કેવી રીતે જઈશ : ૮ વર્ષ અને મારી સફર

Image may contain: 2 people, people standing and text

કેવી રીતે જઈશ આજે ૮ વર્ષ થયા કદાચ આ ફિલ્મ નું ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું અને પોસ્ટર જોયું તો ઘણા સવાલ થયા હતા. આજે પણ યાદ છે ૨૦૧૨ નો એ દિવસ કે જયારે પહેલી વખત મેં પોસ્ટર જોયેલ દિવ્યાંગ ને દોરી થી ખેંચતો બતાયો હતો બીજી તરફ ટોમ ઓલ્ટર , રાકેશ બેદી , અનંગ દેસાઈ જેવા મહાન કલાકારો હતા , પેહલા મેં જેટલા પણ ગુઅજરાતી ફિલ્મ કે એના પોસ્ટર જોયા બધા માં ઠાકોર , દિલ કે દલડું આવા શબ્દો હતા પણ આ પોસ્ટર માં ઇંગલિશ માં લખેલ અને પછી એક ટેગ લાઈન હતી એન અર્બન ગુજરાતી ફિલ્મ એન્ડ ખરા અર્થ માં હું શોક થયો કે બોસ આ અર્બન ગુજરાતી શું? મને થયું કે જોઈ નાખીયે કશું અલગ છે બોસ પછી મેં અને સંકેત એ વિચાર્યું કે સાહસ કરીયે (સાહસ એટલે કે ગુજરાતી ફિલ્મ જોવી) હા ૨૦૧૨ માં મારુ કોલેજ લાઈફ નું પહેલું પગથિયું હતું અને હું બોલિવૂડ અને હોલિવૂડ ની ફિલ્મો જ જોતો છેલ્લે મેં 2004-૨૦૦૫ માં હિતેન કુમાર ની એક ફિલ્મ જોયેલી પછી ગુજરાતી ફિલ્મો થી જાણે રસ ઉડી ગયો હોય એમ વિદાઈ જ લઇ લીધી હતી અને પછી એકાએક આ ફિલ્મ જોવાનું નક્કી કર્યું . હું અને સંકેત બહુ હિમ્મત ભેગી કરી ને ફિલ્મ જોવા ગયા અને એમાં પણ આ ફિલ્મ એક તો સિંગલ સ્ક્રીન માં હતી નહિ એટલે મલ્ટિપ્લેક્સ માં ગયા અને ટિકિટ પૂછી તો મને તો એવું જ હતું કે ગુજરાતી ફિલ્મ છે શું ટિકિટ હશે પણ બોસ આ તો હિન્દી ફિલ્મો જેટલી ટિકિટ મેં બોક્સ ઓફિસે કહ્યું કે દોસ્ત આ ગુજરાતી છે મને કે ભાઈ ટિકિટ આજ રહેશે મેં કીધું નહિ જોવી પણ સંકેત એ કહ્યું કે ચાલ ને જોઈ લઈએ મેં કીધું એમાં બોલિવૂડ ની જોવાઈ જાય ગુજરાતી માં શું હશે? પણ પછી છેલ્લે મન મનાઈ ને ટિકિટ લીધી અને જોવા બેઠા ફિલ્મ શરુ થઇ , ઈન્ટરવલ અને પછી એન્ડ સુધી માં મારા અને સંકેત ના મન માં ના જાણે શું થયું હજી નહિ ખબર પડતી હું અને સંકેત ફરી ગુજરાતી ફિલ્મો જોવા પાછા વળ્યાં અને એ વખતે ફર્સ્ટ ટાઈમ મને આની સ્ટાર કાસ્ટ ને મળવાની ઈચ્છા થઇ અને મેં તરત જ લાગતા વળગતા કલાકાર ને મળવાનું ચાલુ કર્યું કદાચ આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની પાથ ચેંજિંગ ફિલ્મ કરતા મારા અને સંકેત જેવા ઘણા લોકો ને પાછા ગુજરાતી ફિલ્મો માં વાળનાર અને ઇન્ડસ્ટ્રી માં લાવનાર સાબિત થઇ છે. અભિનય બેંકર સાથે તરત જ વાત થઇ મજા પણ એટલી જ આઈ હવે તલપ લાગી કે બોસ અભિષેક જૈન ને મળવું છે પણ કઈ રીતે જસ્ટ કે એની ફિલ્મ જોઈ એટલે એમને ફેસબૂક પર પણ મેસેજ કર્યો અને બીજી ઘણી ટ્રાઈ કરી પણ કઈ સેટ ના થાય પછી એકાદ વર્ષ ગયું ક્યારેક એવું પણ લાગ્યું કે બોસ થોડા અલગ છે , ગુસ્સા વાળા હશે પણ પછી બેય યાર આઈ અને આ ફિલ્મે લોકો ને પાગલ કરી દીધા ગુજરાતી ફિલ્મ જોવા અને બનાવા અને ફાઈનલી હું અભિષેક જૈન ને મળ્યો અને મારા દિમાગ માં જે ખોટા વિચારો હતા એ બધા ગાયબ થઇ ગયા અને મને માન પણ વધી ગયું એમના માટે આજે એક ફ્રેન્ડ , મોટા ભાઈ ની જેમ એ મારા માટે છે અને આ કદાચ કેવી રીતે જઈશ નો જ જાદુ છે કે આજે હું અને સંકેત ઇન્ડસ્ટ્રી માં કાર્યરત છીએ કે સપોર્ટ ગુજરાતી મુવીઝ ફોરેવર નો મંચ અમે લોકો સુધી પહોંચાડી શક્ય છીએ. થેન્ક યુ અભિષેક જૈન અમને પાછા લાવવા અને પ્રોપર માર્ગ બતાવા અને આવી જ બીજી ફિલ્મો બનાવો . બોલિવૂડ માં ભલે ફિલ્મો કરો પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમારી રાહ જોવે છે કશું નવું લાવશો એ વિશ્વાસ છે . ઘણું બધું લખવું છે પણ લખ્યા વગર પણ તમે ઈમોશન સમજી શકો છો અને ફીલ કરી શકો છો માટે અને કદાચ વધારે લખીશ તો કદાચ તમારી જેમ બુક આ તો જસ્ટ વાત છે નહિ પણ આ જ ફિલ્મ છે એવું લખાશે પણ એ હું લખીશ તો કદાચ કોઈ નહિ વાંચે એટલે આ નેનો વિચાર જ બહુ છે . થેન્ક યુ ફોર યોર સપોર્ટ ટૂ અવર ઇન્ડસ્ટ્રી વિ ઓલ આર વેઇટિંગ ફોર યોર અપકમિંગ

Comments