Skip to main content
મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૯ - ૦૧ ડિસેમ્બર ૨૦૨૪
હેલો
કેમ છો
મિત્રો ,૨૦૨૪
ના ડેશિંગ
ડિસેમ્બર ના
પ્રથમ વીકએન્ડએ
આપ સૌ
ને આવકારતા
આનંદ અનુભવું
છું. કેમ છો
બધા? આજ
થી ડિસેમ્બર
નો મહિનો
શરુ થઇ
ગયો અને
હવે વર્ષ
પૂરું થવા
આવ્યું તો
એક બાજુ
પાર્ટી નો
માહોલ ચાલુ
થઇ ગયો
છે તો
બીજી બાજુ
યર એન્ડ
તૈયારીઓ પણ.
આ વર્ષ
આપ સૌ
માટે સારું
ગયું હશે
એવી આશા
છે પણ
જો કદાચ
કોઈ ને
ના ફળ્યું
હોય તો
ભગવાન ને
પ્રાર્થના કે
આવનાર ૨૦૨૫
નું વર્ષ
આપસૌ માટે
પ્રગતિશીલ નીકળે
અને આપના
તમામ અધૂરા
સપનાઓ પુરા
થાય જે
૨૦૨૪ માં
તમને અધૂરા
રહ્યા છે
એ બધા
જ કામો
પણ તમે
૨૦૨૫ માં
સફળ થાય.
લાસ્ટ
ટાઈમ જોયું
કે નવરાત્રી
કઈ રીતે
પૂર્ણ થયેલ
અને દિવાળી
ના દિવસો
આવી રહેલ.
હવે દિવાળી
પ્રકાશ પર્વ
છે પણ
એ દિવાળી
મારા માટે
અંધકારમય થવાની
હતી ઘણી
આશાઓ સાથે
હું દિવાળી
ની રાહ
જોઈ રહેલ
અને આખરે
દિવાળી ના
હોમવર્ક પણ
આપી દેવાયા
અને વેકેશન
પણ આવી
ગયું અને
અહીં આ
નવી સ્કૂલ
માં દિવાળી
વેકેશન ના
આગળ દિવસે
રાસગરબા અને
નાસ્તા નો
કાર્યક્રમ હોય
દર વખત
ની જેમ
બધા ખુબ
ખુશ હતા
અને હું
પણ કેમકે
મારા માટે
તો પ્રથમ
વખત આ
બધું હતું.
હું ખુશ
હતો એ
૨૯મી ઓક્ટોબર
નો દિવસ
અને સાંજ
ની રાહ
જોતો હતો
પણ અચાનક
આ બધું
જ અટકી
ગયું
સાંજે
લગભગ ૪
વાગ્યા થી
પપ્પા ને
થોડી તકલીફ
થઇ અને
પથરી નો
પ્રોબ્લેમ વધતો
ગયો જેથી
યુરિન પણ
અટકી ગયું
અને ૬
સુધી માં
તો બહુ
જ પેઈન
થવા લાગ્યું
પપ્પા ના
બધા મિત્રો
પણ ઘરે
આવી ગયા
અને એક
ફેમિલી ડોક્ટર
ને પણ
ઘરે બોલાય
પણ એ
ડરીને ભાગી
ગયા અધ્વચ્ચે
જ અને
આ બાજુ
અમારા શ્વાસ
અટકવા લાગ્યા
કેમકે એ
વખતે હું
દુનિયાદારી થી
ખુબ અજાણ
હતો અને
એટલી સમાજ
શક્તિ પણ
નહોતી કે
કઈ કરી
શકું કે હિંમત
રાખીને બીજા
ને હિંમત
આપી શકું
અને જેમ
જેમ સમય
વધતો એમ
આ દર્દ
વધતું જતું
અને અચાનક
પપ્પા ના
એક મિત્રે
એમને નજીક
માં દાખલ
થવાનું કહ્યું
કોઈ ઓપશન
નહોતો પણ
તોય હિંમત
રાખીને એ
આગળ વધ્યા
અને તતકલીક
એડમિટ પણ
થયા આ
બાજુ અમે
બધા પરેશાન
થઈને વધી
રહેલ .
હોસ્પિટલ
ગયા ત્યાં
કેથેટર દ્વારા
યુ** રિલીઝ
કરવાનું હતું
પણ ડોક્ટર
હાજર નહોતા
કેમકે એમને
અચાનક કઈ
જવાનું આવ્યું
અને એમના
આસિસ્ટન્ટ દ્વારા
આ કામ
કરવામાં આવ્યું
અને એમને
યુરિન બેગ
ને બહાર
લટકે એમ
રાખી આ
એક બાજુ
શરમ જનક
હતું કેમકે
ક્યારેય એવી
પરિસ્થિતિ જોઈ
નહોતી તો
થોડું અઘરું
હતું પણ
ક્યારેક શરમ
ને પણ
નેવે મૂકીને
ઝીંદગી વિચારવી
પડે. એ
સમય જ
એવો હતો.
