Posts

Showing posts from May, 2021

Talk Of Indian Cinema - Part - 16 - 23 May 2021

Image
      Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on 4 th Sunday of May. Nowadays entire world suffering from COVID-19 and its second phase is most dangerous. Many countries government declare the lockdown again where some of the countries have partial lockdown. Though lockdown is necessary as increasing the cases but it affects lots of on business and economy.   Today we talk about some interesting films or some interesting topics of film industry. Today we discuss some of the corporate films which provide a major motivation during the business and corporate world.   First film which is based on life of Dhirubhai Ambani and it its Guru(2007). A brilliant role played by Abhishek Bachchan. The film is focus on dhirubhai ambani’s life and professional journey from common men to worldwide business empower.   Second film is Baazar which is not popular on audience but as per critics and business ...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -१६ - १६ मई २०२१

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की | लास्ट टाइम हमने देखा था की किस तरह बम्बई में आंतक का दर्द बढ़ रहा था और उस गुनाह की दुनिया में तेजी से बढ़ रहा था वही पे ठाकुर को ख़त्म कर दिए था और रघुवंशी अपनी मंजिल की और आगे बढ़ रहा था |   यहाँ पे रघुवंशी ने एक को ख़त्म कर दिया था वही पे दूसरी जगह बम्बई में आंतक का बाप तैयार हो रहा था और दूसरे दो लोग इस जुर्म की दुनिया में पाँव रख चुके थे | बम्बई का बच्चा अब अंडरवर्ल्ड की सिडिया नहीं बल्कि लिफ्ट चढ़ रहा था | हर रोज किसीको लूटना , किसीको मारना , किसीको किडनेप या फिर किसी लड़की का रेप यह उनका पेशा हो गया था | हर रात उसके लिए किसी की चीखे सुन्ना आदत सी हो गई थी | बम्बई की सड़को पे जहा सिर्फ डर का आंतक था वही पे अब मौत का नंगा नाच शुरू हो गया था | पुलिस भी ना काम थी अगर कोई पुलिस गलती से भी इनके खिलाफ खड़ा होता था तो दूसरे ही सुबह भीमंडी के नाले में उसकी लाश मिलती थी | मस्तान भाई की नजरो में ये ज्यादा ही छ गया था और अब उसे मिलने की ...

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૬ - ૦૯ મે ૨૦૨૧

Image
  હેલો મિત્રો કેમ છો બધા ? આજે મે મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. પણ આજે વાત કરીશું લવસ્ટોરી ની નહીં પણ એ જ સાચા પ્રેમ ની હા આજે મધર્સ ડે નિમિતે મારી માં માટે ની વાત કરીશું.જેમનો   નિસ્વાર્થ પ્રેમ મને મળ્યો .   મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. આ લાઈન એટલે કે દામોદર બોટાદકર ની આ કવિતા છઠા ધોરણ માં ગુજરાતી માં ૧૩ મી આવતી હતી ત્યારે ફક્ત માર્ક્સ લાવવા જ આ કવિતા ગોખતા યાદ પણ નહોતી રહેતી અને મન માં થતું કે શું કવિ છે બોસ ? આટલી મોટી કવિતા કઈ રીતે લખી શકે પણ આજે ખબર પડી કે માં શબ્દ જ એવો છે કે એમાં કવિતા તો શું આખા ગ્રંથ લખીયે તો પણ ઓછા પડે. કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાને આટલી મોટી સૃષ્ટિ બનાવી અને પછી એ મૂંઝાયા કે હવે દરેક જગ્યાએ કઈ રીતે જવું એટલે એમણે માં નું સર્જન કર્યું. માં એટલે ભગવાન નું એ સર્જન કે જેના ઋણ માંથી એ પોતે પણ નથી છૂટી શક્યા. હું કોઈ પ્રોફેશનલ રાઇટર નથી કે કવિ પણ નથી કવિ અને લેખકો તો કલ્પના ના સમુદ્ર થી મોટી કાઢે છે પણ ...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૬ - ૦૨ મે ૨૦૨૧

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના મે ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા?આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી. ગયા મહિને આપણે જોયેલ કે હું મૃગજળ ની દોડ માં હારી ગયેલ , હવે સપના તૂટેલ તો દર્દ પણ થવાનું જ પણ આ દર્દ કરતા વધારે એ વાત નો અફસોસ હતો કે કાશ થોડું વધારે આવી ગયું હોત , કાશ આ બાજી પણ જીતી ગયો હોત , કાશ એ જોયેલા સપનાઓ પણ પુરા થાત પણ જયારે સમય નીકળી જાય ત્યારે કઈ જ ના થાય , પણ તોય મને તો સમય ની એ કદર એ સમયે ના જ ખબર પડી હું મારા નસીબ ને જ દોષ આપતો રહ્યો પણ એ ના સમજ્યો કે નસીબ પણ એને જ સાથ આપે જે મહેનત કરે નહિ કે ફક્ત સપનાઓ જોવે પણ આ વાત સમજતા મને એટલો સમય ગયો અને મારી અડધી જિંદગી જ આમ પતિ ગઈ. એજ અધૂરા રહી ગયેલ સપનાઓ ને લીધે તૂટેલ દિલ સાથે બીજા દિવસે નવા સપનાઓ સાથે હું ઉભો થયો પણ અગાઉ જે હિંમત હારી ને રડી પડ્યો એ લોકો સામે મારી જવાની હિમંત ખૂટી ગયેલ તો એમના સવાલો ના જવાબો પણ નહોતો આપી શક્યો. પણ તોય નવા સપનાઓ સાથે ફરી મૃગજળ ની દોડ શરુ થઇ ગઈ હતી અને આ દોડ માં ફરી ધીરે ધીરે હિંમત વધારતો હું કાચબા ગતિ એ આગળ વધી રહેલ. દિવસ રાત ૧૦ માં ની તૈયારી ને અત્ય...