૨૦૨૦ ના નવા વર્ષ માં નવી શરૂઆત


કેમ છો બધા. બધા મિત્રો ને ૨૦૨૦ ના નવા વર્ષ ની શુભેચ્છાઓ સાથે સાથે ૨૦૧૯ ના વર્ષ માં તમારા સાથ સહકાર માટે આભાર.ગયા વર્ષના સ્ટાર્ટિંગ થી મેં લખવાનું સ્ટાર્ટ કરેલ અને પછી એમાં વચ્ચે અમુક વખત ના પણ લખી શક્યો અને ઘણા એવા ટોપિક કે જે અધૂરા રહી ગયેલા પણ હવે આ નવા વર્ષ માં મારા ફેન્સ માટે એક નવી પહેલ સાથે હું આવી રહ્યો છું. ૪ અલગ સ્ટોરી સાથે. દર રવિવારે એક સ્ટોરી.
રવિવાર-૧ - મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની
રવિવાર-૨-  લવ ડોઝ અનલિમિટેડ
રવિવાર-૩-  ફ્યુ ડિકેડસ ઓફ  અંડરવર્લ્ડસ
રવિવાર-૪-  ટોલ્ક ઓફ ઇન્ડિયન સિનેમા
અને હા એક અગત્યની વાત આ બધા ની સાથે સાથે વચ્ચે રમતજગત ,કલા , સાહિત્ય , દેશ-વિદેશ અને બીજી ઘણી વાતો તો ખરી જ. તો બસ તૈયાર છો ને મળીયે ત્યારે જાન્યુઆરી ૨૦૨૦ ના પ્રથમ રવિવારે

Comments