અને એક
પળ માટે
તો અમે
બધા ખુબ
ડરી ગયેલ
પણ એ
દિવસે ભગવાન
ની સાથે
પણ હું
લડ્યો હતો અને
એ દિવસે
મારી શ્રદ્ધા
નો વિજય
થયેલ અને
સાથે સાથે
મને એ
વિશ્વાસ થયેલ
કે ભગવાન
છે આ
દુનિયા માં.
એ દિવસે
તો રાતે
ડિસ્ચાર્જ આપ્યો
પણ અમે
હજી તૂટેલ
હતા.
આખરે
રાતે જમીને
સુઈ ગયા
અને પછી
આ માટે
એક ઓપરેશન
ની જરૂર
હતી જે
દિવાળી ટાઈમે
શક્ય નહોતું
એટલે દિવાળી
પછી ના
૧૦ દિવસે
કરવાનું હતું
ત્યાં સુધી
અહીં ના
ડોક્ટર ની
દવાઓ અને
સારવાર ચાલુ
હતી. આ
એક એક
પળ અમારા
માટે ખતરનાક
હતી પણ
ભગવાન પર
નો વિશ્વાસ
અને એની
હાજરી અમને
જકડી રાખેલ.
આખરે દિવાળી
પછી ઓપરેશન
થયું અને
સફળતાપૂર્વક ૨
દિવસ માં
ડિસ્ચાર્જ પણ
મળ્યો પણ
એ દિવસો
કદાચ આજે
પણ કંપારી
છૂટી જાય
એમ છે.
જેમતેમ
કરીને દિવાળી
પુરી થઇ
અને હવે
ફરી સ્કૂલ
ચાલુ થવાની
હતી અને
અમે સ્ટડી
પર ફોક્સ
કરી રહેલ.
ફરી ૨૯
મી નવેમ્બર
આવી પપ્પા
ના એક
પારિવારિક મિત્ર
ના દીકરા
ના મેરેજ
હતા અને
એ શહેર
ની જાણીતી
વ્યક્તિ પણ
તોય અમારા
ખાસ સંબંધ
ને લઈને
એમના આમંત્રણે
અમારે જવું
પડે એમ
હતું અને
અમે ત્યાં
જવા નીકળેલ
પણ લાસ્ટ
૨ ૨૯મી
તારીખે અમને
હચમચાઈ મુકેલ
અને આજે
ફરી ૨૯
મી હતી
તો મારી
ફરી વખત
ફાટી પડેલ
કે કઈ
અજુગતું ના
થાય પણ
હવે હું
એ પરમાત્મા
ના ભરોસે
બેથેલ અને
એને મારી
શ્રદ્ધા અને
વિશ્વાસ ને
ટકાવી રાખવાનો
હતો મને
નહતો ખબર
કે શું
થશે પણ
એ મારા
જીવન ના
રથ નો
સારથી બની
ને બેથેલ
કદાચ ઘણી
વખત એ
પછી એ
મારો જીવનનો
રથ ખેચેલ
છે કદાચ
અત્યારે પણ
એ જ
મારા રથ
ને ચલાવી
રહેલ છે
હું આજે
પણ એ
અર્જુન ની
માફક હારી
ગયો હોય
એમ છું
પણ મારા
રથ ને
આગળ એ
લઇ જઈ
રહ્યા છે
આજે
અહીં સુધી
જ. આવતા
મહિના સુધી આજ
ના આ
બ્લોગ , આ
વાર્તા ને
લઇ ને
તમારા કોઈ
કમેન્ટ કે
સજેશન હોય
તો મને
જણાવી શકો
છો. નીચે
મારા સોશ્યિલ
મીડિયા ની
લિંક્સ છે
જેમાં પણ
તમે ડાયરેક્ટ
મને મળી
શકો છો.
આપ નો
પ્રતિભાવ હંમેશા
મને આવકાર્ય
રહેશે. આવતા
રવિવારે
લવ ડોઝ
અનલિમિટેડ માં
એક લવ
સ્ટોરી સાથે
મળીશું ત્યાં
સુધી હેપી
વિક અગેઇન
અને વાંચવા
બદલ સૌ
મિત્રો નો
આભાર . મારા
સોશ્યિલ મીડિયા
પાર્ટનર નો
પણ દિલ
થી આભાર
કેમકે એ
ટીમ વગર હું
કદાચ ફરી
લખવાનું સાહસ
ના કરી
શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક
:
https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર
: https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ
: https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment