Posts

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૧ - ૦૬ એપ્રિલ ૨૦૨૪

Image
    હેલો કેમ છો મિત્રો , ૨૦૨૪ ના એક્ટિવ એપ્રિલ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું .   કેમ છો બધા ? એપ્રિલ એટલે નવા નાણાકીય વર્ષ ની શરૂઆત અને આખા વર્ષ ના નવા સંકલ્પ ની શરૂઆત પણ મારા અને મારા ફેમિલી   માટે એક પાર્ટી ટાઈમ . ફેમિલી મારા સાથે જોડાયેલ એ તમામ લોકો , આપ સૌ ફેન્સ , આપ સૌ મિત્રો અને એ તમામ જે કોઈ ને કોઈ રીતે મારી સાથે જોડાયેલ છે તો આપ સૌ આ   સેલિબ્રેશન ના ભાગ બનશો જ પણ એ પહેલા આજે આપનો ૫૧ મોં   એપિસોડ છે તો એ   બદલ હું આપ સૌ મિત્રો નો આભાર માનું છું છેલ્લા ૪ વર્ષ માં આપ સૌના સાથ સહકાર બદલ હું હંમેશા આભારી રહીશ .   હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી શરુ કરીયે . લાસ્ટ ટાઈમ આપણે જોયેલ   કે કઈ રીતે એક પછી એક દિવસો પસાર થઇ રહેલ અને ૧૨ માં ની વિધિ નજીક આવી રહેલ . હું રાતે સહજાનંદ વાળા ઘરે સુવા ગયેલ . અને સવારે ૫ વાગ્યે જાગીને બધા તૈયારી માં લાગી ગયે...