Skip to main content
મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૮ - ૦૪ માર્ચ ૨૦૨૩
હેલો
કેમ છો
મિત્રો , ૨૦૨૩
ના મસ્ત
મસ્ત માર્ચ
ના પ્રથમ
વીકએન્ડએ આપ
સૌ ને
આવકારતા આનંદ
અનુભવું છું. કેમ
છો બધા?
ગયા મહિને
મેં મારા
આવનાર શૉ
ને લઈને
એક જાહેરાત
કરેલ અને
આજે બીજી
એક જાહેરાત
કરવા માંગુ
છું કે
આવનાર ટૂંક
સમય માં
ગુજરાતી ઇન્ડસ્ટ્રી
માટે એક
નવો પ્રોજેક્ટ
સ્ટાર્ટ કરવા
જઈ રહ્યા
છીએ તો
આપ સૌ
મિત્રો ની
શુભેચ્છાઓ આવકાર્ય
છે અને
અમારી સાથે
જોડાયેલા રહેજો
તો હવે
વધુ સમય
ના લેતા
આજ ની
વાત શરુ
કરીયે
લાસ્ટ
ટાઈમ જોયું
કે કઈ
રીતે હું
સુઈ ગયેલ
અને બહાર
લોકો ને
ફ્રી માં
એન્ટરટેઇન શૉ
મળી ગયેલ
બસ એ
દિવસ પછી
બીજા દિવસે
મને જાણે
ઊંઘ હરામ
થઇ ગયેલ
જે ભૂલ
ને લીધે
મને ઊંઘ
આવેલ હું
એજ ઇકોનોમિક
ને લઈને
વાંચી રહેલ
મારી આંખો
આજે પણ
ભારે થઇ
રહેલ પણ
અંદર નો
ડર અને
પસ્તાવો એ
આંખો ને
બંધ થતા
અટકાવી રહેલ
. એક પળ
માટે મારા
સપનાઓમા જોરદાર
બ્રેક મારી
દીધી હોય
એમ લાગતું
હતું ના
કોઈ સપના
આવી રહેલ
તો ના
કોઈ મોજશોખ
બાકી રહેલ
બસ બેકગ્રાઉન્ડ
માં ૐ
શાંતિ ૐ
નું જગ
સૂના લાગે
રે સોન્ગ
વાગતું હોય
એમ ફીલિંગ
આવતી હતી
પણ એ
ફિલ્મ માં
પણ જગ
સૂના પછી
દર્દ એ
ડિસ્કો હતું
અને મારા
જીવન માં
પણ .
ધીમે
ધીમે બધું
જ ઠીક
થઇ રહેલ
અને હું
ફરી મારા
સપનાઓ સેવવા
લાગ્યો અને
મારા સપના
પાછળ ની
દોટ શરુ
કરવા લાગ્યો
ધીમે ધીમે
જ પણ
હું મારી
જાત ને
ફરી એક
હિંમત આપી
ને સપના
પુરા કરવાની
રેસ માં
લાગી રહેલ
આ વખતે
હું પાછળ
વળી ને
જોવાના મૂડ
માં નહોતો
મારુ ધ્યાન
ફક્ત આગળ
જ હતું
અને હું
એક ફુલ
સ્પીડે આગળ
વધી રહેલ
, રોજ એક
વિષય ની
પૂર્વ પરીક્ષા
આપી ને
તૈયારી કરતો
તો બીજી
બાજુ રોજ
ટ્યૂશન માં
ભણાવેલ રીવીઝન
પણ કરતો
અને મારી
આ ગતિ
ને જાણે
એકદમ જ
જેટ સ્પીડ
મળી રહી
હોય એમ
લાગતું અને
નસીબ ને
હરાવી ને
હું મારા
સપના પર
કાબૂ મેળવું
છું એવો
ખ્યાલ આવતો
હતો
કહેવાય
કે ગતિ
ની મર્યાદા
રાખવી જોઈએ
અને રસ્તા
માં પણ
ઘણા સુવિચારો
હોય છે
જેમ કે
સ્પીડ ની
મજા , અકસ્માત
ની સજા
પણ હું
આ સમજવા
નહોતો માંગતો
, ના તો
એ ખ્યાલ
હતો કે
રસ્તા માં
સ્પીડ બ્રેકર
કેમ હોય
છે અને
હું આગળ
વધી રહેલ
અને હવે
સમય હતો
એક બહુ
મોટા અકસ્માત
નો ,ફરી
એક સ્પીડ
બ્રેકર સાથે
અથડાઈને મારી
સ્પીડ ઓછી
કરવાનો કે
પછી હમેશા
માટે જ
મારી સ્પીડ
અને સપનાની
આ રેસ
પર પૂર્ણવિરામ
લાગશે એ
હું અજાણ
હતો કેમકે
હું તો
મારી મસ્તી
માં જ
જુમી રહેલ.
દિવાળી
ના દિવસો
ને મહિના
ઉપર નો
સમય થઇ
ગયો અને
આખરે નાતાલ
ની એક
દિવસ ની
રજા આવી
અને પાછળ
પ્રિલીમ પણ
હતી અને
એ પહેલા
એક રિલેક્સ
મૂડ થાય
એ માટે
ટેલેન્ટ નું
આયોજન હતું
સ્કૂલ માં બધા
બહુ જ
એક્ઝીટેડ હતા
અને હું
પણ , પરંતુ
દસમું ધોરણ
અને એમાં
પણ ટ્યૂશન
ના વિચિત્ર
સમય કઈ
રીતે જવું
પણ તોય
હું કઈ
જુગાડ કરીને
જવા ના
ફૂલ મૂડ
માં હતો
કેમકે યેહ
દિલ જિદ્દી
હૈ પણ
આ ટેલેન્ટ
મારી લાઈફ
માં એક
નવો જ
ટર્નિંગ પોઇન્ટ
લાવશે એ
મને જાણ
નહોતી , ના
તો હું
મારા ભવિષ્ય
માં થનાર
ઘટનાઓનો અંદાજો
લગાવી શકતો
હતો નહીં
તો કઈ
સુધારી શકત
પણ હશે
જે થયું
એ થયું
, પણ એવું
તો શું
થયું એ
ટેલેન્ટ માં
કે જેને
મારી લાઈફ
ને એક
સ્પીડ બ્રેકર
આપ્યું , જેને
મારા સપનાઓને
ફરી ઝટકો
આપ્યો , કેમ
હું ફરી
તૂટી ગયો
આ બધા
જ સવાલો
આવતા મહિને
એપ્રિલ માં.
આવતા
મહિના સુધી આજ
ના આ
બ્લોગ , આ
વાર્તા ને
લઇ ને
તમારા કોઈ
કમેન્ટ કે
સજેશન હોય
તો મને
જણાવી શકો
છો. નીચે
મારા સોશ્યિલ
મીડિયા ની
લિંક્સ છે
જેમાં પણ
તમે ડાયરેક્ટ
મને મળી
શકો છો.
આપ નો
પ્રતિભાવ હંમેશા
મને આવકાર્ય
રહેશે. આવતા
રવિવારે
લવ ડોઝ
અનલિમિટેડ માં
એક લવ
સ્ટોરી સાથે
મળીશું ત્યાં
સુધી હેપી
વિક અગેઇન
અને વાંચવા
બદલ સૌ
મિત્રો નો
આભાર . મારા
સોશ્યિલ મીડિયા
પાર્ટનર નો
પણ દિલ
થી આભાર
કેમકે એ
ટીમ વગર હું
કદાચ ફરી
લખવાનું સાહસ
ના કરી
શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક
:
https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર
: https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment