મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૭૨ - ૦૩ જાન્યુઆરી ૨૦૨૬
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૬ ના પ્રથમ વિકેન્ડએ આપ સૌનું સ્વાગત છે . હસા રાખું કે આપ સૌ આ વર્ષ માં ખુબ પ્રગતિ કરો અને આપના તમામ સપના પુરા થાય એવી શુભેચ્છા સાથે હવે આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી. પરીક્ષાના દિવસો પસાર થયા. Failure Analysis Sheet લખ્યા પછી, હું એક નવો સંકલ્પ લઈને ઊઠ્યો. એ સવાર અલગ હતી—હવામાં એક અજાણી energy હતી. હું ટાઈમ ટ્રેકર ખોલ્યો. એમાં લખ્યું: “આજે હું panic નહીં કરું.” “આજે હું calm રહીશ.” “આજે હું version 2.0 સાબિત કરીશ.” Next Exam Hallમાં પ્રવેશતાં જ મને યાદ આવ્યું— ગયા વખતે panic થયો હતો. પણ આ વખતે… હું તૈયાર હતો. હું seat પર બેઠો. પેપર હાથમાં આવ્યું. પ્રથમ પ્રશ્ન—challenging. બીજો પ્રશ્ન—manageable. ત્રીજો પ્રશ્ન—difficult. પણ આ વખતે… હું panic થયો નહીં. હું deep breath લીધો. હું મનને કહ્યું: “Calm. તું કરી શકે છે.” હું દરેક પ્રશ્નને project તરીકે જોયો. Accounts → Finance Lab Business Studies → Entrepreneurship Workshop English → Communication Studio હું હવે marks માટે નહીં, learning માટે લખી રહ્યો હતો. હું...