Posts

Showing posts from March, 2021

Talk Of Indian Cinema - Part - 14 - 28 March 2021

Image
  Hello Guys, How are you all. We are back with again our favorite column Talk of Indian Cinema on last Sunday of March. As we all know today is Holi and tomorrow Dhuleti today we talk about Holi Special Songs. Holi is a festival of colors and colors are important to describe the emotions and feelings in the life. each color has their own characteristic and nature. Today We talk top 5 songs of the Holi  which all time hit. First song is Balam Pichkari from the film Yeh Javani Hai Diwani. The song sung by Vishal Dadlani & Shalmali Kholgade and won a fimfare award for best femal playback singer of the year. In the film song feature on Ranbir Kapoor & Deepika Padukon. second song is Jai Jai ShivaShankar from the film War. The song feature on Hrithik Roshan & Tiger Shroff. This song sung by Vishal Dadlani & Benny Dayal. Third song is Holi Khele from the film Baaghban. Song starrer on Amitabh Bachcahn & Hema malini. This song sung by Amitabh Bachcahn , Alka Yagn...

फ्यू डिकेड्स ऑफ़ अंडरवर्ल्ड - भाग -१४ - २१ मार्च २०२१

Image
नमस्कार दोस्तों कैसे हो आप सब ? आप सब जानते ही हो तीसरा हप्ते में हम बात करते हे अंडरवर्ल्ड के उस खतरनाक और दर्दभरे आंतक और उसके सामने लड़नेवाले जांबाजो की| लास्ट टाइम हमने देखा था की किस तरह बम्बई में आंतक का दर्द बढ़ रहा था और उस गुनाह की दुनिया में तेजी से बढ़ रहा था वही दूसरी जगह रघुवंशी ने मिल के एक प्लान बनाया था ताकि ठाकुर को सही टाइम पे गिरफ्तार करके उसे सजा दी जाये और उसी प्लान में उसने एक एक करके करीब १५० अफसर को साथ में जोड़ दिया था | इधर रघुवंशी एक ठाकुर के लिए दिन रत सबूत एक कर रहा था और वही पे बम्बई में एक कल पैदा हुवा बच्चा पुरे बम्बई पे राज करने का सोच रहा था और इसी सोच ने उसे गुना की दुनिया में आगे बढ़ावा दिया था | यहाँ रघुवंशी ने एक एक करके सारे सबूत एक कर दिए थे और उसी टाइम पे ठाकुर के हवाले के लिए रघुवंशी को ठाकुर का कॉल आया और रघुवंशी के प्लान के मुताबित वो ठाकुर की बताई जगह पे हवाला लेने गया लेकिन वहा पे जा के उसने अपने प्लान के मुताबित सारे अफसर को मिलकर उस हवाले वाले को गिरफ्तार कर दिया और सारा माल भी | यह जानते ही ठाकुर को गुस्सा आया और उसने रघुवंशी को कॉल किया लेकि...

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૪ - ૧૪ માર્ચ ૨૦૨૧

Image
    હેલો મિત્રો કેમ છો બધા ? આજે માર્ચ મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. આજે વાત કરીશું એક એવી લવસ્ટોરી ની જેમાં ગામ થી સાત સમંદર પાર   ની વાત છે.   શ્રીધર જોશી ગામડાનો એક બ્રાહ્મણ પરિવાર નો યુવક અને વ્યવસાયે પણ એક શુદ્ધ બ્રાહ્મણ. ગામ માં એમની બહુ ઈજ્જત અને માન. આ બધા ની સાથે મિત્રો માં પણ ખુબ પહોંચેલો. એનો નાનપણ નો મિત્ર ગણેશ ના મેરેજ હતા અને એ એની સાથે ભણતી છોકરી ની સાથે જ જેમાં ઘણા પૈસાદાર લોકો પણ આવેલ અને એમાં પૂજા પણ આવી હતી પૂજા છોકરી ની ખાસ ફ્રેન્ડ હતી અને મેરેજ માં આવેલ એટલે ખુબ મજાક મસ્તી ના મૂડ માં હતી. અચાનક શ્રીધર અને પૂજા ની ઓળખાણ થઇ અને બંને મિત્રો પણ બની ગયા ધીરે ધીરે બંને માં પ્રેમ હોય એવું લાગતુ હતું પણ લગ્ન પત્યા પછી જ ખ્યાલ આયો કે પૂજા માટે તો એ ફક્ત એક મજાક જ હતું.   લગ્ન પછી પૂજા એના ઘરે ચાલી ગઈ પણ અને શ્રીધર પણ એને ભૂલી ગયો પણ પૂજા ને દરેક સમયે એની વાતો યાદ આવા લાગી અને એ માઈન્ડ ફ્રેશ કરવા માટે યુ.એસ.એ ફરવા ગઈ ત્યાં એની બીજા યુવક જોડે ઓળખાણ થઇ અને એ સમયે જ એને એ વાત ...

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૪ - ૦૭ માર્ચ ૨૦૨૧

Image
    હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના માર્ચ ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા ? માર્ચ એટલે વર્કિંગ મંથ કેમકે બધે ટાર્ગેટ પૂરો કરવાની દોડધામ હોય પણ ક્યારેક ટાર્ગેટ વધી જાય તો .. હશે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.   ગયા મહિને જોયું કે મારે દસમું ધોરણ સ્ટાર્ટ થઇ ગયેલ અને કેટલાક નવા સપનાઓ સાથે હું આગળ વધી રહેલ.પણ ગાડી વધારે સ્પીડ માં હોય અને અચાનક બ્રેક મારવી પડે તો ઝટકો તો લાગે જ અને કદાચ વાગે પણ ખરું . સ્પીડ ની સાથે બીજી વાત પણ પર ધ્યાન હોવું જ જોઈએ નહિ તો એક્સિડેન્ટ થઇ શકે બસ હું પણ મારી સપનાની ગાડી ને ૨૦૦ થી વધારે સ્પીડ માં લઇ રહ્યો હતો . રોજ સવારે મેથ્સ અને સાંજે સાયન્સ આમ જ ચાલતું હતું થાક પણ લાગતો હતો પણ એ સમયે મારા સપનાની સામે બધું જ નાકામ હતું કહેવાય છે ને કે   સપના મજબૂત હોય અને એની પાછળ ની ઈચ્છા તીવ્ર હોય તો થાક પણ અસર ના કરે. મારી કહાની આ રીતે જ આગળ વધી રહી હતી અને આ બાજુ ૯માં નું રિઝલ્ટ અવાનૂ નજીક હતું   શું થશે એ તો મને પણ ખ્યાલ નહોતો બસ ઘેલછા ના સપનાઓ હતા અને ઘણી બધી આશાઓ. ગણતરીઓ ના દિવસો બાકી હત...