Skip to main content
મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૬ - ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪
હેલો
કેમ છો
મિત્રો ,૨૦૨૪
ના સોલિડ
સપ્ટેમ્બર ના
પ્રથમ વીકએન્ડએ
આપ સૌ
ને આવકારતા
આનંદ અનુભવું
છું. કેમ છો
બધા? ઓગસ્ટ
પછી ના
બધા મહિના
આમ તો
તહેવાર ના
જ છે.
ઓગસ્ટ માં
શ્રાવણ હોય
અને એ
પછી સપ્ટેમ્બર
માં મોસ્ટલી
ગણેશ જી
ના અને
રામદેવ પીર
ની નવરાત્રી
ના પવિત્ર
દિવસો અને
એ પછી
ઓક્ટોબર માં
દિવાળી અને
માં આદ્યશક્તિ
જગદંબા ના
મહિમા ના
પવિત્ર દિવસો.
આપ સૌ
ને આ
પવિત્ર દિવસો
માં ખુબ
શુભેચ્છાઓ અને
આપ સૌ
ને ભગવાન
ના ખુબ
આશિર્વદ મળે
એવી શુભેચ્છાઓ
અને પરમાત્મા
ને પ્રાર્થના.
હવે
આપણે જ્યાંથી
અટકેલ ત્યાં
થી શરુ
કરીયે.લાસ્ટ
ટાઈમ જોયેલ
કે હું
કઈ રીતે
કોમર્સ ના
મધદરિયે જવા
નીકળેલ અને
ધીમે ધીમે
કિનારે થી
દૂર નીકળી
રહેલ. સ્કૂલ
ચાલુ થયેલ
ને ૨
વીક થવા
આવેલ પણ
મારા મગજ
માં હજી
એકલતાનું જંગલ
હતું. આ
જંગલ માં
જયારે આગ
લાગે ત્યારે
દાવાનળ ફાટે
પણ એ
બધા થી
ઉપર એક
દિવસ સાંજે
અમે ઘોડાસર
ગયા એ
કમાલ ની
સાંજ હતી.
ધીરે ધીરે
મારા માં
એક નવી
ઉર્જા મળી
અને બીજા
દિવસ થી
સ્કૂલ માં
૫-૬
ની જગ્યે
૧૦ લોકો
સાથે રિલેશન
બનાયા પણ
અહીં બધા
પોતે ડોન
સમજતા અને
મારે અહીં
ઉભા થવાનું
હતું. પણ
એક શાંત
દિમાગે બધા
જોડે હું
વ્યવસ્થિત રીતે
આગળ વધી
રહેલ અને
સર્કલ બનાવી
રહેલ પણ
ક્યારે કોની
જોડે અડી
જાય ખબર
નહીં.
એક
વાર એક
જોડે બહુ
ગંદી રીતે
અડી ગઈ
ત્યારે બધા
થોડા ચક
થઇ ગયા
પણ આ
એક નવો
ટર્નિંગ પોઇન્ટ
હતો ઉભા
થવાનો અને
હું હવે
હિંમત સાથે
આગળ વધી
રહેલ. હવે
લોકો સાથે
કનેક્શન પણ
બની રહેલ
તો બીજી
બાજુ હું
થોડો સ્વસ્થ
થઇ રહેલ
અને આ
બધા ની
વચ્ચે ક્યારે
૨ મહિના
પુરા થવા
આવ્યા એજ
ના ખ્યાલ
આયો અને
હવે ૩
માસિક પરીક્ષા
પણ આવી
ગઈ .હવે
અસલી જંગ
હતો. નામ
કમાવાનો પણ
હું તો
એક હારેલ
યોદ્ધા હતો
અને એવા
કુરુક્ષેત્ર માં
હતો જ્યાં
મારો સારથી
પણ હું
જ હતો
ના કોઈ
કૃષ્ણ હતા
ના કોઈ
આ રથ
ખેંચે એમ
હતું પણ
કહેવાય છે
ને હિમતે
મર્દ તો
મદદે ખુદા.
હું પોતાના
પર હિંમત
અને એક
આત્મવિશ્વાસ રાખી
ને આગળ
વધી રહેલ.
કોઈ
ટ્યૂશન વગર
લડવું અઘરું
તો હતું
પણ નામુમકીન
નહીં. તોય
સાચું કહું
તો ફાટી
પડેલ કેમકે
મેં મારા
સપનાઓ ને
ખુબ નજીક
થી તૂટતાં
જોયેલ અને
એ પછી
નવા સપના
જોવા અને
એમાં કઈ
રીતે આગળ
વધવું એ
ખુબ અઘરું
હતું અને
બીજી બાજુ
હું ફરી
રાઉડી બનવા
થઇ રહેલ
પણ આ
વખતે સારા
કામ માટે
નહીં પણ
ખરાબ કામ
માટે નો
રાઉડી થવાનો
હતો. જેની
ખુદ મને
જ જાણ
નહોતી.
એક
તો કોમર્સ
ના હેવી
સબ્જેક્ટ અને
ઉપર થી
તૂટેલા સપનાઓ
નો ભાર
મને ઉભા
થતા રોકતો
હતો પણ
તોય ભગવાન
પર ફરી
વિશ્વાસ સાથે
હું આગળ
વધી રહેલ
અને એક
નીડરતા સાથે
સંઘર્ષ કરી
રહેલ આજે યાદ
કરું તો
પણ મને
એક બાજુ
હસવું આવે
છે તો
બીજી બાજુ
શરમ પણ
કે કેટલો
જલ્દી હું
હારી ગયેલ
અને ભૂલી
ગયેલ કે
હું એક
રઘુવંશી છું.
પણ હા
એ દિવસો
મને હંમેશ
યાદ રહેશે
કેમકે હારી
ને ફરી
ઉભા થવું
એ ખરેખર
ચેલેંજિંગ હતું
પણ મજા
ખુબ આવેલ
અને આજે
પણ જયારે
હારી જાઉં
તો મને
એ યાદ
અપવાએ છે
કે હારીને
બેસવું એ
મારા લોહી
માં નથી
તો નથી
મારા કુળ
માં . ચાલ
ફરી ઉભો
થા અને
જીતી લે
જિંદગી.
બસ
આજે આટલું
જ. આવતા
મહિના સુધી
આપ સૌને
જય રામદેવ
પીર , જય
ગણેશજી. આવતા
મહિને આદ્યશક્તિ
માં જગદંબા
ના પવિત્ર
નવરાત્રી ના
દિવસો માં
મળીશું .આવતા
મહિના સુધી આજ
ના આ
બ્લોગ , આ
વાર્તા ને
લઇ ને
તમારા કોઈ
કમેન્ટ કે
સજેશન હોય
તો મને
જણાવી શકો
છો. નીચે
મારા સોશ્યિલ
મીડિયા ની
લિંક્સ છે
જેમાં પણ
તમે ડાયરેક્ટ
મને મળી
શકો છો.
આપ નો
પ્રતિભાવ હંમેશા
મને આવકાર્ય
રહેશે. આવતા
રવિવારે
લવ ડોઝ
અનલિમિટેડ માં
એક લવ
સ્ટોરી સાથે
મળીશું ત્યાં
સુધી હેપી
વિક અગેઇન
અને વાંચવા
બદલ સૌ
મિત્રો નો
આભાર . મારા
સોશ્યિલ મીડિયા
પાર્ટનર નો
પણ દિલ
થી આભાર
કેમકે એ
ટીમ વગર હું
કદાચ ફરી
લખવાનું સાહસ
ના કરી
શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક
:
https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર
: https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ
: https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment