Skip to main content
લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૫ - ૦૭ જૂન ૨૦૨૫
હેલો
મિત્રો કેમ
છો બધા?
આજે જોરદાર
જૂન ૨૦૨૫ નો
બીજો વિકેન્ડ
પણ એના
કરતા પણ
મહત્વની વાત
એ કે
બીજા વીકએન્ડએ
આપણે વાત
કરીયે છીએ
એક લવસ્ટોરી
ની. આમ
તો ભરપૂર
ગરમી પડી
રહી છે
વરસાદ ની
રાહ જોવાય
છે પણ
આપણી આ
વાર્તા માં
આજે એક
વરસાદી શરૂઆત
થવાની છે.
જૂન
મહિના ના
એ શરૂઆત
ના દિવસો
અને વરસાદ
નું આગમન
અને આ
આગમન સાથે
નવી ઉભરી
રહેલી લાગણીઓ
અને એ
પ્રેમ ની
મોસમ દરેક
જગ્યે થઇ
રહેલ. પૂર્ણિમા
નામ એવી
જ એકદમ
પૂનમ ની
રાત્રી ની
ચંદ્રમાં ની
ચાંદની જેવી સુંદર
અને હોય
જ ને
નામ પણ
રાધા રાની
નું છે
તો લૂક
તો એના
જેવો જ
હોવાનો ને.
સીઝન ના
એ પહેલા
વરસાદ માં
એ મસ્ત
રીતે આનંદ
લઇ રહેલ
એને જોઈને
તો મોર
ને પણ
કળા કરવાનું
મન થઇ
જાય અને
એની સુંદરતા
ને જોઈને
કદાચ કુદરત
પણ એના
પ્રેમ માં
પડી જાય.
આ
બાજુ માખણ
ચોર નો
આશિક એવો
માધવ જે
પોતાના કામ
થી જ
કામ રાખતો
પણ તોય
કોઈ એવું
નહીં હોય
જે એને
ના ઓળખે
એની નજર
પૂર્ણિમા પર
પડી અને
જાણે કદાચ
પહેલી નજર
નો પ્રેમ
. એવો પ્રેમ
કે જેમાં
એને જોતા
જ રહે
. વરસાદ ની
મજા લઈને
પૂર્ણિમા તો
જતી રહી
પણ માધવ
ની આંખો
માં પૂર્ણિમા
ની આંખો
, એનું સ્મિત
અને એ
હસતો ચહેરો
વસી ગયો.
જેમ મોરલા
કળા કરવા
માટે વરસાદ
ની રાહ
જોવે તેમ
આ પણ
એની રાહ
જોવા લાગ્યો.
દિવસો પસાર
થવા લાગ્યા
કદાચ ૧૫-૨૦ દિવસ
થઇ ગયા
હશે અને
ફરી તેને
પૂર્ણિમા ને
જોઈ. આ
સમયે એનું
દિલ જોર
જોર થી
ધબકી રહેલ
ક્યાંક ધડકન
અટકી ના
જાય.
પણ
આ વખતે
કુદરતે એક
કરિશ્મા કર્યો
અને માધવ
ને એનું
નામ જાણી
લીધું. હવે
માધવ તો
જાણે પબ્લિક
ફિગર હતો
દરેક એને
ઓળખે પણ
એને મન
તો પૂર્ણિમા
એને જાણે
એ જોઈતું
હતું. ધીરે
ધીરે કરીને
એને પૂર્ણિમા
ની બધી
વિગતો જાણી
અને એની
નજીક ગયો.
આખરે કિસ્મતે
એ બંને
ને મેળવી
પણ દીધા
અને દોસ્તી
શરુ થઇ.
માધવ
માટે આ
સૌથી મોટી
જીત હતી
એ પૂર્ણિમા
સાથે સાત
જન્મો ના
સપના જોવા
લાગ્યો પણ
પ્રેમ સરળ
નહીં હોતો
પ્રેમ તો
તમને ચકાસે
અને પરીક્ષા
પણ લે.
થોડા જ
દિવસો માં
તેને ખબર
પડી કે
પૂર્ણિમા કોઈ
બીજા ને
પ્રેમ કરે
છે બંને
કોલેજ થી
જોડે હતા
અને તેની
તો સગાઇ
પણ થઇ
ચૂકેલ છે.
માધવ ના
દિલ માં
જાણે કોઈએ
ખન્જર રોકી
દીધું હોય
તેમ થયું
પણ એના
ચહેરા પર
હજી એ
જ સ્મિત
હતું અને
ફૂલ ઉત્સાહ
માં એને
પૂછ્યું કે
લગ્ન ક્યારે
અને પૂર્ણિમા
એ કહ્યું
કે હાજી
૫ મહિના
નો સમય
છે અને
માધવ ને
થયું કે
ચાલ ૫
મહિના તો
એ જોઈ
શકશે.
