Posts

Showing posts from July, 2025

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૬ - ૦૫ જુલાઈ  ૨૦૨૫

Image
   meri હેલો કેમ છો મિત્રો , ૨૦૨૫ ના જબરદસ્ત જુલાઈ   માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું .   આ મહિના માં વરસાદ પણ જબરદસ્ત તો અન્ય કામો પણ જબરદસ્ત થાય અને એમાં પ્રથમ વિકેન્ડ નો આ દિવસ અને એમાં પણ જયારે બહાર જબરદસ્ત વરસાદ આવતો હોય તો આ હા શું મજા આવે પણ હવે બહુ સમય ના લેતા શરુ કરીએ આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી .   લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે એક બાજુ આઈ . પી . એલ શરુ થઇ ગયેલ તો બીજી બાજુ ૧૨ માં ના ટ્યૂશન પણ . આજે ચેન્નાઇ અને બેંગ્લોર ની મેચ હતી બંને ટીમ મારી ફેવરિટ એટલે કોઈ પણ જીતે ઉત્સાહ તો રહેવાનો જ . અને આખરે ચેન્નાઇ જીતી ગયું ધોની ની એ શાનદાર બેટિંગ . વાહ શું જબરદસ્ત રમેલ . મોજ પડી ગઈ . અને બીજી બાજુ ૧૨ માં ના ટ્યૂશન પણ ચાલુ હતા એમાં મોજ પાડવાની હતી . અને હવે ધીમે ધીમે ત્યાં પણ સ્પીડ અને સ્પીડ બ્રેકર આવી રહેલ .   બીજા દિવસે એકાઉન્ટ નો પ્રથમ લેક્ચ...