Posts

Showing posts from January, 2025

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग - ६० - १८ जनवरी २०२५

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लेकिन उससे पहले आज हमारे इस कॉलम को ५ साल पुरे हुवे है पिछले ५ साल में आप लोगो का जो प्यार मिला है वो में कभी भूल नहीं सकता और आपका दिल से शुक्रिया करता हूँ| साथ ही शुरू हुवा नया साल आपको ढेर सारी बरकते दे और आपके हर सपने को पूरा करे ऐसी परमकृपालु ईश्वर से प्राथना| लास्ट टाइम हमने देखा कि  कैसे इब्राहिम ने एक प्लान बनाया और अब उस प्लान को अंजाम देने का टाइम आ गया था लेकिन वो शख्स अनजान था | अब इब्राहिम के प्लान के मुताबित इब्राहिम बिना किसी को बोले अपना प्लान को अंजाम दे दिया था| उसके प्लान के मुताबित यह सबको पागल बना रह था और सबको सच लग रहा था लेकिन उसके मास्टर मैं को कोई नहीं जनता था और यही गलती उस शख्स ने भी की जो हमलावर से मिला हुवा था | इब्राहिम के प्लान के मुताबित इब्राहिम को अटेक आया और वो गिर पड़ा लेकिन सब डॉक्टर को गुप्त तरीके से लाने में लगे लेकिन एक नौकर वहा ही खड़ा रहा और इसकी साँसे रुकी देखके बोलै तू इतनी आसानी से नही...

લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૦ - ૧૧ જાન્યુઆરી ૨૦૨૫

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની.  આજે આપણી આ કોલમ ને ૫ વર્ષ પુરા થયા છે તો એ બદલ હું આપ સૌ નો આભારી છું સાથે સાથે આપણા પ્રેમ નો દિલ થી આભાર વ્યક્ત કરું છું છેલ્લા ૫ વર્ષ માં આપના પ્રેમ ને લીધે જ આજે ૬૦ એપિસોડ સુધી ની આ સફર પૂર્ણ થઇ છે તો ફરી એક વખત આપ સૌ નો દિલ થી આભાર. નવા વર્ષમાં નવી સ્ટોરી અને નવા વાતાવરણ ની જોડે એક નવી સફર શરુ કરીએ. ૨૦૨૫ થી જન્મ લેનાર બાળકો બીટા જનરેશન કહેવાશે પણ લાસ્ટ આલ્ફા અને ખાસ ઝેડ જનરેશન ના જે કિડ્સ અત્યારે આપણી સમક્ષ છે જેઓ કોલેજીસ માં છે અથવા તો હમણાં જ કોલેજીસ થી બહાર આવેલ છે અને પોતાની લાઈફ ને ખુબ આગળ વધારી રહ્યા છે એ લોકો ની એક વાત બહુ ગમી મને કોઈ પણ સંબંધ ને પૂરતો ન્યાય આપે છે અને જોડે પ્રેક્ટિકલ છે આવી જ એક ઝેડ જનરેશન  ની વાત આજે કરીએ કે જેમાં પ્રેમ તો ઘણી વાર થયો પણ આખરે પહેલો પ્રેમ જ એને મળ્યો . રાહુલ આમતો આ નામ ફક્ત જોક્સ માં ચાલે છે પણ ૯૦ ના દાયકા માં આ નામ પણ ફિલ્મો માં બહુ ચાલ્યું અને એ પણ લવસ્ટોરી માં આ લવસ્ટોરી માં પણ આ નામ ચાલ્યુ...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૦ - ૦૪ જાન્યુઆરી ૨૦૨૫

Image
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના જબરદસ્ત જાન્યુઆરી માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપસૌને આવકારતા આનંદ અનુભવું છું સાથે સાથે બીજી એક હર્ષ ની વાત કે આજે આ પ્રથમ વિકેન્ડએ આપણી આ કોલમ ને ૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તો આ બદલ આપસૌનો દિલ થી આભાર, શરુ થયેલ નવું વર્ષ આપ સૌ ના જીવન માં ખુબ ખુશીઓ લાવે અને આપના તમામ સપનાઓ આ ૨૦૨૫ ના વર્ષ માં પૂર્ણ થાય એવી આશા સહ આજની વાત આગળ કરીએ. લાસ્ટ ટાઈમે જોયેલ કે કઈ રીતે ૨૯ મી તારીખ મારી વાટ લગાઈ રહેલ અને આજે ફરી ૨૯ મી એ અમે બહાર જઈ રહેલ. હું બી.આર.ટી.એસ માં ઉભેલ અને અહીં રમૂજી પ્રસંગ પણ બન્યો. અંજલિ સર્કલ આવાની તૈયારી હશે અને એ પહેલા એક રીક્ષા વાળો બસ ની આગળ ઉતર્યો અને ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી અને હું કદાચ મારી જગ્યા થી થોડો આગળ ખેંચાઈ ને પડ્યો , હું જ નહીં પણ ઉભેલ તમામ લોકો અને કદાચ બેથેલ પણ પોતાનું બેલેન્સ ગુમાવી ગયા મને મન માં જ ગુસ્સો આવ્યો કે આ ડ્રાઈવર છે કે કોણ છે કઈ રીતે બ્રેક મારે છે પણ ત્યાં જ કોઈ ના મોબાઈલ માં ફોન ની રિંગ વાગી જોર કા ઝટકા હાઈ ઝોર સે લગા ... અને બધા ને હસવું આવ્યું હા કેમકે ત્યારે હજુ એક્શન રિપ્લે ફિલ્મ રિલીઝ જ થયેલ અને લોકો માં ન...