Posts

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧ - ૧૨ જાન્યુઆરી ૨૦૨૦

Image
નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં બીજા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ કે જેમાં વાત કરીશું લવ સ્ટોરી ની. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો , પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે. મિત્રો તમે આજ સુધી ઘણી બધી લવ સ્ટોરી સાંભળી હશે કે પછી વાંચી પણ હશે અને આઈ થિન્ક દરેક લવ સ્ટોરી માં બે પ્રેમીઓ ની વાત અને એક વિલન. પણ આ બધા માં પણ જેમની લાઈફ માં આ સ્ટોરી બની હોય કે જે કોઈ ને પ્રેમ કરતા હોય એને માટે આ સ્ટોરીઓ કરતા વધારે એમનો પ્રેમ મહત્વનો લાગે આપણા માટે ઘડી બે ઘડી નું એન્જોયમેન્ટ લાગે પરંતુ હવે વધારે વાત ના કરતા ડાયરેક્ટ એ બે યુવા દિલ ની વાત પર આવું છું.આમ તો ૨ દિવસ પછી ઉતરાયણ છે અને એના પછી લગ્ન ની સીઝન ચાલુ થશે. એટલે આજે વાત પણ એવી જ એક લવસ્ટોરી ની કરીયે કે જેમાં આ બં...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧ - ૦૫ જાન્યુઆરી ૨૦૨૦

Image
નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં પ્રથમ રવિવારે મારી કહાની મારી ડિજિટલી ઝુબાની છે. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે.  આમ તો આજ ની વાર્તા ની શરૂઆત ૨૦૧૯ માં જયારે  મેં લખવાનું શરુ કરેલ ત્યારે જ થઈ ગયેલ મારા ઓફિશ્યિલ બ્લોગ નો પહેલો પાર્ટ જે મેં લખેલ મારી જિંદગી નો પ્રથમ ટર્નિંગ પોઇન્ટ . તો આજે એજ વાત ને ફરી રિપીટ ના કરતા જ્યાં થી અટકેલ ત્યાં થી જ ફરી શરુ કરું છું. જાણું છું જે નવા મિત્રો છે એને સમજવા માં થોડું અઘરું લાગે કે ખરાબ લાગે પણ એ લોકો મારો પ્રથમ બ્લોગ વાંચશે તો એમને આજ થી આગળ ની સફર ઈઝીલી સમજાઈ જશે. કહેવાય છે કે ઘેલછા એક ને એક વસ્તુ વારંવાર કરાવે બસ દર વખતે કાંઇક જુદું જ રિઝલ્ટ એક્સપેક્ટ કરે એવું પણ કહેવાય છે કે...

૨૦૨૦ ના નવા વર્ષ માં નવી શરૂઆત

Image
કેમ છો બધા. બધા મિત્રો ને ૨૦૨૦ ના નવા વર્ષ ની શુભેચ્છાઓ સાથે સાથે ૨૦૧૯ ના વર્ષ માં તમારા સાથ સહકાર માટે આભાર.ગયા વર્ષના સ્ટાર્ટિંગ થી મેં લખવાનું સ્ટાર્ટ કરેલ અને પછી એમાં વચ્ચે અમુક વખત ના પણ લખી શક્યો અને ઘણા એવા ટોપિક કે જે અધૂરા રહી ગયેલા પણ હવે આ નવા વર્ષ માં મારા ફેન્સ માટે એક નવી પહેલ સાથે હું આવી રહ્યો છું. ૪ અલગ સ્ટોરી સાથે. દર રવિવારે એક સ્ટોરી. રવિવાર-૧ - મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની રવિવાર-૨-  લવ ડોઝ અનલિમિટેડ રવિવાર-૩-  ફ્યુ ડિકેડસ ઓફ  અંડરવર્લ્ડસ રવિવાર-૪-  ટોલ્ક ઓફ ઇન્ડિયન સિનેમા અને હા એક અગત્યની વાત આ બધા ની સાથે સાથે વચ્ચે રમતજગત ,કલા , સાહિત્ય , દેશ-વિદેશ અને બીજી ઘણી વાતો તો ખરી જ. તો બસ તૈયાર છો ને મળીયે ત્યારે જાન્યુઆરી ૨૦૨૦ ના પ્રથમ રવિવારે

તારી મુસ્કુરાહટ છે મારી જિંદગી

Image
તારી મુસ્કુરાહટ આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ. આમ તો આ નામ થી જ ખબર પડી જાય કે આ એક લવ સ્ટોરી હશે પણ લવ સ્ટોરી ની સાથે ફિલ્મ માં બીજું પણ ઘણું બધું છે.ગઈ કાલે મારા મિત્ર મનન ભાઈ ના ઇન્વિટેશન થી આ ફિલ્મ ના પ્રીમિયર માં આ ફિલ્મ જોઈ. ઘણા લાંબા સમય પછી ગુજરાતી માં પોણા ત્રણ કલાક ની લાંબી ફિલ્મ આવી પરંતુ આ ફિલ્મ છેલ્લે સુધી જકડી રાખે છે. ફિલ્મ માં લવ સ્ટોરી ની સાથે કોમેડી અને પારિવારિક દ્રશ્યો પણ છે. સ્ટાર્ટિંગ માં સાયકલ રેસ આવે છે જે ગુજરાતી ફિલ્મો માં આજ સુધી નહિ જોવા મ ળ્યું હોય બોલિવૂડ ફિલ્મ જો જીતા વહી સિકંદર અને થોડા વર્ષો પેહલા યારિયાં માં સાયકલ રેસ જોવા મળેલ.ગુજરાત માં દારૂ બન્ધી છે પણ કોક કે પેપ્સી માં મેળવી ને લોકો લઇ જ લે આવો જ એક સીન એમાં પણ છે.પોતાના વ્યક્તિ ની એક મુસ્કુરાહટ માટે આપણે બધું જ કરી લઈએ પણ એના ચેહરા પર ખુશી રહેવી જોઈએ. હિરેન જાદવાણી એક મલ્ટી ટેલેન્ટેડ તરીકે સાબિત થાય છે. લેખક , દિગ્દર્શક,સ્ટોરી,સ્ક્રીનપ્લેય અને એટ ઘી લાસ્ટ માં એક સોન્ગ માં ડાન્સ પણ કરેલ છે.જયેશ અને આશા ભાલાની પ્રોડ્યૂસર તરીકે મહેનત દેખાય છે.હિતેશ બેલદાર ની સિનેમેટ્રોગ્...

શું તમે જાણો છો? આપણે રાત્રે સુઈયે છે ત્યારે આ ઘટના બને છે

Image
શું તમે જાણો છો? આપણે રાત્રે સુઈયે છે ત્યારે આ ઘટના બને છે . ૯૯% લોકો ને આ વાત ની જાણ નહિ જ હોય આપણે રાતે જયારે સુઈયે ત્યારે કુદરતી રીતે ભગવાને નિંદ્રા નો એક ક્રમ ગોઠવેલો છે વધુ વાંચો અને જાણો આ કુદરતી નિંદ્રા નો ક્રમ રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે.  આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે,  એનો આકાર મોટો થઈ જાયે  છે,  પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે.  તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પોહચો પછીજ  આ પ્રક્રિયા શરૂ થાય  અને તો શરીર ને, પુરા  ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.  હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો  તમારા શરીર ને ૩ કલાક જ મળે.  જો, ૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો  તમારા શરીર ને 2 કલાક જ મળે.  અને જો, .. 2 વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો  તમારા શરીર ને ૧ જ કલાક મળે. ⚡⚡🧐☹ જ્યાં ૪ કલાક ની તાતી  જરૂર...