Skip to main content
મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૮ - 04 જુલાઈ ૨૦૨૧
હેલો
કેમ છો મિત્રો , ૨૦૨૧
ના જુલાઈ ના પ્રથમ રવિવારે
આપ સૌ ને આવકારતા
આનંદ અનુભવું છું. કેમ છો બધા?આજે
આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.
લાસ્ટ
ટાઈમ આપણે જોયેલ કે મારી ૩
ઇડિયટ ની એક નવી
સફર શરુ થઇ ગઈ હતી.
અને હવે આ ૩ ઇડિયટ
ને બોક્સ ઓફિસ માં ધૂમ મચાવાની હતી એટલે કે જિંદગી ને
એક નવી સફર આપવાની હતી અને એની શરૂઆત થઇ ગઈ હતી.
દિવસો વારાફરતી પસાર થઇ રહેલ અને
આ બધા ની વચ્ચે મે
ની કાળઝાળ ગરમી શરુ થઇ ગયેલ. જ્યાં
ઉનાળો કાળઝાળ બની રહેલ ત્યાં જ આ પારા
ની સાથે સાથે ઘણા લોકો ને પણ ગરમી
ચડી ગઈ હતી અને
બીજી બાજુ અમે ૩ ઇડિયટ આ
ગરમી ને પણ વરસાદી
મોસમ જેવી ઠંડક આપવાના હતા. કાશ એ વખતે જ ખબર
હોત્ત કે અમારી ૩ઈડિયટ
૧૦ માં ની બોક્સઓફિસ પર
આવે એ પહેલાજ આમિર
ખાન ની ૩ ઇડિયટ
આવી જશે અને ધૂમ મચાવશે. પણ અમે એ
વખતે તો અમારી ધૂમ
માં જ હતા. સવાર
અને સાંજ બંને ટાઈમે ટ્યૂશન જવાનું અને ત્યાં દર બીજા દિવસે
એક્ઝામ આપવાનું અને એ પણ એક્ઝામ
દરમિયાન મજાક મસ્તી અને થોડી સિરિયસ નેસ સાથે અમારું ભણવાનું આગળ ચાલતું હતું પણ હવે ધીમે
ધીમે આ ૩ ઇડિયટ
નું પણ ડુપ્લિકેશન થવાનું
હતું કેમકે ટ્યૂશન માં ૨ બેટચ પાડવામાં
આવેલ અને એમાં આ ૩ ઇડિયટ
તૂટીને વીખરાશે પણ બીજી બાજુ
આજ ૩ ઇડિયટ માં
૨ એક નવો ઇડિયટ
પણ એડડ થશે. પણ એને હજી
વાર હતી અત્યારે તો અમે આગળ
વધી રહેલ.
બરાબર
મેં મહિના ની સવારે એક
વખત પાણી નો પ્રોબ્લેમ થયો
ને એક જૂની બિલીફ
કે પાઈપલાઈન માં પાણી હશે તો આવશે જ
અને હું ધાબે જઈ ને પાણી
નો આખો પાઇપ હલાવી દીધો અને આખા કોમ્પ્લેક્સ ના બધા બહાર
આવી ગયા કે શું થયું
અને એજ વખતે મારી
ધનુષ જેવી એન્ટ્રી થઇ ... હા ધનુષ ... એ
વખતે તો કદાચ આ
નામ પણ નહોતી ખબર
પણ ૩ વર્ષ પછી
ખબર પડી કે આ કોલાવેરી
ડી એટલે ધનુષ. હા અને એ
પણ પછી કહીશ કેમ પણ અત્યારે બસ
એટલું જ.
આવતા
મહિના સુધી
આજ ના આ બ્લોગ
, આ વાર્તા ને લઇ ને
તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય
તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે
જેમાં પણ તમે ડાયરેક્ટ
મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ
હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ
ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી
સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો
આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ
થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો
હોત.
ફેસબુક
:
https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર
: https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment