કીધું કે આવ દીકરા અને ગઈ કાલે સમાચાર મળ્યા કે આશીર્વાદ આપનાર એ હાથ જ અસ્ત થઇ ગયો. આજે પણ એ દિવસો યાદ આવે છે એમના ઘેર જતો ત્યારે પહેલા ગણપતિ ના અને પછી તારક દાદુ અને ઇન્દુ દાદી ના આશીર્વાદ સાથે એ ચા . પ્રભુ આપના આત્મા ને શાંતિ આપે. ૐ શાંતિ

Comments