Skip to main content
લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૬ - ૧૨ જુલાઈ ૨૦૨૫
હેલો
મિત્રો કેમ
છો બધા?
આજે જબરદસ્ત
જુલાઈ ૨૦૨૫
નો બીજો
વિકેન્ડ પણ
એના કરતા
પણ મહત્વની
વાત એ
કે બીજા
વીકએન્ડએ આપણે
વાત કરીયે
છીએ એક
લવસ્ટોરી ની.
અત્યારે વરસાદ
પણ જબરદસ્ત
વરસી રહ્યો
છે ત્યારે
એક ટ્રાઇંગલ
લવસ્ત્રોય ની
વાત કરીએ
વરસાદ
જોઈએ તો
કેટલો નોર્મલ
શબ્દ છે
પણ દરેક
ની જોવાની
અલગ રીત
છે ક્યારેક
મન મુકીને
વરસે તો
ક્યારેક એક
પળ માં
જ ક્યારેક
ટીપે ટીપે
અને લોકો
માં ગુસ્સો
અને પ્રેમ
બંને લાવે
છે. કોઈ
આશિક પોતાના
દર્દ ને
ખુલ્લા મને
મૂકીને આ
વરસાદ માં
રડી પણ
જાય તો
કોઈ પ્રેમી
આ વરસાદ
માં પોતાના
પ્રેમ સાથે
અલગ જ
રોમાન્સ કરે
પણ પ્રેમ
જેટલો પવિત્ર
છે તેવો
જ પવિત્ર
આ વરસાદ
પણ હોય
છે પોતે
વરસી ને
પણ લોકો
ને આનંદ
આપી જાય
છે.
રિધમ
એક નાજુક
પણ દેવી
સ્વરૂપ છોકરી
અને ભાવિન
એક બાદશાહી
છોકરો પણ
બંને ની
દોસ્તી કરતા
વધુ ઝઘડો
અને ઝઘડા
થી વધુ
પ્રેમ ખુબ
જોરદાર. બંને
ની મુલાકાત
એક ગેરસમજ
થી શરુ
થઇ પણ
ધીમે ધીમે
વરસાદી મુલાકાતે
એ બંને
પ્રેમ માં
પડ્યા. આ
પ્રેમ તો
હતો પણ
ભાવિન દિલ
થી બાદશાહ
એની પ્રજા
ને ક્યારેક
દુઃખી ના
જોવે અને
રિધમ ને
એના મોજ
શોખ જોઈએ.
જોવા જઈએ
તો બંને
એક બીજા
ના જ
હતા પણ
ભાવિન ની
લોકો ને
મદદ કરવાની
ટેવ અને
બધા માટે
હાજર રેહવું
રિધમ ને
ખટકતું અને
ધીમે ધીમે
એની લાઈફ
માં કોઈ
નવું આવ્યું.
આ બધા
ની સાથે
ભાવિન સાથે
નો એનો
સમ્બન્ધ ધીરે
ધીરે ઓછો
થતો ગયો.
ભાવિન
ના મન
માં તો
રિધમ જ
હતી, એ
એને દિલ
થી પ્રેમ
કરતો પણ
આ બાજુ
વધુ પડતો
પ્રેમ અને
વધુ પડતી
લાગણી આખરે
હારી ગઈ.
ભાવિન તૂટી
પડ્યો. બધા
માટે હાજર
રહેવા વાળો
અને બધા
ને મદદ
કરવા આગળ
રહેતો , સદા
હસતો ચેહરો
આજે મુર્ઝાયેલા
ફૂલ ની
માફક કરમાઈ
ગયેલ. જીવન
ની રેસ
માં જાણે
સ્ટાટિન્ગ માં
જ ખતમ
થઇ ગઈ.
સમય
વીતતો ગયો
પણ રિધમ
સિવાય એને
કોઈ નહોતું
ગમતું. એના
ઘરે પણ
હવે સંબંધ
જોવા લાગ્યા
અને આ
પરિવાર માટે
તૈયાર થયો
અને જે
પણ આવે
એને હા
કઈ દેતો
પણ કોઈ
ને કોઈ
રીતે એને
સામેથી ના
આવે તો
કુંડળી ના
મળે પણ
આને મન
હવે કોઈ
હતું જ
નહીં ફક્ત
રિધમ જ
છે જે
આ ઘા
પુરા કરી
શકે પણ
વિધાતા બહુ
મોટા ખેલાડી
છે ભાવિન
ના જીવન
માં પ્રિયા
કરીને એક
છોકરી ની
એન્ટ્રી થાય
છે જેને
જોઈએ તો
રિધમ કરતા
પણ ૪
ગણી ગુણવાન
અને રૂપવાન.
ભાવિન
ને કોઈ
ગમતું જ
નહીં પણ
મહાદેવ જી
એ જ
આને એના
જીવન માં
મોકલી હશે.પ્રથમ મુલાકાત
માં જ
એને બંને
ને એક
બીજા માટે
વિચારતા કરી
દીધા અને
ધીરે ધીરે
ભાવિન અને
પ્રિયા એક
બીજા ની
નજીક આવવા
લાગ્યા અને
હવે પ્રેમ
થઇ ગયો
અને ઘડિયા
લગ્ન પણ
લેવાયા
કહેવાય
છે ને
કોઈ પણ
ઘટના એમનેમ
નહીં થઇ
દરેક પાછળ
યુનિવર્સ જવાબદાર
હોય છે
બસ અહીં
પણ કઈ
આ રીતે
જ થયેલ
અને એક
લવસ્ટોરી અલગ
સર્જાઈ.
તો
મિત્રો આ
હતી આ
વખત ની
લવસ્ટોરી ફરી
મળીશું એક
નવી લવસ્ટોરી
સાથે. આજ ના
આ બ્લોગ
, આ વાર્તા
ને લઇ
ને તમારા
કોઈ કમેન્ટ
કે સજેશન
હોય તો
મને જણાવી
શકો છો.
નીચે મારા
સોશ્યિલ મીડિયા
ની લિંક્સ
છે જેમાં
પણ તમે
ડાયરેક્ટ મને
મળી શકો
છો. આપ
નો પ્રતિભાવ
હંમેશા મને
આવકાર્ય રહેશે.
ત્યાં સુધી
હેપી વિક
અગેઇન અને
વાંચવા બદલ
સૌ મિત્રો
નો આભાર
. મારા સોશ્યિલ
મીડિયા પાર્ટનર
નો પણ
દિલ થી
આભાર કેમકે
એ ટીમ
વગર હું
કદાચ ફરી
લખવાનું સાહસ
ના કરી
શકતો હોત.
ફેસબુક
: https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર
: https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ
: https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment