Posts

Showing posts from April, 2021

Talk Of Indian Cinema - Part - 15 - 25 April 2021

Image
    Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on last Sunday of April. Currently is April and april is the one most religious month because no.of religious festivals are in April. Mostly every year chaitri navratri is in april, apart from navratri Ramnavmi, Hanumna Jayanti , Mahavir Jayanti, Ramdaan, Ambedkar Jayanti , Easter, Good Friday, Gudi Padwa,Baisakhi and many more. All the festival their own history and we all know our history by Films and Television Serials. Today we talk something more interesting about our history and our historical Television Serials which can be all time hit and some of the serials can be created more than once in different decades.   First Historical Serial about Lord Krishna. No.Of Region of india and different television channel produce this serials their own way with some modificaiotn but the major hit serials about Lord Krishna is Ramanand Sagar’s Shree Krishna which telecase on ...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -१५ - १८ अप्रैल २०२१

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लास्ट टाइम हमने देखा था की किस तरह बम्बई में आंतक का दर्द बढ़ रहा था और उस गुनाह की दुनिया में तेजी से बढ़ रहा था वही पे ठाकुर को गिरफ्तार करने की पूरी प्लानिंग हो गई थी | यहाँ पे ठाकुर को पता चल गया की वो गिरफ्तार होने वाला हे तो वो भाग निकला | रघुवंशी ने उसके हवेली पे जाके पता लगाया तो ठाकुर वह पे नहीं था पर अब शेर शिकार पे निकला था | रघुवंशी को उस नजरो से वो बच नहीं शकता था | रघुवंशी के जासूस ने यहाँ हर जगह पैरा लगा दिया | हर चेकपोस्ट , हर सड़क पे कड़क चेकिंग बढ़ रहा था| ठाकुर ने देखा की वो हर जगह से फस चूका है और अब भागने की कोई कोशिश काम नहीं आई तो उसने जंगल का रास्ता लिया जो सीधा नदी के पास निकलता था | यहाँ पर रघुवंशी ने पूरा समंदर भी फौज राखी थी |जैसे ही उसे पता लगा की ठाकुर नदी के पास निकलेगा रघुवंशी ने तुरंत नौका सवारी निकली और निकल पड़ा अपनी मंज़िल के और | यहाँ ठाकुर जान बचता नदी में निकल गया वो भी नौका के माध्यम से दूसरी जगह जान...

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૫ - ૧૧ એપ્રિલ ૨૦૨૧

Image
હેલો મિત્રો કેમ છો બધા? આજે એપ્રિલ મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. પણ આજે વાત કરીશું લવસ્ટોરી ની નહીં પણ એ જ સાચા પ્રેમ ની . લવડોઝ એટલે જરૂરી નહીં કે ફક્ત એમાં લવસ્ટોરી ની જ વાત હોય લવડોઝ એટલે લવ નો એ ડોઝ છે જે આપણા જીવન ની દરેક પરિસ્થિતિ માં આપણને હિંમત આપે , એ પ્રેમ જે આપણી તાકાત બની ને આપણી મુસીબતો માં સાથ આપે. આજે ૧૧ મી એપ્રિલ અને ૪ દિવસ પછી ૧૫ મી એપ્રિલ મારી લવસ્ટોરી ના ૨ મજબૂત કેરેક્ટર અને જેમને નિસ્વાર્થ પ્રેમ કર્યો અને મળ્યો. આજે ૧૧ મી તારીખ મારી લાડલી બેન નો બર્થડે કદાચ આજ થી ૨૧ વર્ષ પેહલા આજ ના દિવસે આ દુનિયા માં એક ફૂલ ખીલ્યું , સાક્ષાત લક્ષ્મી જી નો મારા ઘર માં અને દિલ માં આવકાર થયો. એમ સમજો ને કે જાણે સાક્ષાત માતાજી જ . હા મારી લાડલી નો જન્મ. આજે ૨૧ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો પણ આ ૨૧ વર્ષમાં એના પ્રેમ એ મને જીવન ની દરેક બાબતો માં ઘણું શીખવાડ્યું અને જ્યાં જરૂર હોય ત્યાં હિંમત આપી , મારા થી નાની હોવા છતાં પણ દરેક કામ માં મારી ઢાલ બની , જાણે એમ કહું કે મારી દીકરી બનીને મને ફરી જીવતા શીખવાડ્યું . એની સાથે મ...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૫ - ૦4 એપ્રિલ ૨૦૨૧

Image
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના એપ્રિલ ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા?આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી. ગયા મહિને જોયું કે મારે દસમું ધોરણ સ્ટાર્ટ થઇ ગયેલ અને કેટલાક નવા સપનાઓ સાથે હું આગળ વધી રહેલ.પણ ગાડી વધારે સ્પીડ માં હોય અને અચાનક બ્રેક મારવી પડે તો ઝટકો તો લાગે જ અને કદાચ વાગે પણ ખરું . અને આજે એ જ સ્પીડ બ્રેકર દિવસ હતો રિઝલ્ટ અવાનૂ હતું ઘણા સવાલો હતા અને જવાબો ઝીરો હતા અને આ બધા સાથે ફટાફટ હું તૈયાર થઇ ને ટ્યૂશન ગયો અને ત્યાં થી જ પછી હું સ્કૂલે રિઝલ્ટ લેવા જવાનો હતો અને મમ્મી ડાયરેક્ટ આવાની હતી સંકેત નું રિઝલ્ટ લેવા. ટ્યૂશન ફટાફટ પતાઈ ને હું અને બીજા મિત્રો સાથે હું સ્કૂલે જવા નીકળ્યો પણ જેમ જેમ મારુ અને સ્કૂલ નું અંતર ઘટતું જતું હતું તેમ તેમ મારા શ્વાસ અને દિલ ના ધબકારા વધતા જતા હતા જેમ વર્લ્ડકપ માં લાસ્ટ ઓવેર બાકી હોય અને જે રસાકસી સાથે આપણા ધબકારા વધે એ રીતે જ મારી લાઈફ ના આગળ ના ટ્રેનિંગ પોઇન્ટ ની આ સેમી ફાઇનલ હતી બસ એક જ વસ્તુ અલગ હતી અને એ કે જો હું કદાચ સેમી ફાઇનલ હારું તો ફાઇનલ માં જવા ના મળે પણ આ સેમિફાઇનલ માં હું મારા ધ્...