લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૮ - ૧૩ જાન્યુઆરી ૨૦૨૪





હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી ૨૦૨૪  નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. સૌથી પહેલા સૌને નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામનાઓ. આમ તો આપ સૌએ મને હમેશા સપોર્ટ કર્યો છે અને મારી જોડે SGMF ને પણ ખુબ સાથ આપ્યો છે તો આજે આ પરિવાર પર એક મુશ્કેલી આવી છે તો એને માટે આપ સૌની મદદ માંગુ છું લાસ્ટ માં એક વિડિઓ લિંક છે એ ઓપન કરીને આખો વિડિઓ જોવો અને આપ મને સાથ આપશો જ એનો મને વિશ્વાસ છે.


રાહુલ કહાની નું એ પાત્ર જેનો જન્મ જ રંગમંચ પર થયેલ.બાળપણ થી જ રંગભૂમિ ના દરેક રંગ એના માં સમાવેલ પોતે દુઃખી હોય પણ સામેની વ્યક્તિ ને મોજ કરાવે. ઇશિકા એક બિન્દાસ્ત ગર્લ અને હંમેશા બીજા ની મદદ કરે. બંને જણા ઓરફન હાઉસ માં રેગ્યુલર જતા અને એક દિવસ બંને ની મુલાકાત થઇ અને મિત્રો બની ગયા. 


ધીમે ધીમે આ મિત્રતા પ્રેમ નો રંગ લેવા લાગી. અને બંને એક બીજા ને ખુબ પ્રેમ કરવા લાગ્યા.જાણે લગ્ન પહેલા જ સપ્તપદીના સાત વચન નિભાવ લાગ્યા હોય અને સાત જન્મ સાથે લખીને આવ્યા હોય પણ ભગવાન ની કઈ અલગ જ મરજી હતી. એમના પ્રેમ ના જીવન ને કોઈ ની નજર લાગી ગઈ. બંને એક બીજા સાથે મેર્રેજ કરવા જઈ રહેલ અને બંને એ મરેજ પણ કર્યા  અને હવે ખુશીઓ નું આગમન થવાનું હતું અને અચાનક ઇશિકા ને પેઈન થવા લાગ્યું અને હોસ્પિટલ જતા પહેલા જ એનું મોત  થયું. રાહુલ માટે સૌથી અઘરી ક્ષણ આ હતી કેમકે જયારે આપણે કોઈ ને પ્રેમ કરતા હોઈએ અને એ આપણી સામે જ દમ તોડે ત્યારે આપણને લાગે કે આપણે કેટલા લાચાર છીએ. 


તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


લાસ્ટ માં શુરઆત માં કીધું એ મુજબ એક લિંક શેર કરી છે પ્લીસ એને જોવો અને અમને આ લડત માં સાથ આપો.


વિડિઓ લિંક  :   https://www.instagram.com/reel/C19jbAosluz/


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments