Posts

Showing posts from May, 2025

Talk Of Indian Cinema – Part 64 – 24th May 2025

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on last  Weekend of May 2025. Every last Weekend is something special we talk about the film industry topic.   As we know recognition is must for all the places same way our industry people also recognize by different award shows and film festivals but there are few international awards and screenings have more important. Today we talk abot cannes film festival which is currently running. This film festival rename after 2003 until it called international film festival. This film festival started in 1946 and its one of the most presigeous award in the wolrd. Every season here many film screening organized of different genre and different languages. This film festial formally started for supporting americans and british, thus on 31 st may 1939 city of cannes was set the location for the festival. On the first few season only Hollywood stars are associated...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग - ६४ - १७ मई २०२५

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| अभी मई ल रहा है लेकिन कहानी का कुछ अलग ही डोर चल रहा था| लास्ट टाइम हमने देखा की कैसे उस अजनबी के सामने इब्राहिम का फाइट चल रहा था लेकिन अब इब्राहिम ने अपनी पूरी तयारी की थी की जैसे इब्राहिम को वो अजनबी मिले तो उसे वही पे वो मार देंगे लेकिन वो अजनबी कोई आम आदमी नहीं था वो करोडो दिलो का राजा था , वो इस आंतक को ख़त्म करने वाला योद्धा था वो अधर्म के विरुद्ध धर्म की लड़ाई रचने वाला एक साहसी था पर आखिर था कोण? इब्राहिम ने पुरे शहर में बम्ब ब्लास्ट का प्लान बनाया था लेकिन उसने अजनबी से कहा था तो अब वो अजनबी अपने शहर को बचने में लगा था | उसने तुरंत सभी डिपार्टमेंट में एक जासूस की तरह फोन किआ और यह जानकारी दी अब यह जानकारी कितनी सही थी और कितनी गलत पर शहर को बचाने था | आखिर वो बम्ब ब्लास्ट वाला दिन आ गया और अजनबी शहर को बचाने सबके बिच में आ गया लेकिन वेश पलटकर एक तरफ इब्राहिम के लोग थे एक तरफ पुलिस और आम जनता पुलिस को जिस जगह पे  माहिती म...

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૪ - ૧૦ મે ૨૦૨૫

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે મહા મે  ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. આ વિકેન્ડ આપણે સૌ પ્રથમ તો એ શહીદો ને શ્રદ્ધાંજલિ આપીએ અને એમના ગૌરવ ને સલામી આપીએ. સાથે આપ સૌ ને એક બીજી વિનંતી દેશ અને ગુજરાત સરકાર ના આદેશો નું પાલન કરીએ અને કોઈ પણ અફવાઓ થી બચીએ. જોજો અને બીની બાળપણ ના બે મિત્રો કદાચ નર્સરી થી જ બને જોડે લગભગ બીજા ધોરણ સુધી બંને સાથે હતા પણ પછી કિસ્મત માં બંનેના અલગ થવાનું હતું અને તેઓ અલગ થઇ ગયા પણ બંને નો કદાચ પ્રથમ પ્રેમ. એ માસૂમિયત અને એ નિર્દોષતા એ લગન એ પવિત્રતા અને એ નિસ્વાર્થ લાગણીઓ. બીની હંમેશા માટે પારિવારિક કારણોસર લંડન જતી રહી અને જોજો એક વાત રહી ગઈ એ અનાથ હતો પણ આ વાત ની ક્યારેય એની જાણ નહોતી બાળપણ માં જ એક શ્રીમંતે એને દત્તક લીધેલ. સમય ગયો અને વર્ષો પછી વર્ષો થઇ ગયા અને આખરે આદિત્ય મોટો થઇ ગયો આદિત્ય એટલે કે આપનો એ માસૂમ જોજો. આદિત્ય આજે પણ એટલો જ શરીફ હતો. આજે પણ લોકો ની મદદ કરવામાં આગળ અને ૫ મિનિટ માં જ લોકો નું દિલ જીતી લે. આજે એના પેરેન્ટ્સ યુ,એસ,એ થી પાંચ આવી રહેલ અને આદિત્ય તેને લેવા એરપોર...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૪ - ૦૩ મે ૨૦૨૫

Image
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના પાંચમા મહિને અને મહાન મે માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. મહાન મે કેમકે મેં મહિના માં બધું જ મોટું હોય ગરમી પણ જોવો કેટલી વધી ગઈ છે તો વેકેશન ની રજાઓ પણ તો ધમાલ પણ મોટી. એન્ટરટેઇન્મેન્ટ પણ મોટું પણ આ મે આવો આપણી લાઈફ ને પણ મહાન બનાવી મેનિફેસ્ટેશન , મેજિક અને મહેનત થી. હવે બહુ સમય ના લેતા શરુ કરીએ આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી. લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે એક બાજુ વર્લ્ડકપ ફીવર હતો તો બીજી બાજુ ૧૧ માં ની પરીક્ષાઓ શરુ થવાની હતી. ઇન્ડિયા એક પછી એક બધી મેચ જીતી રહેલ અને મારા ફેવરિટ ધોની ની કેપિટનશીપ મોખરે હતી. હવે સેમિફાઇનલ સુધી આવી ગયેલ અને આ બહુ જ રોમાંચક મોમેન્ટ હતી કેમકે ઇન્ડિયા અને પાકિસ્તાન એક બીજા ની સામે હતા એક બાજુ માર્ચ એન્ડિંગ તો બીજી બાજુ સેમફાઈનલ એ પણ વર્લ્ડકપ ની એમાં બે દુશમન દેશ ની ટક્કર. આખો દેશ જ નહીં પણ આખી દુનિયા આ મેચ ની રાહ જોઈ રહેલ અને લોકો ને ફાઇનલ માં કોણ જહસે એની રાહ જોવાતી હતી. એ સમયે ઈન્ટરનેટ એટલું પણ આગળ નહોતું કે લોકો કોઈ ઓ.ટી.ટી. પર મેચ જોવે. એ વખતે તો ફક્ત અમુક ટી.વિ. ચેનલ તો યૂટ...