માધવ
હાજી તો
જણાવે કે
તે પૂર્ણિમા
ને પ્રેમ
કરે છે
એ પહેલા
જ એને
ખબર પડી
ગઈ પણ
તેણે તો
દિલ થી
પ્રેમ કરેલ
એ બસ
હવે પૂર્ણિમા
ને ખુશ
જોવા માંગતો
હતો. દિવસ
રાત એને
એજ યાદ આવે
અને ભગવાન
પાસે પણ
એને જ
માંગે દરેક
પ્રાર્થનાઓ માં
દરેક દુવાઓ
માં બીજી
બાજુ પૂર્ણિમા
ને આ
વાત નો
ખ્યાલ પણ
નહીં અને
તે તો
માધવ ને
ફક્ત મિત્ર
માનેલ પણ
માધવ માટે
તો પૂર્ણિમા
જ તેની
આખી લાઈફ
હતી. માધવ
ની લાઈફ
માં કોઈ
છોકરી એ
પ્રથમ વખત
એટલું મોટી
જગ્યા બનાવેલ.
દિવસો
જતા રહેતા
અને માધવ
રોજ ભગવાન
ને પ્રાર્થના
કરે પણ
અંદર થી
એ તૂટી
પડેલ. કહેવાય
છે કે
પ્રાર્થના એ
તાકાત છે
જે દેખાતી
નહીં પણ
બધું જ
પલભર માં
બદલી દે
છે અને
પ્રેમ ની
વાત હોય
ત્યારે તો
જગત ના
તાત અને
બ્રહ્માંડ ના
નાથ ને
પણ આવું
જ પડે
છે અને
જાણે સાક્ષાત
કૃષ્ણ ભગવાન
પોતે ધરતી
પર આવીને
ચમત્કાર કર્યો
હોય તેમ
થયું. પૂર્ણિમા
જેની જોડે
સગાઇ કરેલ
તે ફક્ત
પૈસા અને
શરીર માટે
જ એને
પ્રેમ કર્યો
હતો એ
વાત પૂર્ણિમા
ને ખબર
પડી ગઈ
અને તેણે
તે સંબંધ
તોડી દીધો
.આ વાત
થી માધવ
ખુશ થયો
પણ પૂર્ણિમા
ને ઉદાસ
જોઈને તે
પણ નાખુશ
થયો.
તેણે
પૂર્ણિમા ને
વાત કરી
ને માનવી
અને પછી
તેણે પોતાના
પ્રેમ નો
એકરાર કર્યો
અને કહ્યું
કે હું
તને ખુશ
જોવા મંગુ
છું પણ
એનો અર્થ
એ નહીં
કે તું
મારી સાથે
તારી લાઈફ
જીવે તું
જ્યાં પણ
રહે ત્યાં
બસ ખુશ
રેહવી જોઈએ.
અને પછી
માધવ જતો
રહ્યો પૂર્ણિમા
ને આ
શબ્દો એક
હિંમત આપી
ગયા તો
બીજી બાજુ
તેને માધવ
ગમવા લાગ્યો
અને પ્રેમ
થઇ ગયો.
માધવ એ
દિવસ પછી
પૂર્ણિમા સામે
આયો જ
નહીં અને
પૂર્ણિમા એની
રાહ જોતી
રહી આખરે
એક અઠવાડિયા
પછી પૂર્ણિમા
માધવ ને
ત્યાં ગઈ
ને કહ્યું
કે આજ
સુધી પ્રેમ
કરેલ એ
પણ એને
જેને પ્રેમ
શું એ
જ ખબર
નહોતી પણ
શું મને
એ પ્રેમ
મળશે જેણે
હંમેશ માટે
પ્રેમ ને
નિભાવેલ છે.
શું તું
મારી સાથે
મારી ઝીંદગી
ના છેલ્લા
શ્વાસ સુધી
રહીશ અને
બસ પછી
માધવ અને
પૂર્ણિમા ની
પ્રેમ કહાની
શરુ થઇ.
એ જ
તારીખ , એ
જ મંડપ
, એજ મુહૂર્ત
પણ લગ્ન
માધવ અને
પૂર્ણિમા.
માંગુ
દસ અને
આપે વીસ
જય દ્વારકાધીશ.
બસ આ
રીતે જ
બધાની પ્રેમ
કહાની પુરી
કરજો કોઈ
નો પ્રેમ
અધૂરો ના
રહે એ
મારા દ્વારકા
વાળા .
તો
મિત્રો આ
હતી આ
વખત ની
લવસ્ટોરી ફરી
મળીશું મેં માં
એક નવી
લવસ્ટોરી સાથે. આજ
ના આ
બ્લોગ , આ
વાર્તા ને
લઇ ને
તમારા કોઈ
કમેન્ટ કે
સજેશન હોય
તો મને
જણાવી શકો
છો. નીચે
મારા સોશ્યિલ
મીડિયા ની
લિંક્સ છે
જેમાં પણ
તમે ડાયરેક્ટ
મને મળી
શકો છો.
આપ નો
પ્રતિભાવ હંમેશા
મને આવકાર્ય
રહેશે. ત્યાં
સુધી હેપી
વિક અગેઇન
અને વાંચવા
બદલ સૌ
મિત્રો નો
આભાર . મારા
સોશ્યિલ મીડિયા
પાર્ટનર નો
પણ દિલ
થી આભાર
કેમકે એ
ટીમ વગર
હું કદાચ
ફરી લખવાનું
સાહસ ના
કરી શકતો
હોત.
ફેસબુક
: https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર
: https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ
: https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment