Skip to main content
મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૬ - ૦૫ જુલાઈ ૨૦૨૫
meri
હેલો
કેમ છો
મિત્રો ,૨૦૨૫
ના જબરદસ્ત
જુલાઈ માં આપ
સૌનું સ્વાગત
છે . પ્રથમ
વિકેન્ડએ આપ
સૌને આવકારતા
આનંદ અનુભવું
છું. આ મહિના
માં વરસાદ
પણ જબરદસ્ત
તો અન્ય
કામો પણ
જબરદસ્ત થાય
અને એમાં
પ્રથમ વિકેન્ડ
નો આ
દિવસ અને
એમાં પણ
જયારે બહાર
જબરદસ્ત વરસાદ
આવતો હોય
તો આ
હા શું
મજા આવે
પણ હવે
બહુ સમય
ના લેતા
શરુ કરીએ
આજ ની
વાત જ્યાં
લાસ્ટ ટાઈમે
અટકેલ ત્યાં
થી.
લાસ્ટ
ટાઈમ જોયેલ
કે કઈ
રીતે એક
બાજુ આઈ.પી.એલ
શરુ થઇ
ગયેલ તો
બીજી બાજુ
૧૨ માં
ના ટ્યૂશન
પણ . આજે
ચેન્નાઇ અને
બેંગ્લોર ની
મેચ હતી
બંને ટીમ
મારી ફેવરિટ
એટલે કોઈ
પણ જીતે
ઉત્સાહ તો
રહેવાનો જ
. અને આખરે
ચેન્નાઇ જીતી
ગયું ધોની
ની એ
શાનદાર બેટિંગ.વાહ શું
જબરદસ્ત રમેલ.મોજ પડી
ગઈ. અને
બીજી બાજુ
૧૨ માં
ના ટ્યૂશન
પણ ચાલુ
હતા એમાં
મોજ પાડવાની
હતી. અને
હવે ધીમે
ધીમે ત્યાં
પણ સ્પીડ
અને સ્પીડ
બ્રેકર આવી
રહેલ.
બીજા
દિવસે એકાઉન્ટ
નો પ્રથમ
લેક્ચર હતો
ટ્યૂશન માં
કોઈ ન્યૂ
કેપી સર
આવેલ . એને
જોઈને અચાનક
જ કેમ
પણ હર્ષિલ
ના છક્કા
છૂટી ગયેલ
અને મને
કહ્યું કે
બોસ ડેન્જર
આવી ગયેલ
છે અને
હું ખતરો
કે ખિલાડી
ડરવા ના
બદલે હસી
રહેલ કે
તારી બહુ
ફાટે છે
મને કે
તું આ
વાત આપણે
કલાક પછી
કરીએ મેં
કીધું ચોક્કસ.
હવે અમે
અંદર જઈ
રહેલ અને કેપી
એ આને
જોયો બંને
એકબીજા ને
જોઈ રહેલ
અને લેક્ચર
શરુ થયો
આપણે એ
જ બિન્દાસ્ત
લૂક માં
હતા અને
બેફિકર રીતે.
હવે શરુ
થવાનો હતો
તાંડવઃ. પ્રથમ
દિવસે જ
એને એનો
ઈન્ટ્રો ગજબ
આપ્યો લોકો
ના ચહેરા
પર ડર
આવી ગયેલ
અને હું
હજી પણ
બેફિકર બેઠેલ
લોકો ને
એકાઉન્ટ ના
લેક્ચર થી
હવે ડર
આવી ગયેલ
ખાસ કરીને
આમના થી.
પહેલા જ
દિવસે ૨
લોકો નો
રિમાન્ડ લઇ
લીધો. અને
બધા ની
હાલત પાતળી
થઇ ગયેલ
જાણે કે
સર્કસ માં
રિંગ માસ્ટર
આવી ગયેલ
અને હું
એ આઝાદ
પંખી ની
માફક ફરી
રહેલ.
લેક્ચર
પછી નીચે
મને હર્ષિલ
કે જોયું
બાપા કેવી
મારે છે
લોહી ના
નીકળે મેં
કીધું તું
કેમ એટલો
ડરે છે
મારી થોડી
નાખશે મને
કે તને
હજી કોઈ
ડર નહીં
કઈ માટી
નો બનેલ
છે. મેં
કીધું આ
દોઢ ગિરી
ના ગ્રુપ
માં એકાદ
આવા કડક
ની જરૂર
છે પણ
તેવર જોરદાર
છે આના.
મને કે
આને કોઈ
ની પડી
નહીં બેન્ડ
બજાવશે મારી
નાખે એવો
માણસ છે
મેં કીધું
ચાલ શાંત
રહે પડે
એવા દેવાશે.
અને અમે
નીકળ્યા હવે
બીજા દિવસે
ઈંગ્લીશ નો
લેક્ચર હતો
અને અમે
ફુલ મોજ
માં બધા
રિલેક્સ હતા
પણ જેમ
વીક પૂરું
થઈને બુધવાર
આવે એટલે
લોકો ની
ફાટી પડતી.
આ
બધું આ
રીતે જ
ચાલતું એક
તરફ આઈ.પી.એલ.
એક તરફ
ટ્યૂશન અને
હવે ફાઈનલી
૧૧ માં
નું રિઝલ્ટ
અવાનૂ હતું.
ફાટી પડેલ
કેમકે મૂડ
વિના પરીક્ષા
આપેલ અને
પાસ થવાનું
જ લક્ષ્ય
હતું પણ હવે
કહાની મોટું
ટ્વિસ્ટ લેવાની
હતી જેના
થી હું
અજાણ હતો
આ ટ્વિસ્ટ
મને આજે
અહીં પહોંચાડ્યો
જેનાથી હું
ખુબ જ
દૂર હતો.
કહાની
હું જીવી
રાહલે પણ
જાણે કેમ
એની સ્ક્રિપ્ટ
કોઈ અલગ
જાગ્યો લખાઈ
રહેલ તેમ
લાગતું પણ
હવે જીવન
પલટવાનું હતું.
હું આગળ
વધી રહેલ
અને આગ
લાગે જંગલ
માં કરીને
મોજ કરી
રહેલ. શું
એ જોઈશું
આવતા મહિને.
ત્યાં
સુધી આજ
ના આ
બ્લોગ , આ
વાર્તા ને
લઇ ને
તમારા કોઈ
કમેન્ટ કે
સજેશન હોય
તો મને
જણાવી શકો
છો. નીચે
મારા સોશ્યિલ
મીડિયા ની
લિંક્સ છે
જેમાં પણ
તમે ડાયરેક્ટ
મને મળી
શકો છો.
આપ નો
પ્રતિભાવ હંમેશા
મને આવકાર્ય
રહેશે. આવતા
રવિવારે
લવ ડોઝ
અનલિમિટેડ માં
એક લવ
સ્ટોરી સાથે
મળીશું ત્યાં
સુધી હેપી
વિક અગેઇન
અને વાંચવા
બદલ સૌ
મિત્રો નો
આભાર . મારા
સોશ્યિલ મીડિયા
પાર્ટનર નો
પણ દિલ
થી આભાર
કેમકે એ
ટીમ વગર હું
કદાચ ફરી
લખવાનું સાહસ
ના કરી
શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક
:
https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર
: https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ
: https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment