Posts

Showing posts from November, 2024

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૯ - ૦૧ ડિસેમ્બર ૨૦૨૪

Image
  હેલો કેમ છો મિત્રો , ૨૦૨૪ ના ડેશિંગ ડિસેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું .   કેમ છો બધા ? આજ થી ડિસેમ્બર નો મહિનો શરુ થઇ ગયો અને હવે વર્ષ પૂરું થવા આવ્યું તો એક બાજુ પાર્ટી નો માહોલ ચાલુ થઇ ગયો છે તો બીજી બાજુ યર એન્ડ તૈયારીઓ પણ . આ વર્ષ આપ સૌ માટે સારું ગયું હશે એવી આશા છે પણ જો કદાચ કોઈ ને ના ફળ્યું હોય તો ભગવાન ને પ્રાર્થના કે આવનાર ૨૦૨૫ નું વર્ષ આપસૌ માટે પ્રગતિશીલ નીકળે અને આપના તમામ અધૂરા સપનાઓ પુરા થાય જે ૨૦૨૪ માં તમને અધૂરા રહ્યા છે એ બધા જ કામો પણ તમે ૨૦૨૫ માં સફળ થાય .   લાસ્ટ ટાઈમ જોયું કે નવરાત્રી કઈ રીતે પૂર્ણ થયેલ અને દિવાળી ના દિવસો આવી રહેલ . હવે દિવાળી પ્રકાશ પર્વ છે પણ એ દિવાળી મારા માટે અંધકારમય થવાની હતી ઘણી આશાઓ સાથે હું દિવાળી ની રાહ જોઈ રહેલ અને આખરે દિવાળી ના હોમવર્ક પણ આપી દેવાયા અને વેકેશન પણ આવી ગયું અને અહીં આ નવી સ્કૂલ માં દિવાળી વેકેશન ના આગળ દિવસે ર...