આવરકૂટો : ઓફિશ્યિલ એનાઉન્સમેન્ટ
હેલો મિત્રો કેમ છો બધા? આજે માર્ચ મહિના નો પાંચમો રવિવાર છે જનરલી આપણે દર રવિવારે એક નવા ઝોનર ની વાર્તા સાથે મલતા હોય છે પરંતુ આજે પાંચમો રવિવાર છે અને આજે કોઈ વાર્તા નહિ પરંતુ અગાઉ વિશ્વ રંગભૂમિ દિવસ ના કરેલી જાહેરાત મુજબ હું અને મારી ક્રિએટિવ ટીમ એક નવા પારિવારિક મનોરંજન મળે એવા પ્રોજેક્ટ ને શરુ કરવા જઈ રહ્યા છીએ અને એનું ઓફિશ્યિલ ટાઇટલ અને પોસ્ટર લોન્ચ કરીશું તો બસ મિત્રો આજે ઓફિશ્યિલ એનાઉન્સમેન્ટ કરતા ખુશી અનુભવું છું કે વિશ્વ મહામારી નું સંકટ પત્યાં પછી ટૂંક સમય માં જ અમે આના પર કામ શરુ કરીશું આપ સૌ વડીલો , કલા કસબીઓ , મારા કલાગુરુ અને તમામ મિત્રો ના પ્રેમ અને આશીર્વાદ આપશો અહીં આ પોસ્ટર લોન્ચ કરું છું. આપનો પ્રતિભાવ ચોક્કસ જણાવજો વધુ વિગત ૧૧મી એપ્રિલ ના રજુ કરીશ. ત્યાં સુધી આપણા પ્રતિભાવ જરૂર થી જણાવજો અને ઘરે જ રહેજો અને સલામત રહેજો. જય રંગમંચ, જય જલારામ , જય મહાદેવ , જય ભારત .
Comments
Post a Comment